SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભંડારમાં સાંધેલી પ્રતા પાંચ છે. તે પ્રતા, ઉદરે કરડી ખાધી હોય અથવા ચાય તે કારણે ચેાથા ભાગ જેટલી ગાળાકાર ખવાઈ ગએલ હતી. તેને ખરતરગચ્છીય શ્રી જિન સૂરિએ અને તેમના શિષ્યાએ સોંધાવીને પુનઃ જીવતી કરી છે, પ્રતાને એટલી નિપુણતાથી સાંધવામાં આવી છે કે બુદ્ધિમાન્ ગણાતા માણસ પણ તેના પાનાને પ્રકાશ સામે રાખી તેની છાયાને પાતાની આંખ ઉપર લાવ્યા સિવાય તેને કયાં સાંધેલી છે એ એકાએક ન કહી શકે. સાંધ્યા પછી જે અક્ષરા લખવામાં આવ્યા છે તે પણ આબાદ પ્રથમના લેખકને મળતા જ છે, એટલે જોનારને જો એમ કહેવામાં ન આવે કે—આ પ્રતિ સાંધેલ છે' તેા તેને એમ ક્યારે પણ ન લાગે કે મારા હાથમાં સાંધેલ પુસ્તક આપવામાં આવ્યું છે. આ સાંધેલ પ્રતા કાંઈ એક બે પાંચ પાનાં જેવડી નાની નથી કિન્તુ નીચે જણાવવામાં આવશે તેમ હજારા શ્લોક પ્રમાણુ મહાન ગ્રંથો છે. તે સૌને આદિથી અંત સુધી એક સરખી રીતે સાંધી પ્રતિપતિ મૂળ લેખકને આબાદ મળતા અક્ષરો પૂરવા એ અયાંત્રિક યુગના માનવાની કળાને અપૂર્વ આદર્શ જ ગણાય ને? પ્રતા અને તેના અંતના ઉલ્લેખા नं. ४० जीतकल्पभाष्य पत्र ३८ અંતમાં—સંવત્ ૭૯ વર્ષે સંધાપિતમ્ ॥ નં. છ વષવમાષ્ય પત્ર (અંતમાં કાંઇ નથી) नं. ४२ पंचकल्पचूर्णी पत्र ४३ અંતમાં——સંવત ૨૯ વર્ષે ટું પુસ્તર્યા સંધાપિતમ્ ॥ नं० ४३ वृहत्कल्पचूर्णी पत्र १५७ અંતમાં—સંવત ૨૦૬૨ વર્ષે શ્રીપત્તને શ્રીલરતરા છે શ્રીનિનયર્દનસિંતાને પ્રશિનहर्षरिशिष्यैः संधाप्यालेखि ॥ नं० ४४ निशथिभाष्य पत्र ९६. અંતમાં—નં. ૬૨ વર્ષે શ્રીવતર છે શ્રાપ્તિનર્વxામિ: સંધાવ્યો વિતમ્ ॥ श्रीरस्तु संघाय ॥ ઉપર પ્રમાણેના અંતિમ ઉલ્લેખા પરથી એમ જોઇ શકાય છે કે—સ. ૧૫૪૪ થી સ. ૧૫૬૩ સુધી અર્થાત્ છુટક છુટક ઓગણીસ વર્ષ સુધી પ્રતા સાંધવાની ક્રિયા ચાલુ રહી. લેખકની ખૂબી—ન. ૧૧૪૯ માં યશશ્વપ્રારા ચતુથની ૧૩ પાનાની પ્રતિ છે. તેને લખવામાં લેખકે લાલશાહી અને કાળી શાહીનેા ઉપયાગ કર્યો છે. ગ્રંથ લખવામાં લાલ શાહીના ઉપયાગ એવી રીતે કરેલ છે કે જેથી દરેક પૃષ્ઠમાં એ બે અક્ષરા વંચાય છે અને આખી પ્રતના અક્ષરા સળંગ કરતાં નીચે પ્રમાણે વંચાય છે— गय वसह सीह अभिसेअ दाम ससि दिणयरं झयं कुंभं । पउमसर सागर विमाण भवण १५ चय श्री आदिनाथ श्रीमहावीर ૧૫ આ ગાથાની સમાપ્તિ મવળ ચળુય નિર્દિ ચ ” એ રીતે થાય છે, છતાં લેખકની ગફલતથી તે છૂટી ગયું અને બદલામાં નવા અક્ષરા ઉમેરી દીધા. Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.018052
Book TitleLimbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy