SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અકારક છે. માટે તું અકર્તા થઈ જા એમ આચાર્યદેવનો ઉપદેશ છે. છ નમિત્ત વરદ્ નું વલણ તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને રાગાદિક ભાવ તે ભાવઅપ્રતિક્રમણ છે; તે બન્ને પ્રકારથી નિવર્તવાનો-પાછા ફરવાનો ઉપદેશ છે. (૪) અવિરતિ. (૫) ભવિષ્યમાં મને મનુષ્યપણું મળે તો ઠીક, સારું સંઘયણ મળે તો ઠીક એમ અનુકૂળ નિમિત્તો ભવિષ્યમાં મળે તો ઠીક એવી વાસના રહે તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે, વસ્તુ તરફના રાગ-દ્વેષ ભાવ રહે તે ભાવઅપ્રત્યાખ્યાન છે અને રાગ-દ્વેષ ભાવે ભવિષ્યમાં અમુક વસ્તુ મળે તો ઠીક એમ જે વસ્તુનો વિષય કર્યો તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અપ્રત્યાખ્યાન યિા :જે ત્યાગ કરવા લાયક હોય તેનો ત્યાગ ન કરવો તે અપ્રત્યાખ્યાન ક્રિયા છે. અપ્રત્યાખ્યાન કષાય જે કષાયથી જીવ એક દેશરૂપ સંયમ (સમ્યગ્દષ્ટિ શ્રાવકનાં વ્રત) કિંચિત માત્ર પામી ન શકે તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય ફોધક્ષાય વેદનીયમોહનીય કર્મ પાંચમા ગુણસ્થાને કાંઈક ચારિત્ર દશા છે, દેશ ચારિત્ર પ્રગટ થયું છે. ત્યાં કર્મના ઉદયમાં અગિયારમી પડિયા સુધીના વિકલ્પ છે તે રાગ છે. જ્ઞાની કહે છે, હું તે રાગને ભોગવતો નથી. મારી દષ્ટિ એ પ્રતિમાના વિકલ્પ પર નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છે. અપ્રત્યાખ્યાનાવરણ : અ=ઈષ=થોડા; પ્રત્યાખ્યાન ત્યાગને આવરણ= આચ્છાદિક કરવાવાળા. અપ્રત્યાખ્યાનાવરણ કયાય જે કષાયના ઉદયથી આત્માને દેશચારિત્ર ન પ્રાપ્ત થાય, તથા જેથી કિંચિત્ પણ ત્યાગ ન થઈ શકે તે અપ્રત્યાખ્યાનાવરણ કષાય છે. (૨) સમ્યગ્દષ્ટિ મહાવ્રતી મુનિને, પ્રત્યાખ્યાનાવરણ કક્ષાનો અભાવ થાય છે. (૩) જે થોડું પણ-એક દેશચારિત્ર પણ ન થવા દે, તેને અપ્રત્યાખાનાવરણ કષાય કહે છે. અનંતાનુબંધી કષાયનો ઉદય બીજા ગુણસ્થાન સુધી રહે છે. અપ્રત્યાખાનાવરણ કક્ષાયનો ઉદય ચોથા ગુણસ્થાન સુધી રહે છે. પ્રત્યાખ્યાનવર કષાયનો ઉદય પાંચમાં ગુણસ્થાન સુધી રહે છે. ઊંજવલન કષાયનો ઉદય દસમા ગુણસ્થાન સુધી રહે છે. આ કષાયોનો જ્યાં ૮૫ સુધી ઉદય હોય છે ત્યાં સુધી એ પોતાની પ્રતિપક્ષી ગુણોને થવા દેતા નથી. આ કષાયોનો વાસનાકાળ આ પ્રમાણે છે :- સંજવલન કષાયનો પ્રત્યાખ્યાન કષાયનો એક પખવાડિયું અર્થાત્ પંદર દિવસ, અપત્યાખ્યાન કષાયનો છે મહિના અને અનંતાનુબંધીની સંખ્યાત, અસંખ્યાત, તથા અનંતભવ, વાસનાકાળનો અભિપ્રાય એ છે કે આટલા કાળ સુધી આના સંસ્કાર આત્મામાં ટકી રહે છે. અપ્રત્યાખાનાવરણ અ = ઈષત્ = થોડા. પ્રત્યાખ્યાન = ત્યાગને, આવરણ = આચ્છાદિત કરવાવાળી. થોડા ત્યાગીને આચ્છાદિત કરવાવાળા એવો અપ્રત્યાખાનાવરણનો અર્થ થાય છે. આપરત્વ અભિન્નપણું; એકત્વ; એકરૂપપણું. (૨) જેને અલ્પ કાળ લાગે તેને અપરત્વ રહે છે. કાર્યો કાળને બતાવે છે માટે વર્તના-પરત્વાદિ કાળનાં લક્ષણ કહેવાય છે. અપ્રતિર્મપણું સંસ્કાર રહિતપણું. (૨) શરીરની સજાવટનો અભાવ. (૩) સંસ્કાર રહિતપણું, નિપ્રતિકર્મ (૪) શરીરની સજાવટનો અભાવ. અતિપત્તિ :અપ્રાપ્તિ; અજ્ઞાન; અસ્વીકાર. અપ્રતિપત્તિરૂપ અપ્રાપ્તિરૂપ. (૨) અપ્રાપ્તિરૂપ મોહ; યથાર્થ તત્ત્વનો અનાદર એવો માહ. (૩) વિપરીત માન્યતારૂપ. અપ્રતિપાદિત ન પડે, તેવું અપ્રતિબદ્ધ :અસંગ; મુક્ત. (૨) બંધનરહિત, જોડાણ રહિત. (૩) ખુલ્લી; (રોકી શકતી નથી.) મુક્ત. (૪) અસંગ; નિર્વિકલ્પ; મુક્ત. (૫) દેવલોકના સુખોની, તૃષ્ણા વિનાનો. (૭) અટળ અનુભવ સ્વરૂપ આત્મા, સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો; મુક્તદશા; અસંગપણું; નિર્વિકલ્પ; મુક્ત. (૮) મુક્ત સ્વરૂપ. (૯) અજ્ઞાની; મિથ્યાષ્ટિ; જીવ અનાદિથી મોહરૂપ અજ્ઞાન વડે જ અપ્રતિબદ્ધ છે. (૧૦) ખુલ્લી રોકી શકતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કામ, ભાવના પ્રતિબંધનો જયાં સર્વથા અભાવ છે એવી સર્વત્ર અપ્રતિબદ્ધ અંતરંગ નિગ્રંથ દશા. (૧૧) આસક્તિ વિનાનું; અનાસક્ત; અસંગ; નિર્વિકલ્પ; મુક્ત. (૧૨) રુકાવટ વિનાનું, તદ્દન મુક્ત. (૧૩) અજ્ઞાની. (૧૪) તૃષ્ણાથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy