SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩ અથવા પરભાવો, કદાગ્રહો, સંકલ્પવિકલ્પો કે દુર્થાન આદિમાં અટકી રહી સ્વભાવસમુખ પરિણતિ થવા ન પામે તેમ કરવું-તેવા સર્વ પ્રતિબંધ ટાળી અસંગ અપ્રતિબદ્ધભાવે વિચરવું. (૨) ચારિત્રમોહ; પરવસ્તુઓમાં મોહ; રોકાવું. (૩) લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન. (૪) પર વસ્તુઓમાં મોહ; રોકાવું. (૫) સંબંધ; લીનતા (૬) લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન એ બધા પ્રતિબંધ કહેવાય છે. (૭) પરવસ્તુઓમાં મોહ; રોકાવું. (૮) સંબંધ; લીનતા. (૯) રોકાવામાં નિમિત્તરૂપ (૧૦) સંગભાવ; સર્વસંગ; મોટા આસવરૂપ પ્રતિબંધ પામવો યોગ્ય નથી. ધાર્મિક ચર્ચા વાર્તા કરવા તરફ પણ રાત્રાદિ, કરવા યોગ્ય નથી. તેમના વિકલ્પોથી પણ મનને રંગવા દેવું, યોગ્ય નથી કારણકે તેનાથી, સંયમમાં દોષ લાગે છે- છેદ થાય છે. પ્રતિબંધક રોકાવવું. (૨) બાધક કારણ (૩) કર્મ પ્રતિબિંબ :પારદર્શક; અરીસા જેવી સપાટીમાં દેખાતી પ્રતિકૃતિ; પ્રતિચ્છાયા. (૨) પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે અને મયુરાદિ નિમિત્ત કારણ છે. પ્રતિબિબો :પ્રતિબિંબો નૈમિત્તિક કાર્ય છે અને મયૂરાદિ નિમિત્ત-કારણ છે. પ્રતિબોધ :જાગૃતિ; જ્ઞાનની દશા; સમઝણ; ઉપદેશ; શિખામણ; બોધ. (૨) સમ્યજ્ઞાન (૩) જાગ્રતિ; જ્ઞાન, સમજ; બોધ; ઉપદેશ; સ્મરણ; યાદ આપવું (૪) સમજણ; જ્ઞાન (૫) સમ્યજ્ઞાન, પમાડનાર (૬) ઉપદેશ. પ્રતિભા :ક્રાંતિ, તેજ; માનસિક શક્તિની, ઝળક; છટા. પ્રતિભાન :ભાન; સૂઝ, સ્પષ્ટ થવું તે; સમજણ; પ્રતિભાન પ્રતિભાણે છે :અનુભવમાં આવે છે. પ્રતિભાસ જણાવું (૨) જ્ઞાન (૩) આભાસ. (૪) આભાસ; પ્રતિબિંબ; ઝાંખી; ખ્યાલ (૫) યથાર્થ પ્રતીતિ. (૬) આભાસ; ઝાંખી; પ્રતિબિંબ. (૭) જ્ઞાન (૮) યથાર્થ પ્રતીતિ; અવલોકન. (૯) દેખાય; જણાય. (૧૦) આભાસ; પ્રતિબિંબ; ઝાંખી;ખ્યાલ (૧૧) વિશ્વાસ; પ્રતીતિ; ઝાંખી; ખ્યાલ (૧૨) નિરાકાર ઝલક (૧૩) યર્થાથ પ્રતીતિ (૧૪) નિરાકાર | ઝલક, યથાર્થ પ્રતીતિ; શ્રદ્ધા (૧૫) જણાવવું; જણાવું (૧૬) જ્ઞાન અને શેય (૧૭) વિશ્વાસ; પ્રતીતિ (૧૮) જ્ઞાન (૧૯) વિશ્વાસ; પ્રતીતિ; ખાતરી (૨૦) યથાર્થ પ્રતીતિ; નિરાકાર ઝલક (૨૧) આભાસ પ્રતિભાસ સ્વરૂપ (જ્ઞાન અને દર્શનસ્વરૂ૫) (જાણવા દેખાવારૂપ) આભાસ સ્વરૂપ; પ્રતિબિંબ સ્વરૂપ; ઝાંખીરૂ૫. પ્રતિભાસમય :જ્ઞાનના વિશેષ ભેદો; વ્યાપ્ય. (૨) શેય પ્રતિભાસ્ય :પ્રતિભાસવા યોગ્ય પ્રતિભાશ્યમાન આત્માના અને જ્ઞાનના પ્રતિભાસવું ખ્યાલ આવવો; ઝાંખી થવી; આભાસ થવો. (૨) દેખાવું; જણાવું. (૩) આભાસ થવો; એકમાં, બીજાના સ્વરૂપની છાયા પડી છે, એવો ભ્રામક ખ્યાલ થવો; જાણવું; જણાવવું. પ્રતિભાસિત ભાસતું; દેખાતું; જણાતું (પ્રતિભાસે છે–દેખાય છે.) પ્રતિભાસિત થવું :પ્રગટ થવું ; જણાવવું. પ્રતિભાવતુ :મૂર્તિ જેવી; નિર્વિકલ્પ દશા. પ્રતિરોધ :વાદવિવાદ; વિધન; પીડા; ઉપદ્રવ; અટકાવ. પ્રતિલેખન :બારીકાઇથી કરવામાં આવતી તપાસ. પ્રતિવર્ણિકા સુવર્ણના વર્ણ (૨) સોળવલા શુદ્ધ સુવર્ણની જેમ પ્રતિવિધાન :પ્રતિકાર કરવાની વિધિ; પ્રતિકારનો ઉપાય; ઈલાજ. પ્રતિોતી થવું જગત પ્રવાહથી ઉલટા, સામા પૂરે જવું, લોકદષ્ટિકથી પ્રતિકૂળ, અલૌકિક આત્મદષ્ટિથી પ્રવર્તવું પ્રતિષેધ મનાઈ; નિષેધ; અવરોધ; અટકાયત; વીટો. (૨) સત્ સામાન્યમાં, અંશ કલ્પના નથી. પરંતુ તેનું સામાન્ય પરિણમન છે. અને તે જ સતની ભિન્ન ભિન્ન વિભાજિત-અંશ-કલ્પનાને, પ્રતિષેધ કહે છે. નિષેધ. (૩) મનાઇ; નિષેધ, અવરોધ; અટકાયત (૪) નિષેધ; મનાઇ; અવરોધ; અટકાયત પ્રતિષેધ્ય નિષેધ્ય પ્રતિધ્યક :નિષેધ્યક પ્રતિષિદ્ધ નિષેધ હોય એવી વસ્તુ. ક્રિયા મનાઇ; પ્રતિષેધ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy