SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાદુર્ભાવ પ્રગટ; ઉત્પન્ન (૨) વ્યક્તતા; પ્રગટતા; સમાપ્તિ. (૩) ઉત્પાદ (૪). ઉત્પાદ; ઉત્પત્તિ (૫) પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ; ઉત્પત્તિ. પ્રાદુર્ભાવ પામતું પ્રગટ થતું; ઉત્પન્ન થતું. પ્રાદેશિક દ્રવ્ય અને સત્તામાં પ્રદેશભેદ નથી; કારણકે પ્રદેશભેદ હોય યુતસિદ્ધપણું આવે-જે પ્રથમ જ રદ કરી બતાવ્યું છે. પ્રાધાન્ય :મુખ્યતા પ્રાપ્ત જ્ઞાન પામેલો પુરુષ. (૨) ઉપસ્થિત; મળવું પ્રાપ્તિ પામવું એ; મળવું એ; લાભ; કાયદો; મળતર; આવક. (૨) લાભ (૩) ઉપલબ્ધિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ :લાભ-લાભ; કાયદો-ગેરફાયદો; લાભ કે નુકસાન. પ્રાપ્ય પ્રાપ્ત થવા યોગ્ય. (જે સ્વતંત્રપણે કરે, તે કર્તા, કર્તા જેને પ્રાપ્ત કરે-પહોંચે, તે કર્મ) (૨) જે થાય, તેને પહોંચી વળવું; રાગ થવો; જાણવાના પરિણામ થવા; હતો; મેળવે છે; પહોંચે છે; પ્રાપ્ત કરે છે. ધ્રુવ. (૩) પ્રાપ્ત થવા યોગ્ય. (૪) પ્રાપ્ત થવા યોગ્ય. (જે સ્વતંત્રપણે કરે તે કર્તા; કર્તા જેને પ્રાપ્ત કરે-પહોંચે તે કર્મ.) (૫) ધ્રુવ છે એટલે કે, તે કાળે તે જ થવાના છે, એમ નિશ્ચિત છે. આ પ્રાપ્તકર્મની વ્યાખ્યા છે. (૬) પુદગલ પોતે પોતાની અવસ્થાને પહોંચી વળે છે, એટલે કે ગ્રહણ કરે છે, તે પ્રાપ્ત. (૭) પહોંચી વળવું (૮) પ્રાપ્ત થવા યોગ્ય. (જે સ્વતંત્રપણે કરે, તે કર્તા; કર્તા જેને પ્રાપ્ત કરે-પહોંચે, તે કર્મ) (૯) પહોંચી વળવું; ગ્રહવું (૧૦) ગ્રહણ કરવું. (૧૧) પ્રાપ્ત થવા યોગ્ય પ્રાપ્ય કારિતા :ણેય વિષયોને સ્પર્શને જ કાર્ય કરી શકવું, જાણી શકવું–તે (ઇન્દ્રીયાતીત થયેલા આત્મામાં, પ્રાપ્ય કારિતાના વિચારનો પણ અવકાશ બદલાવું, અને નિર્વત્યે એટલે, નવી અવસ્થા ઉપજવી. (૨) જેમ એક ગામ હોય, તે ગામને માણસ પહોંચી વળે છે, તે પ્રાપ્ય, એક અવસ્થાથી બીજી અવસ્થા થવામાં જે બદલવાપણું આવ્યું, તે વિકાર્ય, અને નવી અવસ્થાનું જે નીપજવું થાય, તે નિર્વર્ય (૩) જાણવાની અવસ્થા, આત્મામાંથી આવી છે, પોતામાંથી જ આવી છે, પોતે જ, પોતાની પર્યાયને પહોંચી વળ્યો છે. તે પ્રાપ્ય, પોતે જ તે પર્યાયરૂપે પરિણમ્યો છે. એટલે કે બદલ્યો છે, તે વિકાર્ય, અને પોતે જ તે પર્યાયરૂપે ઊપજવો છે, તે નિર્વત્યું. જ્ઞાનની અવસ્થામાં પોતે જ, અંતર્થાપક થઇને એટલે કે, પોતે જ પ્રસરીને, પોતે જ લંબાઇને, તે અવસ્થા ઉત્પન્ન કરે છે. તે અવસ્થાની શરૂઆતમાં પણ, આત્મા; મધ્યમાં પણ આત્મા; અને અંતમાં પણ આત્મા જ છે; તે જ્ઞાનની અવસ્થા, પોતે જ પકડી છે એટલે કે, પોતે જ ગ્રહી છે, જ્ઞાનની એક અવસ્થાથી, બીજી અવસ્થા થાય, તેમાં પોતે જ પરિણમ્યો છે. એક અવસ્થાથી બીજી અવસ્થા ઉપજે, તેમાં પોતે જ ઉપજતો થકી, તે જ્ઞાનની અવસ્થાને કરે છે. (૪) ગ્રહવું; બદલવું અને નવું ઉપજવું પ્રાધ્યકર્મ:૫દાર્થ જે છે, તેને પહોંચી વળે, તે કર્તાનું પ્રાપ્તકર્મ છે. પ્રાપ્યકારિતા :ણેય વિષયોને સ્પર્શીને જ કાર્ય કરી શકવું-જાણી શકવું–તે. (ઇન્દ્રીયાતીત થયેલા આત્મામાં પ્રાપ્યકારિતાના વિચારનો પણ અવકાશ નથી.) પદાર્થો કારણ છે અને તેમના સેવાકારો (દ્રવ્ય-ગુણ-પર્યાય) કાર્ય છે. પ્રાપ્ય-વિકાર્ય-નિર્વર્ય પુગલ પોતે, પોતાની અવસ્થાને, પહોંચી વળે છે એટલે કે, ગ્રહણ કરે છે. તે પ્રાપ્ય; પુલ પોતે પોતાના, પર્યાયનો ફેરફાર કરીને, પરિણમે છે. તે તેનું વિકાર્યકર્મ છે. પુલ પોતે પોતાના પર્યાયને નિપજાવે છે, તે તેનું નિર્વત્થ કર્મ છે. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્થરૂપ પુલકર્મ પોતે પરણમે છે. આત્મા તે પુલકર્મને ગ્રહતો નથી. પરિણમાવતો નથી. ઉપજાવતો નથી, કરતો નથી અને બાંધતો પણ નથી. પ્રાત:અહંત પ્રવચનનો અવયવ અંશ (૨) પ્રકરણ; ભેટશું; સાર (૩) અહંન્ પ્રવચનનો અવયવ (અંશ) (૪) અહંત પ્રવચનનો અવયવ; સર્વજ્ઞ નથી). પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે પહોંચી વળવું, એક અવસ્થાથી બીજી અવસ્થા થવામાં, જે બદલવાપણું આવ્યું, તે વિકાર્ય, અને નવી અવસ્થાનું જે નીપજવું થાય છે, તે નિર્વર્ય પ્રાપ્ય એટલે પહોંચી વળવું, વિકાર્ય એટલે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy