SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મવલો/અક્ષણઅવગુણ સમય અનાથી સંધિ: ખેમ મુનિ-૩/ ખેમસી / ખેમો ૨.ઈ. ૧૬૮૯ પૃ.૭૮ અનાથી સઝાયઃ ખેમ-૨ ૨.ઈ. ૧૬૪૪ કડી ૧૫ પૃ.૭૮ અનાથી સંધિ : વિમલવિનય ૨.ઈ. ૧૫૯૧ / સં. ૧૬૪૭ ફાગણ સુદ ૩ કડી ૭૨ પૃ.૪૧૪ અનાવિલ પુરાણ : વલ્લભ-૧ ૨.ઈ. ૧૬૯૦ / સં. ૧૭૪૬ પોષ વદ ૩૦ મંગળવાર કડી ૨૧૫ મુ. પૃ.૩૯૩ અનિટુકારિકવિવરણ: હર્ષકીર્તિ-૧ સંસ્કૃત પૃ.૪૮૭ અનિરુદ્ધહરણઃ જયસાગર (બ્રહ્મ) - ૨ ૨.ઈ. ૧૬૭૬ / સં.૧૭૩૨ માગશર સુદ-૩ મંગળ | શુક્રવાર ૭ અધિકાર પૃ.૧૧૬ અનુકંપા ઢાળ: જીતમલ ૨.ઈ.૧૮૨૪ સં.૧૮૮૦ વૈશાખસુદ-૩ શુક્રવાર કડી ૫૦ મુ. પૃ.૧૩૪ અનુકંપા ઢાલ: ભીખુ / ભીખમાજી | ભીખાજી પૃ.૨૮૫ અનુકંપાદાનની સઝાય: સકલચંદ્ર (ઉપાધ્યાય-૨ કડી ૧૩ મુ. પૃ૪૪૫ અધ્યાત્મવલોણું: સુમતિવિજય-૩ હિન્દી મુ. પૃ.૪૬૯ અધ્યાત્મશ્રીષભદેવનમસ્કાર: માનવિજય કડી ૫ મુ. પૃ.૩૮૯ અધ્યાત્મ સઝાય: રામ ૯ કડી પૃ.૩૫૭. અધ્યાત્મ સઝાયઃ શાંતિવજય કડી ૫ પૃ.૪૩૩ અધ્યાત્મસાર પરનો બાલાવબોધ: વીરવિજય-૪/શુભવીર ૨.ઈ. ૧૮૨૫/સં.૧૮૮૧ ચૈત્ર સુદ-૧૫ મુ. પૃ.૪૨૨ અધ્યાત્મસાપ્રશ્નોત્તર: ઉત્તમવિજય પૃ.૨૮ અધ્યાત્મસારમાલા: નેમિદાસ-૧ ૨.ઈ. ૧૭૦૯/મં.૧૭૬૫ વૈશાખ સુદ ૨ મુ. પૃ.૨૨૭ અધ્યાત્મ સ્તુતિ : ભાવપ્રભસૂરિ)/ભાવરત્ન સૂરિ) ૪ કડી મુ. પૃ.૨૮૨ અધ્યાત્મતૃતિચતુષ્ક: વિજયજિનેન્દ્ર સૂરિ) શિષ્ય મુ. પૃ.૪૦ અધ્યાત્મિક ગીતઃ પુણ્યસાગર કડી ૬ પૃ.૨૪૮ અધ્યાત્મોપયોગિની સ્તુતિ સસ્તબક: ભાવપ્રભસૂરિ/ભાવરત્ન સૂરિ) ૨.ઈ. ૧૭૪૦ કડી ૪ પૃ.૨૮૨ અનન્તકીર્તિ ચોપાઈ: વીરસુંદર લે.ઈ. ૧૫૯૮ પૃ.૪૨૪ અનસૂયાજીમાતાનો ગરબો: જગજીવન-૩ પૃ.૧૦૮ અનંતકાય સઝાય ભાવસાગર-૨ કડી ૧૨ મુ. પૃ.૨૮૪ અનંતચતુર્દશીકથા: જ્ઞાનસાગર (બ્રહ્મ-૩/જ્ઞાનસમુદ્ર કડી ૫૪ પૃ.૧૪૮ અનંતજિન સ્તવનઃ જિનવિજય મુ. પૃ.૧૨૮ અનંતજિન સ્તવનઃ વિજયલક્ષ્મી સૂરિ) / લક્ષ્મી સૂરિ) / સૌભાગ્યલક્ષ્મી કડી ૯ પૃ.૪૦૨ અનંતનાથજિન સ્તવનઃ વિજયદેવ સૂરિ-૧ કડી ૨૮ ઢાળ ૭ મુ. પૃ.૪૦૧ અનંતના નવ છુગા: હસનકબીરુદ્દીન / કબીરદીન પીર) પ્રાર્થના ૯ પૃ.૪૯૦ અનંતના વિવાહ: હસનકબીરુદીન/ કબીરદીન પીર) કડી ૨૮૩ પૃ.૪૯૦ અનંતનો અખાડો: હસનકબીરુદ્દીન / કબીરદીન (પીર) લે.ઈ. ૧૮૦૧ કડી ૫૦૦ પૃ.૪૯૦ અનંતવ્રત રાસ: જિનદાસ (બ્રહ્મ-૧ પૃ.૧૨૪ અનાગતચતુર્વિશતિ સ્તવન ગુણચંદ/ ગુણચંદ્ર કડી ૯ મુ. પૃ.૮૬ અનાથી ચોપાઈઃ પુણ્યલબ્ધિ લે.ઈ. ૧૫૪૪ લગભગ કડી ૬૧ પૃ.૨૪૮ અનાથીધનરિષિ દસાણ: હીર,હીરાનંદ લે.સં. ૧૮મી સદી પૃ.૪૯૬ અનાથીમુનિ ગીત: સાધુ કીર્તિ-૨ ૨.ઈ. ૧૪૪૩ કડી ૧૧ પૃ.૪૫૮ અનાથીમુનિ ચોપાઈ : પુણ્યશીલ ગણિ) લે.ઈ. ૧૫૪૪ પૃ.૨૪૮ અનાથીમુનિની સઝાય: રામવિજય-૧ કડી ૩૦ મુ. પૃ.૩૬ ૧ અનાથીષિ સઝાયઃ સિંહવિમલ લે.ઈ.૧૭૬૦ ૧/૨૦ કડી પૃ.૪૬૩ અનુપમચુંદડીઃ મૂળદાસ-૧ મુ. ૩૨૨ અનુભવગીતાઃ દુર્લભ-૧ કડી ૨૭૦ પૃ.૧૭૭ અનુભવચિંતામણિઃ દામોદરાશ્રમ કડી ૬૧ મુ. પૃ.૧૭૩ અનુભવ પ્રકાશઃ દયારામ-૨ કડી ૩૩ હિંદી પૃ.૧૬૭ અનુભવબિંદુઃ અખો ૪૦ છપ્પા મુ. પૃ.૩ અનુભવમંજરીઃ દયારામ-૧ / દયાશંકર મુ. પૃ.૧૬૬ અનુભવલીલા: નેમિદાસ-૧ ૨.ઈ. ૧૭૧૦ | સં. ૧૭૬૬ મહા / ચૈત્ર સુદ ૫ મુ. પૃ.૨૨૭ અનુભવલીલા પર બાલાવબોધઃ જ્ઞાનવિમલ સૂરિ)નયવિમલ (ગણિ) પૃ.૧૪૭ અનુભવાનંદ હરિદાસ-૪ ૨.ઈ. ૧૬૪૪/ .૧૭૦૦ ફાગણ સુદ ૩ શનિવાર ઘોળ પર મુ. પૃ.૪૮૪ અનુયોગદ્વાર સૂત્ર પરના બાલાવબોધઃ મોલ્હક / મોલ્હા / મોહન પૃ.૩૨૯ અનુયોગદ્વારસૂત્રાર્થ ગીત (શંખેશ્વરપાનાથ સ્તવનગર્ભિત): મેઘરાજ (વાચક-૩ કડી ૧૦ પૃ.૩૨૪ અનુશાલ્વનું આખ્યાન: વિષ્ણુદાસ-૧ કડવાં ૧૧ મુ. પૃ.૧૪૯ અનેકવિચારસંગ્રહ પરનો બાલાવબોધઃ સોમસુંદર સૂરિ) ગ્રંથાગ ૮૦૦ પૃ.૪૭૫ અનેકશાસ્ત્રસાર સમુચ્ચય: શ્રીસાર સંસ્કૃત પૃ૪૪૩ અનેકાર્થનામમાલા: વિનયસાગર-૨ ૨.ઈ.૧૬૪૬? પૃ.૪૧૧ અનેકાર્થમંજરી: નંદદાસ પૃ.૨૧૫ અન્યત્વસંબંધની સઝાયઃ તત્ત્વવિજય-૨ કડી ૧૧ મુ. પૃ.૧૫૪ અપરવાર સઝાય: લાભવિજય કડી ૧૨ પૃ.૩૮૩ અપરાધ સ્તુતિ : જોગેશ્વર પૃ.૧૪૨ અપવર્ગનામમાલા: જિનભદ્રસૂરિ) સં. પૃ.૧૨૫ અફીણઅવગુણ સઝાય: નલ લે.ઈ.૧૭૧૦ કડી ૧૬ પૃ.૨૧૨ ૪ મધ્યકાલીન કતિસૂચિ
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy