SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ પરિભાષણ કર્યું છે:વ્યાખ્યા કરું છું; પરિભાષણ ક્યું પરિભાષા સૂત્ર બાંધ્યું; સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે. તેમાં એક પરિભાષા જાતિ છે; અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે, તે પરિભાષા કહેવાય છે. કુંદકુંદાચાર્ય સમયપ્રાભૂતનું પરિભાષણ કરે છે, એટલે કે સમય પ્રાભૂતના અર્થને જ, યથા સ્થાનમાં જણાવનારું પરિભાષા સૂત્ર રચે છે. પરિભાષા અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા (૨) કોઇ પણ શાસ્ત્રની, સાંકેતિક સંજ્ઞાઓ કે શબ્દો પરિમુક્ત સંપૂર્ણપણે મુક્ત. (૨) સર્વ રીતે મુકત (૩) સંપૂર્ણ મુક્તિ. પરિમાણ :માપ; માત્રાનું પ્રમાણ; વજન. (૨) કાળનું માપ (૩) પ્રમાણ; માત્રા; માપ; વજન. (૪) મર્યાદા પરિણામનિષ્પાદક :પરસ્પર કાયૅકારણભૂત એવા અનાદિ રાગદ્વેષ પરિણામ અને કર્મબંધની પરિણામનિષ્પાદક :પરિણામને નિપજાવનારો; પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત (બહિરંગ સાધનભૂત) છે એવો. પરિણિત મર્યાદિત; અલ્પ; થોડું. (૨) અલ્પ; માપસરનું; થોડું. (૩) અલ્પ; મર્યાદિત; અંદાજસર; માપેલું પરિમિત મોહ સમ્યગ્દર્શન થયા પછી અપ અસ્થિરતા રહે છે. ચારિત્રમોહ રહે છે તે પરિમિત મોહ છે. વર્તમાન અસ્થિરતા પૂરતો મર્યાદામાં જોડાય છે, માટે તે પરિમિત મોહ છે. પરિવર્તન-પલટો ગ્રહણ ત્યાગરૂપ ક્રિયા પરિવ છું:પરિત્યાગ કરું છું. પરિવર્તન :પરિણમન (૨) સંસરણ; પરાવર્તન. (૩) પલટો. (૪) પરિણમન (૫) ફેરફાર (૬) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ સંસાકરચક્રમાં પરિભ્રમણ (૭) પરિભ્રમણ; પરાવર્તન પરિવર્તન હિંગ :કાળ; પગલાદિનું પરિવર્તન જેનું લિંગ છે તે, પુલાદિના પરિણામન દ્વારા જે જણાય છે તે. (લિંગ=ચિહ્ન; સૂચક; ગમક; ગમ્ય | ૫૯૫ કરાવનાર; જણાવનાર; ઓળખાવનાર) (*) જો પુલાદિનું પરિવર્તન થાય છે તો તેનું કોઇ નિમિત્ત હોવું જોઇએ-એમ પરિવર્તનરૂપી ચિહ્ન દ્વારા કાળનું અનુમાન થાય છે. (જેમ ધુમાડારૂપી ચિહ્ન દ્વારા અગ્નિનું અનુમાન થાય છે. તેમ) તેથી કાળ પરિવર્તનલિંગ છે. (૯) વળી પુલાદિના પરિવર્તન દ્વારા કાળના પર્યાયો (-થોડો વખત; ઘણો વખત એવી કાળની અવસ્થાઓ ગમ્ય થાય છે તેથી પણ કાળ પરિવર્તન લિંગ છે. (૨) પુલાદિ પરિવર્તન જેનું લિંગ છે તે; પુલાદિના પરિણમન દ્વારા જે જણાય છે તે. (લિંગ ચિહ્ન; સૂચક; ગમક; ગમ્ય કરાવનાર; જણાવનાર; ઓળખાવનાર.) (૩) (*) જો પુદ્ગલાદિનું પરિવર્તન થાય છે તો તેનું કોઈ નિમિત્ત હોવું જોઈએ-એમ પરિવર્તનરૂપી ચિહ્ન દ્વારા કાળનું અનુમાન થાય છે. (જેમ ધુમાડારૂપી ચિહ્ન દ્વારા અગ્નિનું અનુમાન થાય છે તેમ.) તેથી કાળ પરિવર્તનલિંગ છે. (૯) વળી પુલાદિના પરિવર્તન દ્વારા કાળના પર્યાયો (થોડો વખત, ઘણો વખત એવી કાળની અવસ્થાઓ) ગમ્ય થાય છે તેથી પણ કાળ પરિવર્તનલિંગ છે. પરિવર્તિત રૂપાંતરિત પરિવર્ધક ભવભ્રમણ; દીર્ધસંસારી. પરિણામ :વર્તમાન અવસ્થા પરિનિવૃત્તિ :મોક્ષ; પરિપૂર્ણતા; છેવટનું સંપૂર્ણ સુખ. (પરિનિવૃત્તિ આત્મતૃમિથી થાય છે અર્થાત્ આત્મતૃતિની પરાકાષઠા તે જ પરિનિવૃત્તિ) પરવિષય :શબ્દ, રસ, રૂપ, ગંધ,નિંદા, પ્રશંસા વગેરે, કોઇ પણ પર પદાર્થ તરફ લક્ષ કરી, તેમાં કીક અકીકની વૃત્તિ કરવી, તે પર વિષય છે. પરિદ્ધિ સંપૂર્ણ ચોખ્ખાઈ; સંપૂર્ણ રીતે દોષ કાઢી નાખવાપણું; પવિત્ર કરવાપણું. પરિશિષ્ટ કહેલું કહેવું, નહિ કહેલું પણ કહેવું અને થોડામાં બધું કહેવું એનું નામ પરિશિષ્ટ. પરિશીલન શ્રવણ પછી મનન થાય; પરિભાવન થાય; પરિ = સર્વથા, શીલન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy