SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાર :સ્ત્રી, ક્રિડા આદિની વાત. (૨) પ્રવર્તના, પ્રવર્તવું, બહારમાં રમણતા કરવી, | વિભાવમાં રહેવું. વિહિત :ફરમાવવું (૨) બરોબર મુકાયેલું, જેને માટે વિધાન કરવામાં આવ્યું હોય તેવું શાએ જે કરવાનું કહેલું હોય તેવું વિધિએ બતાવેલું વિહિત કરવું ફરમાવવું, આદેશ આપવો. વિહિત કરવામાં આવતો ફરમાવવામાં આવતો. વિદશ અને સદશ :પર્યાયના નવા નવા રૂપ ઉપર નજર રાખીએ તેને વિદેશ પરિણમન કહેવામાં આવે છે. જયારે એકરૂપતા જોવામાં આવે છે ત્યારે તેને સદશ પરિણમન કહેવામાં આવે છે. પરિણમનના બે પ્રવાહ નથી પરંતુ પર્યાયના પ્રવાહને જોવાની બે દષ્ટિઓ છે. નવા નવા રૂપને અસત્ ઉત્પાદ અને જે છે તે ઉત્પન્ન થયું-સદશ પરિણમનને સ-ઉત્પાદ પણ કહેવામાં આવે છે. વિદેહક્ષેત્રમાં વર્તમાન તીર્થશેઃ (૧) સીમંધર, (૨) યુગમંધર, (૩) બાહુ, (૪) સુબાહુ, (૫) સંજાતક (૬) સ્વયંપ્રભ, (૭)વૃષભાનન, (૮) અનંતધીર્ય, (૯) સૂત્રપ્રભ, (૧૦) વિશાલકીર્તિ, (૧૧) વજધર, (૧૨) ચંદ્રાનન, (૧૩) ચંદ્રબાહુ, (૧૪) ભુજંગમ, (૧૫) ઈશ્વર, (૧૬) નેજા પ્રત્ય, (૧૭) વીરસેન, (૧૮) મહાભદ્ર, (૧૯) દેવયશ, અને (૨૦) અજિતવીર્ય એ નામના ધારક પાંચ મેરુ સંબંધી વિદેહક્ષેત્રમાં વીય તીર્થંકર હાલ દેવળ જ્ઞાન સહિત વિરાજમાન છે. વિદારણ :કાડવું, ચીરવું, કટકા કરી નાખવા. વિદાર૬ :તોડવું, ટૂકડા કરવા. વિદારિત ખંડિત વિદિત :જાણેલું, જાણીતું (વિદિત કરવું= જણાવવું, વાકેફ કરવું) (૨) જાણ થવી. (૩) જાણીતું, પ્રગટ કરવું. (૪) જાણમાં આવેલું વિદિતાર્થ:વસ્તુ સ્વરૂપ જાણીને (૨) વસ્તુ સ્વરૂપ જાણઈને, વિદિતાર્થ : વિદીર્ણ :છિન્ન ભિન્ન થવું. વિધત્ત નિત ખરાબ વ્યસનથી ભરપૂર, ખરાબ આદતોથી ભરપૂર, કુકર્મોનો ખજાનો. વિષ્ક હરકત, સંકટ, મુશ્કેલી (૨) દુઃખ, અડચણ,હરકત, અંતરાય, મુશ્કેલી, સંકટ, બાધા. વિMવિનાશક આત્માની પૂર્ણ આનંદ દશા વિMવિનાશક છે. મારું સ્વરૂપ સિદ્ધસમાન છે. જેમ માનતા વિદ્ધનો નાશ થાય છે ને તે સુખનું કારણ છે. વિધેય :કરવા યોગ્ય વિદારણ :ચીરવાની સ્થિતિ, કાડવાની સ્થિતિ, મારી નાખવું એ વિધ્વંસ નાશ કરનાર (૨) નાશ, નિકંદન (૩) નાશ પામવું. વિધ્વંસક:નાશ કરનારું વિધાન કથન, બાન, આચરણ (૨) આચરણ, કથન,સૂચન,નિયમ,ધારો (૩) આચરણ (૫) વસ્તુના ભેદોને વિધાન કહે છે. (૬) આચરણ (૭) આચરણ, અમલમાં મૂકવું. (૮) વિધિ (૯) વસ્તુના ભેદોને વિધાન કહે છે. સમ્યગ્દર્શન એક પ્રકારે, અથવા સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ત્રણ પ્રકારે ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક, અથવા આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ અવગાઢ એમ દશ પ્રકારો છે. વિધાનમાં આચરણમાં, અમલમાં મૂકવામાં વિધાયક:વિધાન કરનાર, રચનાર વિહત : વીજળી વિધિ રીત (૨) અંશ કલ્પના રહિત-નિરંશ પરિણમનને વિધિ કહે છે. સ(પદાર્થ) જયાં સુધી પોતાના વસ્તૃત્વમાં સામાન્ય રીતે સ્થિર રહે છે અને જયાં સુધી તેમાં ભેદ કલ્પના કરવામાં આવતી નથી ત્યાં સુધી તો તે સત્ શુદ્ધ અખંડ છે અને જયારે તે દ્રવ્ય, ગુણ, પર્યાય આદિ ભેદોમાં વિભાજિત કરવામાં આવે છે, ત્યારે તે જ સત્ વિશેષ-ખંડરૂપ કહેવાય છે. વસ્તુમાં જયાં સુધી ભેદબુદ્ધિ થતી નથી ત્યાં સુધી તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શુદ્ધ છે અને તે જ અવસ્થામાં તે નિરપેક્ષ છે. પરંતુ જયારે તેમાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy