SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) મનુષાદિપર્યાય રૂપે નાશ પામતું હોવાથી તેને જ અભાવનું (વ્યયનું). કર્તાપણું કહેવામાં આવ્યું છે. (૩) સત્(વિદ્યમાન) દેવાદિપર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ ભાવાભાવનું (સના વિનાશનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે.અને (૪) કરીને અસત્ (અવિદ્યમાન) મનુષ્યાદિપર્યાયનો ઉત્પાદ કરતું હોવાથી તેને જ અભાવભાવનું (અસના ઉત્પાદન) કર્તાપણું કહેવામાં આવ્યું આ બધું નિરવદ્ય (નિદોર્ષ, નિર્ભાધ, અવિરુદ્ધ) છે. કારણ કે દ્રવ્ય અને પર્યાયોમાંથી એકની ગૌણતાથી અને અન્યની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. જે આ પ્રમાણે જયારે જીવ પર્યાયની ગણતાથી અને દ્રવ્યની મુખ્યતાથી વિવિક્ષિત હોય છે ત્યારે તે (*) ઊપજતો નથી, (૯) વિનાશ પામતો નથી,( •) ક્રમવૃત્તિએ નહિ વર્તતો હોવાથી સ(વિદ્યમાન) પર્યાયસમૂહને વિનટ કરતો નથી અને(૯) અને (અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરતો નથી, અને જયારે જીવ દ્રવ્યની ગૌણતાથી અને પર્યાયની મુખ્યતાથી વિવેક્ષા હોય છે ત્યારે તે (*) ઊપજે છે, (૯) વિનાશ પામે છે, (૪) જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત્(વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કહે છે. અને () જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે(આવી પહોંચ્યો છે) એવા અસને (અવિદ્યમાન પર્યાય સમૂહને) ઉત્પન્ન કરે છે. ભાવ-ભાવ: રાગ-દ્વેષ; ગમો-અણગમો ભાવ આસ્રવ આસવ થવા યોગ્ય અને આસવ કરનાર એ બન્ને આસ્રવ છે. પુણ્ય પાપના ભાવ૫ણે થવા લાયક જીવની પર્યાય એ ભાવ-આસ્રવ છે. ભાવક (ભાવનમસ્કાર કરનાર) તે અંગ (અંશ) છે અને ભાવ્ય (ભાવનમસ્કરા કરવા યોગ્ય પદાર્થ તે અંગી (અંશી) છે, તેથી આ ભાવનમસ્કારમાં ભાવક તેમજ ભાવ્ય પોતે જ છે. (સાવક પોતે અને ભાવ્ય પર એમ નથી) (૨) એટલે થનાર અને ભાવક જે-રૂપે થાય ચે ભાવ્ય. આત્મા ભાવક છે અને સમ્યગ્દર્શનાદિ પર્યાયો ભાવ્ય છે. ભાવક અને ભાવ્યને પરસ્પર અતિ ગાઢ ૭૧૩ મિલન(એકમેકતા) હોય છે. ભાવક આત્મા અંગી છે અને ભાવ્ય રૂપ સમ્યગ્દર્શનાદિપર્યાયો તેના અંગો છે. (૩) મોહકર્મ, કર્મ (૪) ભાવનાર, ચિંતવનાર, ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા (૫) (ભાવનમસ્કાર કરનાર) તે અંગ(અંશ) છે અને ભાવ્ય (બાવ નમસ્કાર કરવા યોગ્ય પદાથી તે અંગી (અંશી) છે. સ્થી આ ભાવનમસ્કારમાં ભાવક તેમ જ ભાવ્ય પોતે જ છે. (ભાવક પોતે અને ભાવ્ય પર એમ નથી.) (૬) થનાર, ભાગવનાર, ભાવનો ભોકતા (૭) ક્રોધ થવાનું નિમિત્ત દ્રવ્યકર્મ-જડકર્મ છે તે ભાવક, ભાવ કરનાર. (૮) ભાવનાર; ચિંતવનાર; ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા (૯) ક્રોધ થવાનું નિમિત્ત દ્રવ્યકર્મ-જડકર્મ છે તે ભાવક (૧૦) શ્રધ્ધા-જ્ઞાનની અવસ્થા થવા યોગ્ય એવો જે ભાવક (૧૧) મોહકર્મ, જે ફળરૂપે પ્રગટ થવું; તે અનુસાર રાગ-દ્વેષની લાગણીરૂપ જે આત્માની અવસ્થા થઇ તે ભાવ્ય (૧૨) શ્રધ્ધા-જ્ઞાનની અવસ્થા થવા યોગ્ય (૧૩) ક્રોધ થવાનું નિમિત્ત દ્રવ્યકર્મ-જડકર્મ છે તે ભાવક; ભાવ કરનાર (૧૪) મોહકર્મની પ્રવૃત્તિ (૧૫) મોહકર્મનું નિમિત્ત; શ્રધ્ધા, જ્ઞાનની અવસ્થા થવા યોગ્ય એવો ભાવક ભાવક અને ભાવ્ય :કર્મનો ઉદય આવે છે તે ભાવક છે, અને તે ભાવકને અનુલક્ષીને જે વિકાર થાય છે તે ભાવ્ય છે ઉદય જડ કર્મની પર્યાય છે અને વિકાર આત્માની પર્યાય છે. જયારે મોહકર્મ સત્તામાથી ફળ દેવાની શકિતથી ભાવકપણે પ્રકાર ઉદયમાં સ્વભાવમાં ઠરી જવું તેનું નામ ભગવાનની ને આત્માની સાચી ભકિત છે. બહારની શુભ રાગરૂપ ભકિતનો વિકલ્પ આવે પણ તેની પાછળ શુદ્ધ નિર્મળાનંદમાં ઘૂસીને દષ્ટિ જ્ઞાન અને એકાગ્રતા કરવી તે જ નિશ્ચયભકિત છે. સ્મૃતિ છે અને સાચાં નમસ્કાર છે. ભકિતનો વ્યવહાર અવે પણ પરમાર્થ શ્રદ્ધા-જ્ઞાન-ભકિત વિના તે તો માત્ર પુણ્યબંધનું કારણ છે. ભાવક ભાગ્ય (ભાવ નમસ્કાર કરનાર) તે અંગ (અંશ) છે અને ભાવ્ય (ભાવ નમસ્કાર કરવા યોગ્ય પદાર્થ) તે અંગી (અંશી) છે, તેથી આ ભાવ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy