SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ શભાશુભભાવ શુબાશુભભાવ મોક્ષનો માર્ગ નથી પણ બંધનમાર્ગ થે. સંસારમાં રખડવાનો માર્ગ છે. રાગરહિત દર્શન, જ્ઞાન, ચારિત્રને ભગવાને સભૂતવ્યવહાર-મોક્ષમાર્ગ કહ્યો છે. થભોપયોગની મુખ્ય-ગૌમતા દર્શન અપેક્ષાએ તો શ્રમણને તેમ જ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને શુદ્ધાત્માનો જ આશ્રય હો. પરંતુ ચારિત્ર અપેક્ષાએ શ્રમણને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિ મુખ્ય હોવાથી શુભોપયોગ ગૌણ છે અને સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને મુનિયોગ્ય શુદઅદાત્મપરિણતિને નહિ પહોંચાતુ હોવાથી અશુભવંચનાર્થે શુભપયોગ મુખ્ય છે. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અશુભથી (વિશેષ અશુભ પરિણતિથી) છૂટવા માટે વર્તતો જે આ શુભપયોગનો પુરુષાર્થ તે પણ શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે, કારણ કે શુદ્ધાત્મ દ્રવ્યના મંદ આલંબનથી અશુભ પરિણતિ પલટાઈને શુભ પરિણતિ થાય ચે અને શુદ્ધાત્મ દ્રવ્યના ઉગ્ર આલંબનથી શુભ પરિણતિ પણ પલટાઈને શુદ્ધ પરિણતિ થાય છે. શુભોપયોગમૂલક પુણ્યના ફળરૂપ શભોપયોગી સર્વ દોષ રહિત પરમાત્મા તે દેવ, ભેદભેદ રત્નત્રયના પોતે આરાધક, તથા તે આરાધનાના અર્થી અન્ય ભવ્યજીવોને જિનદિક્ષા દેનાર, તે ગુરુ, ઈન્દ્રિયજય કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રયત્નપરાયણ તે યતિ. આવા દેવ-ગુરુ યતિનીકે તેમની પ્રતિમાની પૂજામાં આહારાદિ ચતુર્વિધ દાનમાં, આચારાંગાદિ શાસ્ત્રોમાં કહેલાં શીલવ્રતોમાં તથા ઉપવાસાદિક તપમાં પ્રીતિ તે ધર્માનુરાગ છે. જે આત્માઢેષરૂપ અને વિષયાનુરાગરૂપ અશુભોપયોગને ઓળંગી જઈને ધર્માનુરાગને અંગીકાર કરે છે, તે શુભપયોગી છે. આ આત્મા ઈન્દ્રિયસુખના સાધનભૂત શુભોપયોગના સામર્થ્યથી તેના અધિસ્થાનભૂત (ઈન્દ્રિયસુખના સ્થાનભૂત-આધારભૂત એવી), કિંથી૫ણાની, મનુષ્યપણાની અને દેવપણાની ભૂમિકાઓમાંથી કોઈએક ભૂમિકાએ પામીને જેટલો કાળ (તેમાં) રહે છે. જેટલો કાળ અનેક પ્રકારનું ઈન્દ્રિયસુખ પામે છે. (૨) શુભપયોગી શ્રમણ આસવ સહિત છે. (૩) જે ૯૨૩ આત્મા દ્વેષરૂપ અને વિષયાનુરાગરૂપ અશુભોપયોગને ઓળંગી જઈને ધર્માનુરાગને અંગીકાર કરે છે તે શુભોપયોગી છે. શુભોપરકતભાવ :શુભરૂપ વિકારી ભાવ શુન્ય અભાવ, ખાલી મીઠું(અંકોમાનું) (૨) નહિ હયાત એવું, અસતુ, નાસ્તિ (૩) નહિ હયાત એવું, અસત્ (૪) ખાલી શુન્યવાદ કંઈ નથી એમ માનનાર, એ બૌદ્ધધર્મનો એક ફાંટો છે. શ:શિક્ષણ લેવા માગતું કે શીખવા માંડેલું. શિખાઉ, વિદ્યાર્થી ય શિક્ષણ ભણીને મેળવેલી નિષઅણતતા. શૈલ પર્વત, ગિરિ, ડુંગર, ખડક, પથ્થર શૈલી દષ્ઠિ. (નિશ્ચયષ્ટિ, અને વ્યવહારદૃષ્ટિ, સ્વભાવદષ્ટિ અને પર્યાયટિ) (૨). ને બોલવાની કે શીખવાની ચોકકસ પ્રકારની પધ્ધતિ કે છટા પ્રવેશી અવસ્થા મેરુ પર્વત જેવી અડોલ-અકંપ-અચલ દશા સર્વ કર્મથી મુકત સિદ્ધ દશા. (૨) સર્વોચ્ચ ભૂમિકામાં પ્રવેશી ૌશીકરણ શૈલપર્વત+ઈશ=મોટો, એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા, મન,વચન, કાયાના યોગની સ્થિરતા વાળા. શંકનીય :શંકા કરવા યોગ્ય શંકા “આતો આમ નહીં, આમ હશે” એવો જે ભાવ તે "શંકા' (૨) મિથ્યાત્વ, રાગદ્વેષ આદિ બધા દોષોને શંકા કહેવામાં આવે છે. સકળમોહ રાગ-દ્વેષાદિક દોષો એટલે શંકા. શંકા અને આશંકા શંકા એટલે સંદેડ, આ વસ્તુ આમ હશે કે નહિ, અને આશંકા એટલે આમાં કેવી રીતે હશે તેમ ઝાણવાની જિજ્ઞાસા. આ રીતે શંકા અને આશંકામાં ફેર છે. (૨) શંકા અને આશંકામાં ફેર છે. શંકા એટલે સંદેહ કે આ વસ્તુ આમ હશે કે નહિ અને આશંકા એટલે આમાં આ કેવી રીતે હશે તેમ જાણવાની જિજ્ઞાસા. આ રીતે શંકા અને આસંકામાં ફેર છે. શંકા ખોઈ શંકા હતી તે ટાળી ગઈ, નિઃશંકતા પ્રાપ્ત થઈ. શ્રવણ શ્રવણ એ પવનની લહેર માફક છે. જે આવે છે, અને ચાલ્યું જાય છે. વધારે શ્રવણ કરવાથી મનનશકિત મંદ થતી જોવામાં આવે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy