SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સમયમાં (આત્મદ્રવ્યમાં, નિજદ્રવ્ય સ્વભાવમાં પરિણમવું તે સામયિક સુમાર્ગનો ભાગી સુમાર્ગ શાળી; સુમાર્ગ વંત; સુમાર્ગનું ભાજન. સમારમ્ભ :તે નિણયને અનુસરીને સાધનો મેળવવાનો ભાવ તેને સમારંભ કહેવાય પ્રકારના વિષયો અને ચાર પ્રકારના કષાયોને મૂળમાંથી દૂર કરીને મન, | વચન, ડાયરૂપ ત્રણ પ્રકારની ગુપ્તિરૂપ પરમ સમાધિ છે. (૧૪) સુખદુઃખ, જીવન-મરણ, લાભ-અલાભ, શત્રુ-મિત્રમં સમતાભાવની સાથે રહેનારી નિર્વિકલ્પ એવી સમાધિ છે. (૧૫) શાંતિ. સમાધિમરણ :દેહત્યાગ કરતી વખતે આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મ સ્થિરતારૂપ જે આત્માનો સ્વભાવ છે તે વિષયકષાયાદિ વિભાવો વડે હણાય નહિ તે સમ્યકમરણ કે સમાધિમરણ છે. સમાધિવિરાધના ચિત્તની શાંતિનો ભંગ સમાન તુલ્ય; બરોબર; સરખું મળતું (વિરતિની પ્રવૃત્તિને તુલ્ય આત્માનું સ્વરૂપ અર્થાત વિરતિની પ્રવૃત્તિને મળતી સરખી આત્મદશા તે શ્રાવય છે.) (૨) તુલ્ય; બરોબર; સરખું; મળતું. (વિરતિની પ્રવૃત્તિને તુલ્ય આત્માનું રૂપ અર્થાત્ વિરતિનો મળતી સરખી આત્મદશા તે શ્રામય છે.) સમાન આકારવાળાં દ્રવ્યો :(૧) કાલાણુ અને પરમાણુ પુદગલ દ્રવય; (૨) ધમૉસ્તિકાય અને અધર્માસ્તિકાય સમાન આત્મરૂપ એવું શાખશ્ય :તુલ્ય; બરાબર; સરખું; મળતું. (વિરતિની પ્રવૃત્તિને તુલ્ય આત્માનું રૂપ અર્થાત વિરતિની પ્રવૃત્તિને મળતી=સરખી=આત્મદશા તે થાય છે. સમાન કોટિ સરખી હદ સમાન કોટિના સરખી હદના સમાન જેવું પોતાના બરોબરિયા જેવું. સમાન કોટિ સરખી હદના. સમાનજાતીય જેવાકે અનેક પુદ્ગલાત્મક દ્વિઅણુક, ત્રિઅણુક વગેરે. (દ્રવ્ય પર્યાય દ્વિવિધ છે. સમાન જાતીય અને અસમાન જાતીય). સામાનભાતીયાનાવરણનો પાયોપશમ સમાન જાતિના જ પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મોનો ક્ષયોપશમ સમાપ્તિ સંપૂર્ણ. (છ દ્રવ્યોથી જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે છ દ્રવ્યો સિવાય-ઉપરાંત બીજું કાંઈ લોકમાં નથી.) સમારી સુધારીને; પલટાવીને સમાવસ્થા સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તવું તે; સમવસ્થા સમાહાર સંચય; સંગ્રહ;જથ્થો; સંક્ષેપ સમાહાર સમુદાય ચાંચ પરમેષ્ઠીના સંચયંસંક્ષેપના સમુદાય ને પંચ પરમેષ્ઠી કહે છે. સમાહિત :એકાગ્ર; અભેદ; એકતાને પામેલ; અભેદન પ્રાપ્ત; છિન્ન ભિન્નતા રહિત; સમાધિ પ્રાપ્ત; શુધ્ધ; પ્રશાંત સમાહિતપણું અભેદપણું સુમતિ જ્ઞાન ને સુતજ્ઞાન :આ બન્ને જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. સમિતિ સભ્યપ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત; યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. (૨) પ્રમાદ રહિત યત્નાચાર સહિત સમ્યક પ્રવૃત્તિ. (૩) ચાલવું, બેસવું વગેરેમાં સમ્યક પ્રકારે પ્રવર્તવું તેનું નામ સમિતિ છે. (૧) ઈર્યાસમિતિ = ચાલે ત્યારે હિંસા ન થાય તેમ જોઈને પગલું ભરે. સ્વાધ્યાય કરતો ચાલે ત્યારે જોયા વગર ચાલે તો ઈર્ષા સમિતિ ન પળે. પ્રવૃત્તિ કરે તો તે સમિતિપૂર્વક હોવી જોઈએ. ભાષાસમિતિ = બીજાને દુઃખ થાય વેર બંધાય, પોતાને કર્મ બંધાય તેવું ન બોલે. કુથલી, નિંદા કરે. બને ત્યાં સુધી બોલવું જ નહીં એ મુખ્ય છે. બોલવું જ પડે તો દોષ ન લાગે તેમ હિત, મિત, પ્રિય, વિચારીને બોલે. એષણાસમિતિ =આહાર-પાણી સંબંધી પાપ ન લાગે તેમ વર્તે. ખાંડવું, દળવું, પાણી ભરવું, ચૂલો સળગાવવો, ઝાડું કાઢવું વગેર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy