SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અનિલg :અધુવ; એકરૂપ નહિ. અનિષ્ઠ સદોષ, દોષવાળું. (૨) અજ્ઞાન અને રાગ દ્વેષ. અનિષિદ્ધ:મના નહિ કરેલું; જેનો કોઈ પણ પ્રકારના ઉપયોગ માટે, નિષેધ નથી કરવામાં આવ્યો, તેવું. છૂટ. અનિષિદ્ધ પ્રસિદ્ધ. (૨) નિંદિત નથી; જેનો કોઈપણ પ્રકારના ઉપયોગ માટે નિષેધ નથી કરવામાં આવ્યો તેવું; મના નહિ કરેલું. અનહિનવ :છુપાવવું નહિ તે. પ્રગટ કરવું. અતીત :ભૂતકાળ. (૨) ગત; થઈ ગયેલા; ભૂતકાળના. અનીતિ લોકમાં જૂઠું બોલે તે અનીતિ કહેવાય છે તેમ વસ્તુ સ્વભાવ જે જાતનો છે. તેને તે રીતે નહિ માનતાં વિપરીત માને તે જ ખરું જૂઠું થયું માટે તે જ મોટામાં મોટી અનીતિ થઈ. બેહદ ચૈતન્યમૂર્તિ આત્મા છું તેના ભાન વિના વિકાર ટળે નહી અને જ્યાં સુધી આત્માનું ભાન નથી ત્યાં સુધી પર પદાર્થના વલણનો ભાવ ટળે નહિ. જે વિકારી પરિણામનું મૂળ કારણ અજ્ઞાન છે, વિકારી-અવિકારી સ્વરૂપનો અવિવેક છે તે અજ્ઞાન છે. અનીહિત :ન મૂકેલું, ન સંઘરેલું (અનીહિત). અનીહિત વૃત્તિ તૃષ્ણા-આકાંક્ષા વિનાની વૃત્તિ; નિશ્ચેટ વૃત્તિ. અનીચ્છા; ચેષ્ટાનો અભાવ; નિદાન રહિત વૃત્તિ; કંઈપણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહિત પરિણામ. અનીહિતવૃત્તિ :અનિચ્છિનિવૃત્તિએ. અપહરૂપતા સર્વથા નકારાત્મકપણું; સર્વથા ભિન્નતા. (દ્રવ્ય અને ગુણમાં એકબીજાનો કેવળ નકાર જ હોય તો દ્રવ્ય ગુણવાળું છે, આ ગુણ આ દ્રવ્યનો છે વગે કથનથી સચવાતો કોઈ પ્રકારનો સંબંધ જ દ્રવ્યને અને ગુણને ન બને.). અપકર્ષ ઘટ; ક્ષય; ઊણ૫; પડતી; અવનતિ; નીચે પડવું કે પાડી નાખવું. (૨) અયોગ્ય કામ; કુકુર્મ; દુરાચરણ. (૩) (સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુશ્રેણી ગમન અર્થાત્ વિદિશાઓ છોડીને ગમન. અપર્ય હીનતા; અપકર્ષ દશા = હીન દશા. આપર્ષ નીચે ખેંચવું કે પાડી નાખવું; પડતી; અવનતિ; ઘટ; ક્ષય; ઊણપ. (૨) પડતી; ઓછું થવું. અપકર્ષણ નીચે ખેંચવું કે પાડી નાખવું; ઘટ; ક્ષય; ઊણપ; પડતી; અવનતિ. (૨) ઓછપ. (અપવાદ, વ્યવહારનય એક દેશપરિત્યાગ, અપહનસંયમ, (હીણો ઓછપવાળો સંયમ) સરાગ ચારિત્ર અને શુભોપયોગ, એ બધાં એકાર્થ છે.) (૩) નીચે ખેંચવું કે પાડી નાખવું એ; ઘટ; ઊણપ; ક્ષય;પડતી; દૂર હઠવાની શક્તિ ! ઊલટી દિશામાં જવું એ. અપક્ષ અને વિપ :સાધ્યના અનુકૂળ દષ્ટાંતને અપક્ષ કહે છે અને તેના પ્રતિકૂળ દષ્ટાંતને વિપક્ષ કહે છે. અપાપાત :તટસ્થતા; સમાનભાવ; પક્ષપાતનો અભાવ. આપે જરૂરિયાત; ઈચ્છા; આકાંક્ષા; અગત્ય; દરકાર; પરવા; વકી; ધારણા; તુલના; સરખામણી; (૨) જરૂર. (૩) જરૂરિયાત; ઈચ્છા. અપકાય :પાણી એ જ જેની કાયા છે તેવા જીવ. આપકીર :દુઃખદાતા. આગમ દૂર થવાની ક્રિયા; વિયોગ; મૃત્યુ. અપતિત અવિનષ્ટ; નિશ્ચળ. અપથ :અભિન્ન (૨) અભિન્ન; અપૃથ-ભૂત. અપુથભૂત :અભિન્ન; અનન્યભૂત. (ઉપયોગ સદા જીવથી અભિન્ન જ છે, કારણ કે તેઓ એક અસ્તિત્વથી નિષ્પન્ન છે) (૨) અભિન્નરૂપ. (૩) અભેદરૂપ; કતૃત્વ-કરણરૂપ ભેદ ને દૂર કરે છે. અભિન્ન. (૪) એકત્વરૂપ; અપૃથક; અભિન્ન, નિશ્ચયે ઉપયોગ આત્માથી અપૃથક છે, અને વ્યવહારે પૃથક છે .). અયથાવાર અયથાતથ આચાર; અયથાર્થ ચારિત્ર; અન્યથા આચરણ.. અયથાલબ્ધ જેવો મળે તેવો નહિ પણ પોતાની પસંદગીનો; સ્વેચ્છાલબ્ધ. અપદેશ:દ્રવ્યશ્રુત; સાન્ત = જ્ઞાનરૂપી ભાવસૃત. અપધ્યાન બીજાના દોષ ગ્રહ કરવા; બીજાના કલહ-કંકાસને દેખવો ઈત્યાદિ અપધ્યાન-પહેલો અનર્થદંડ છે. (૨) અનિષ્ટનું ચિંતન; વિપરીત ચિંતન; જૈન શાસનમાં દ્વેષથી કોઈને મારવાનો, બાંધવાનો, તથા છેલાનો વિચાર કે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy