SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ વભાવ કપટભાવ વણીવાળાર્ય :કુંદકુંદાચાર્ય વચન :વાણી (૨) વાસ્તવમાં વચન દ્વરા કોઈ નિન્દ્રિત કે વચન અતિદાય કેવલી કરતાં વચન ઉથાપવું ઃવચન ઓળંગવું વચન ગુપ્તિ :બોલવાની ઈચ્છા ગોપવવી અર્થાત્ આત્મામાં લીનતા. વચન-કાય અને પંચેન્દ્રિયોને કેમ જિતાય ? જેમ ઉપર મન લીધું તેમ, વચન, કાય અને પાંચ ઈંદ્રિયો પણ લેવી. ઈંદ્રિયોને અનુસરીને જે હીણી દશા થાય છે, તે ભાવ્ય છે. તે ભાવ્યને અનિન્દ્રિય સ્વભાવનો આશ્રય લઈને, ટાળવું તે જીતેન્દ્રિયપણું છે. આમ સમય સમયના પરિણામ પોતાથી, સ્વતંત્રપણે છે એમ સિદ્ધ કરે છે. પરિણામ ઉગ્રરૂપ ન પરિણમે, તે પોતાના કારણે છે, એમાં નિમિત્તની જરાય ડખલ નથી. આત્માવલોકનમાં આવે છે, કે-જે દ્રવ્યની પર્યાય જે સમયે જે પ્રકારે થવાની છે, તે પોતાના કારણે જ થાય છે, અને તે નિશ્ચય છે. આ રીતે મોહની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા અને પાંચ ઈંદ્રિયો,-એ સોળ પદ મૂકીને વર્ણન કર્યું. આ સિવાયના અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવો છે, તે અને અનંત પ્રકારની અંશોની હીનતા અને ઉગ્રતા થાય છે, તે પણ વિચારવી. વચનગોચરાતીત :વચનગોચરપણાને અતિક્રમી ગયેલ, વચનવિષયાતીત, વચનઅગોચર. વનનું સ્યાદ્ધદપણું :નિરાગ્રહપણું. વચનનો દુરૂપયોગ વચનના દુરુપયોગથી વેર, વિરોધ કે પ્રેમપ્રીતિરૂપ દ્વેષ કે રાગ વધ્યા જ કરે અને ભવવૃદ્ધિ થયા જ કરે તેવાં કર્મ બંધાય છે. વનપંથ વચનના પ્રકાર(જેટલા વચનના પ્રકારો છે તેટલા નયો છે. અપેક્ષા સહિત નય તે સમ્યક્ નય છે અને અપેક્ષા રહિત નય તે મિથ્યાનય છે, તેથી જેટલા સમ્યક્ નયો છે તેટલા જ મિથ્યા નયો છે. વચનવિવાદ :વાદિવવાદ ૮૨૮ વચમાંચમ :મૌનતા, વચમસંક્ષેપ, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ, વચનગુણાતિશયતા. વચનાતીત :વાણીતી કહેવું, મુશ્કેલ, વચનથી કહ્યા ન જાય. વચનામૃત ૧૯૪નો ખુલાસો :અપ્રતિબંધપણે એટલે અસંગપણે કૃપાળુદેવ વ્યવહારના ઉદયમાં છતાં વચનામૃત ૧૯૪માં પ્રકાશે છે તેમ ભાવ અપ્રતિબદ્ધતાથી (એટલે ચારે બંધનોથી મુકતપણે વર્તે છે.) નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અશબ્દ પ્રેમ થયા વિના અને સભ્યશ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પ્રતિબંધનો અર્થ મુમુક્ષ માટે જેટલા અંશે લોકસંબંધી બંધન છૂટે તેનાથી બીજું બંધન (સ્વજન કુટુંબ બંધન) છૂટવાનો તે બે બંધન અંશે ઓછા થતા જાય તો ત્રીજા બંધન(દેહાભિમાન રૂપ બંધન) ના અંશો ઘટે, એમ ત્રણે બંધનોના અંશો ઓછા થવાથી સંકલ્પ વિકલ્પરૂપ ચોથું બંધન ઓછું થાય એમ આપણે સમજવાનું છે. કલ્પનાથી બીજો કોઈ પ્રકાર સૂઝે એટલે વિકલ્પથી લાગે તો અમને પૂછજો, કે જેથી યોગ્ય જણાવાય. અર્થાત્ બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે. ( તો જ જ્ઞાનીની આજ્ઞાએ તે સાધન આત્માર્થે સફળ થાય) ૧.૧૯૪માં મુનિશ્રીને જણાવ્યું છે કે અંબાલાલને અમે માર્ગનો મર્મ જણાવ્યો છે. જો મુનિશ્રીને જણાવે છે કે તમારી મનોવૃત્તિ કિંચિત પણ દુભાતી અટકે તે માટે માર્ગનો મર્મ અમે આખા વચનામૃત૧૯૪માં જણાવ્યો છે. બાકી તમે જે અપ્રતિબદ્ધ અને પ્રતિબંધ એ બે શબ્દનો અર્થ જે વિચાર્યો છે તે યોગ્ય છે. મોટાભાઈના પત્રમાંથી ૮-૧૨ ૮૭ વચનામૃત ૪૩૨નો અર્થ આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અવકાશિત એટલે વભાવથી મુકત-સર્વથા મુકત કરવાને માટે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે, અર્થાત્ આત્મસ્વરૂપ એવા સત્પુરુષની આજ્ઞાએ વર્તવાથી પોતાના શુદ્ધ આત્મ સ્વભાવ સંપૂર્ણ પણે સ્થિર થવાને અર્થે આત્મારામ એવા એટલે આત્મસ્વરૂપમાં સમયે સમયે સ્થિરતા વર્ત્યા કરે છે એવા જ્ઞાની પુરુષમાં નિષ્કામ બુદ્ધિથી ભકિતયોગરૂપ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy