SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ અને સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ | સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. એક પુરૂષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ થઈશ. (૩) જેમાં સરૂત્વ, સત્સંગ એ સત્કથા એ રહ્યાં છે. અતહળ :મુક્તિ. (૨) સુંદરફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ. અર્થાત્ પરમ આનંદને શાંતિ. સત્તાનું કાર્ય : સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે-ટકે, તો પછી સત્તાનું પ્રયોજન જ રહેતું નથી અર્થાત સત્તાના અભાવનો પ્રસંગ આવે છે. સત્તાનો આશ્રય :સત્તા દ્રવ્યના આશ્રયે રહે છે. દ્રવ્યને કોઇનો આશ્રય નથી. (જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં સત્તા રહેતી નથી (કારણ કે વાસણને અને ઘી ને પ્રદેશભેદ છે) પરંતુ જેમ કેરીમાં વર્ણ,ગંધ વગેરે છે તેમ દ્રવયમાં સત્તા સત્તા અને દ્રવ્ય સત્તા દ્રવ્યને આશ્રયે રહે છે. દ્રવ્યને કોઇ આશ્રય નથી. (જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં સત્તા રહેતી નથી. કારણ કે વાસણને અને ઘી ને તો પ્રદેશભેદ છે.)પરંતુ જેમ કેરે માં વર્ણ, ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે. સત્તા અને શક્તિ: (૧) દિગમ્બર સમ્પ્રદાય એમ કહે છે કે આત્મામાં કેવળજ્ઞાન શક્તિરૂપે રહ્યું છે. (૨) શ્વેતામ્બર સંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. (૩) શક્તિ' શબ્દનો એર્થ સત્તાથી વધારે ગૌણ થાય છે. શકિતરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શકિત વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુધ્ધ થતું જઇ કેવળજ્ઞાન પ્રગટ થાય. સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ એમ ન બને. ભગવતી આરાધના જોશો. સત્તા ગ્રાહક :દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા. સત્તા સમુહભૂત સમ્યક્ પ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. સત્તા સંયુક્ત અસ્તિત્વવાળા સત્તાગત :ઉપશમ સત્તાગ્રાહક દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા. સત્તાનું કાર્ય સત્તાનું કાર્ય એટલું જ છે કે તે દ્રવ્યને હયાત રાખે. જો દ્રવ્ય સત્તાથી ભિન્ન રહીને પણ હયાત રહે-ટકે તો પછી સત્તાનું પ્રયોજન જ રહેતું નથી અર્થાત સત્તાના અભાવનો પ્રસંગ આવે છે. સત્તાષિય :અભિમાની. સત્તાસંયકત :અસ્તિત્વવાળા સત્ત:સતપણું; (અભેદન) દ્રવ્ય (૨) બળ, શક્તિ સતા :અસ્તિત્વ હોવાપણું; હયાતી (૨) સત્તા ભાવે છે અને વસ્તુ ભાવવાન છે. સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે. (૩) અસ્તિત્વ (૪) હોવાપણું; હયાતી (૫) અસ્તિત્વ; સતનો ભાવ અર્થાત સન્ત (૬) અસ્તિત્વ. (૭) સદાય હોવાપણું; અસ્તિત્વ. (૮) સત્તા દ્રવ્યના આશ્રયે રહે છે. દ્રવ્યને કોઈનો આશ્રય નથી. (જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં સત્તા ટકી રહેતી નથી (કારણ કે વાસણ અને ઘી ને તો પ્રદેશભેદ છે.); પરંતુ જેમ કેરીમાં વર્ણ, ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે.) (૯) સદાય હોવાપણું; અસ્તિત્વ. (૧૦) અસ્તિત્વ. (૧૧) સદાય હોવાપણું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy