SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપસ્થાનક સઝાય/અધ્યાત્મ રામાયણ શુચિમાસ સુદ-૧૫ ગુરુવાર ઢાળ ૧૯ પૃ.૭૧ અઢાર પાપસ્થાનક સઝાય: બહ્મષિ / વિનયદેવ ઈ.૧૬મી સદી કડી ૩૫૦ મુ. પૃ.૨૭૦ અઢાર પાપસ્થાન પરિવાર ભાષાઃ બ્રહ્મર્ષિ/વિનયદેવ કડી ૩૫૦ પૃ.૨૭૦ અઢાર પાપસ્થાન પરિહાર રાસ: બ્રહ્મર્ષિ | વિનયદેવ કડી ૩૫૦ મુ. પૃ.૨૭૦ અઢાર બત્રીસી : મહેશ નિ) ૨.ઈ. ૧૬ ૬૯ ગુજરાતી હિંદી મિશ્ર કડી ૩૪ મુ. ૩૦૧ અઢીદ્વીપમુનિની સઝાયઃ ગુણસાગર કડી ૧૯ મુ. પૃ.૯૦ અઢીદીપ વીસ વિહાર માનજિન સ્તવન : ધર્મસિંહ (ઉપાધ્યાય-૪/ ધર્મવર્ધન/ધર્મસી ૨.ઈ.૧૬ ૭૩ કડી ૨૬ ઢાળ ૩ મુ. પૃ.૧૯૭ અઢયુંઃ ધનદેવ (ગણિી-૧ પૃ.૧૮૯ અણગસવર્ણન ગીત : માણિક/માણિક્ય મુનિ) (સૂરિ) કડી ૨૩ પૃ.૩૦૩ : અતિચાર : પાર્જચંદ્ર-૨/પાસચંદ કડી ૧૫૫/૧૫૬ પૃ.૨૪૫ અતિચારમય શ્રી મહાવીર સ્તવન : વિનીતવિજય-૧ ૨.ઈ.૧૬૭૬/. સં.૧૭૩૨ આસો સુદ ૧૩ કડી ૧૨૫ પૃ.૪૧૨ અતિમુક્ત સાધુ ગીત : નવરંગ (વાચક) કડી ૨૦ પૃ.૨૦૩ અતીત અનાગતજિન કલ્યાણક સ્તવનસંગ્રહ: પદ્મવિજ્ય પૃ.૨૩૯ અતીત અનામત વર્તમાન ચોવીસીઃ માણિક્યવિમલ/ માણેકવિમલ કડી ૮ પૃ.૩૦૪ અતીત અનામત વર્તમાન ચોવીસ જિન સ્તવન : સોમસુંદર (સૂરિ) શિષ્ય કડી ૨૨ પૃ.૪૭૬ અતીત અનાગતવર્તમાન જિનગીતઃ કીર્તિરત્નસૂરિ)-૨ ૨.ઈ. ૧૫૨૫ ૬ ઢાળ પૃ.૫૭ અતીત અનામતવર્તમાન જિનચોવીસ સ્તવનઃ ધીરવિજય-૨ કડી ૧૬ પૃ.૧૯૯ અતીતજિન ચોવીસીઃ દેવચંદ્રગણિ -૩ ઈ.૧૮મી સદી સ્તવન ૨૧ મુ. પૃ.૧૮૧ અથર્વવેદ ગાવંત્રી : ઇમામશાહ પૃ.૨૬ અદત્તાદાનવિષયે દેવકુમાર ચોપાઈઃ લાલચંદ-૧ ૨.ઈ.૧૬ ૧૬/ સં.૧૭૧૨ શ્રાવણ સુદ ૫ પૃ.૩૮૪ અદલબદલનો શૃંગારનો ગરબો: દયારામ-૧/દયાશંકર કડી ૧૪ મુ. પૃ.૧૬૫ અદ્વૈતખંડનઃ ગોપાળાનંદ પૃ.૯૫ અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી ઃ કુવેર(દાસ)/કુબેરદારૂ“કરુણાસાગર' મુ. પૃ.૬ ૧ અધમસ્ત્રી અંગઃ રવિદાસ પૃ.પર અધિકમાસ ચોપાઈઃ કચરો ઈ.૧૮૧૦ કડી ૨૫ પૃ.૪૦ અધિકમાસ ચોપાઈ પરનો સ્તબકઃ કચરો ૨.ઈ.૧૮૧૦ પૃ.૪૦ અધિકમાસ મહાલ્ય: પ્રેમ મુનિ) લે.ઈ.૧૮૨૪ પૃ.૨૫૭ અધ્યાત્મકલ્પદ્રુમ : મુનિસુંદર-૨ સંસ્કૃત પૃ.૩૨૦ અધ્યાત્મકલ્પદ્રુમ ઉપરનો બાલાવબોધ: હંસરત્ન-૧ ૨.ઈ.૧૭૯૮ સંસ્કૃત મુ. પૃ.૪૯૧ અધ્યાત્મકલ્પદ્રુમ ચોપાઈ : રંગવિલાસગણિ) ૨.ઈ.૧૭૨૧/ સં.૧૭૭૭ વૈશાખ વદ ૩ રવિવાર કડી ૨૯૩ મુ. પૃ.૩૪૯ અધ્યાત્મકલ્પદ્રુમ પરનો બાલાવબોધ : જીવવિજય-૨ ૨.ઈ.૧૭૩૪ પૃ.૧૩૮ અધ્યાત્મકલ્પદ્રુમ પર બાલાવબોધ: જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ (ગણિ) ર.ઈ.૧૭૧૪ ગ્રંથાઝ ૧૮૦૦૦ પૃ.૧૪૭ અધ્યાત્મગર્ભિત સાધારણજિન સ્તવન: જ્ઞાનવિમલ (સૂરિ)/ નયવિમલ (ગણિ) કડી ૨૮ ઢાળ પ મુ. પૃ.૧૪૬ અધ્યાત્મ ગીત: આનંદઘન મુ. પૃ.૨૦ અધ્યાત્મ ગીત : જયસોમ લે.ઈ.૧૬૬૪ ગ્રંથાગ્ર ૪૦ પૃ.૧૧૭ અધ્યાત્મ ગીતઃ નયસાગર (ઉપાધ્યાય-૨ કડી ૫ પૃ.૨૦૪ અધ્યાત્મ ગીતઃ વિનયવિજય (ઉપાધ્યાય)-૧ કડી ૨૩૯ પૃ.૪૧૦ અધ્યાત્મગીતાઃ દેવચંદ્ર (ગણિ-૩ કડી ૪૯ મુ. પૃ.૧૮૧ અધ્યાત્મગીતા પરનો બાલાવબોધઃ કુંવરવિજય (ઉપાધ્યાય-૩/ અમીયકુંવર ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨ અસાડ વદ-૨ ગુરુવાર કડી ૮૩૭ પૃ.૬૪ અધ્યાત્મ ચોવીશી : પુણ્યવિમલ મુ. પૃ.૨૪૮ અધ્યાત્મજ્ઞાનનાં પદો: રવિદાસ મુ. પૃ.૨૩૬ અધ્યાત્મ તથા ભક્તિવિષયક પદો: કહાનપુરી મુ. પૃ.૭૩ અધ્યાત્મનયેન ચતુર્વિશતિજિનસ્તવન ચોવીશી: સુજ્ઞાનસાગર-૧ સ્તવન પ મુ. પૃ.૪૬ ૬ અધ્યાત્મપ્રશ્નોત્તર: કુંવરવિજય (ઉપાધ્યાય)-૩ | અમીયકુંવર ૨.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨ મહાસુદ-૫ રવિવાર ૬૬ ૬૧ ગ્રંથાગ મુ. પૃ.૬૪ અધ્યાત્મ ફાગઃ લક્ષ્મીવલ્લભ/રાજહેમરાજ મુ. કડી ૧૩ પૃ.૩૭૬ અધ્યાત્મ બાવની: જિનરંગ-૧ ૨.ઈ.૧૬ ૭૫ હિંદી પૃ.૧૨૬ અધ્યાત્મ બાવની: હીરાનંદ-૨ લે.ઈ.૧૬ ૧૨/સં.૧૬ ૬ ૮ અસાડ સુદ ૫ કડી પ૭ પૃ.૪૯૬ અધ્યાત્મબોધના ભજનઃ લખમો ભજન ૧૨ મુ. પૃ.૩૭૭ અધ્યાત્મભાવગર્ભિત પાર્શ્વનાથજિન સ્તવન: જ્ઞાનવિમલસૂરિ નયવિમલ (ગણિ) કડી ૩૧ મુ. પૃ.૧૪૬ અધ્યાત્મમત પચીસીઃ જિનસમુદ્ર (સૂરિ)-૧/મહિમાસમુદ્ર/સમુદ્ર (સૂરિ) પૃ.૧૨૯ અધ્યાત્મમત પરીક્ષાના બાલાવબોધ : પદ્મવિજય-૪ મું પૃ.૨૪૦ અધ્યાત્મમત પરીક્ષા પરના બાલાવબોધઃ યશોવિજય (ઉપાધ્યાય ૩/જશવિજય મુ. પ્રાકૃત પૃ.૩૩૪ અધ્યાત્મરામાયણ: પ્રીતમ-૧/પ્રીતમદાસ મુ. પૃ.૨૫૫ અધ્યાત્મરામાયણઃ રાઘવદાસ-૧/રાઘોદાસ ર.ઈ.૧૭૨૨ પૃ.૩૪૯ અધ્યાત્મરામાયણ: હરિદાસ-૬ ૨.સં. ૧૭૭૨ પૃ.૪૮૪ મધ્યકાલીન કૃતિસૂચિ ૩,
SR No.018076
Book TitleMadhyakalin Krutisuchi
Original Sutra AuthorN/A
AuthorKirtida Shah
PublisherGujrati Sahitya Parishad
Publication Year2004
Total Pages214
LanguageGujarati
ClassificationCatalogue
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy