SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ બાજુ એમ કહે કે વસ્ત્ર સહિતને મુનિપણું આવે નહિ અને વળી પાછું એમ કહે કે પર દ્રવ્ય નુકશાન કરે નહિ! ભાઈ, મુનિપણાની દશા છે તે સંવરનિર્જરાની દશા છે. હવે સંવર-નિર્જરાની દશા છે તે કાળમાં વિકલ્પની એટલી જ મર્યાદા છે કે તેમાં વસ્ત્રાદિગ્રહણનો (હીન) વિકલ્પ હોઈ શકે નહિ. જેથી જેને વસ્ર-ગ્રહણનો વિકલ્પ છે તેને તે ભૂમિકામાં મુનિપણું સંબધિત નથી. તેથી જે કોઈ વસ્રસહિત મુનિપણું માને છે તેને આસ્રવસહિત સાતેય તત્ત્વની ભૂલ છે. જેથી તો શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો ધાગો પણ રાખીને જો કોઈ મુનિપણું માને કે મનાવે તો તે નિગોદમાં જાય છે. (અષ્ટપાહુડ) અહીં કહે છે કે સંહનનમાત્ર જીવને નથી. જે વર્ષભનારાય, વજનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા, અથવા અસંપ્રાપ્ત સૃપાટિકા સંહનન છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. વર્ષવું :ત્યાગવું (૨) છોડી દેવું, જતું કરવું, તરછોડી દેવું, ત્યાગી દેવું, મના કરવી. વર્ણી :રંગ, પાચ છે. :-કાળો, લીલો, પીળો, રાતો, અને ધોળો (૨) રંગ (૩) પાંચ પ્રકારના વર્ણ છે : કાળો, લીલો, પીળો, રાતો અને ધોળો. આ બધા પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે. જીવ આત્માને કોઈ વર્ણ નથી. (૪) વર્ણના પાંચ ભેદો છે. રાતો,પીળો, કાળો, લીલો ને ધોળો. બાકીના રંગો એકબીજાના મિશ્રણથી થાય છે. (૫) પાંચ પ્રકારના છે-૧. કૃષ્ણ (કાળો) ૨. નીલ (આસમાની), ૩. પીળો, ૪. રાતો અને ૫. શુક્લ (ધોળો) વર્ણનામ કર્યું જે કર્મના ઉદયથી, શરીરનો રંગ હોય. રંગ = વાન વર્ણાદિમય રાગમય, રાગના સંબંધમય વીદિમાન :વર્ણાદિવાળો વર્ણાદિમાન જીવ રામાદિમય જીવ, રાગના સંબંધવાળો જીવ, રંગ-રાગ ભેદમયજીવ વર્ણો ઃઅનાદિ સિદ્ધ અક્ષરોનો સમૂહ વર્તતુ રહેલું ૮૫૪ વર્તના વર્તમાન પર્યાય (૨) પરિણમન (૩) વર્તમાન પર્યાય (૪) પરિવર્તન (૫) પરિવર્તન કાર્ય વર્તમાન એટલે વ્યહાર અને ત્રિકાળ એટલે નિશ્ચય. વ્યહાર તે પર્યાય પૂરતો છે તે પર્યાય વર્તમાન ક્ષણ પૂરતી છે. અને અખંડ સ્વભાવ તે ત્રિકાળ છે. તે ત્રિકાળ સ્વભાવ ઉપર દૃષ્ટિ મૂકવી તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં દ્રવ્ય ને પર્યાય બન્ને એક થઈ ઝાય છે. સમ્યગ્દર્શન ભલે અવસ્થા છે પણ તે અવસ્થા જેના ઉપર વળે છે તે દ્રવ્ય છે. જેવું દ્રવ્ય છે તેવી પર્યાય પ્રગટે છે માટે દ્રવ્ય પર્યાય બન્ને એક થઈ ઝાય છે. વર્તમાન કાળ ગોચર કરીને ઃવર્તમાનકાળમાં જ વર્તતા હોય એમ જાણીને (૨) વર્તમાનકાલમાં જ વર્તતા હોય એમ વર્તમાન સંયોગાબ્તન દૃષ્ટિથી આત્માનું અનેક પ્રકારે પરિણમન :વર્તમાન સંયોગાધીન દષ્ટિમાં વર્તમાનકાળ :પંચમકાળમાં પ્રથમ સંહનનવાલા જીવોને જેવું શુકલધ્યાન થાય છે. તેવું વર્તમાન કાળમાં નથી. આ કાળમાં ભરતક્ષેત્રમાં વીતરાગ ભગવાન શુકલ ધ્યાનનો નિષેધ કરે છે. ઉપરામ શ્રેણી તથા ાપકશ્રેણી પણ અત્યારે નથી. તાત્પર્ય એ છે કે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) મોક્ષ થાય છે. સંસારની લાંબી સ્થિતિ ઘટાડવા અર્થે વર્તમાનમાં ધર્મધ્યાનનું સેવન કરવું જોઈએ, કે જેથી પરંપરાએ મોક્ષ પણ મળી શકે. ધર્મ -ધ્યાનના સેવનથી જ શુકલધ્યાન કરવા યોગ્ય સામગ્રી જીવને મળે ચે તેથી ધર્મધ્યાન જીવને મહાન ઉપકારી છે. વર્તવું ઃઅસ્તિત્વ વમાન અવધિજ્ઞાન જે અધિજ્ઞાન શુકલપક્ષના ચંદ્રની કળાની માફક વધતું રહે તેને વર્ધમાન કહે છે. જે અવધિજ્ઞાન કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની માફક ઘટતું રહે તેને હીયમાન કહે છે. વર્ષ ઃવધારો, લાભ, ફાયદો, શુભદિવસ, મંગલ દિવસ, માંગલિક એક વિધિ, માંગલિક દિવસ પહેલાનો મુહર્ત પછીનો તે તે દિવસ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy