SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વેદ :જ્યારથી એમ સમજાયું કે, ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ધણી થઇ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ (૨) વૈરાગ્ય; પશ્ચાતાપ; શાંતભાવ (૩) જયારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઇ અરે જીવ! હવે થોભ, એ નિદ; ખેદ; સંતાપ; દિલગીરી; અફક્સોસ; પશ્ચાતાપ; પસ્તાવો; વૈરાગ્ય (૪) જયારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઇ, અર જીવ! હવે થોભ અરે નિર્વેદે (૫) કલેશમય સંસારથી વિરામ, પામવાના ભાવ, તે નિર્વેદ (૬) સંસારથી થાકી જવું તે, સંસારથી અટકી જવું તે, ખેદ, સંતાપ, દિલગીરી, અફસોસ, અણગમો, અભાવો, કંટાળો, પશ્ચાતાપ, પસ્તાવો, વૈરાગ્ય (૭) સંસારથી વૈરાગ્ય પામવો. (૮) જ્યારથી એમ સમજાયું કે, ભ્રાન્તિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ધણી થઇ, અરે જીવ, હવે થોભ, એ નિર્વેદ, ખેદ, સંતાપ, દિલગીરી, અફસોસ, અણગમો, અભાવો, કંટાળો, પશ્ચાત્તાપ, પસ્તાવો, વૈરાગ્ય (૯) સંસારથી વૈરાગ્ય, તે નિર્વેદ, પરમ વૈરાગ્ય (૧૦) વૈરાગ્ય, પશ્ચાત્તાપ, પસ્તાવો, ખેદ, સંતાપ, દિલગીરી, ઉદાસીનતા. (૧૧) વૈરાગ્ય (૧૨) સંસારથી થાકી જવું તે, સંસારથી અટકી જવું તે. (૧૩) સંસાર, શરીર અને ભોગમાં સમ્યક પ્રકારે ઉદાસીનપણું, અર્થાત્ વૈરાગ્ય. (૧૪) વૈરાગ્ય. (૧૫) પરમ વૈરાગ્ય ભવે, વૈરાગ્યરૂપ નિર્વેદ ભાવે, ખેદરૂપ વૈરાગ્ય (૧૬) વૈરાગ્ય નિર્વેદ અને સંવેગ :એક સિકકાના બે પાસાં જેવા આત્મ વૈરાગ્ય રૂપ નિર્વેદ, અને મોક્ષ અભિલાષારૂ૫, સંવેગ. (૨) ફરી ફરી જન્મવું ને કરી ફરી મરવું, એવી અનંત પરિભ્રમણરૂ૫ ભવભ્રાંતિમાંથી છૂટવું, અને મોક્ષરૂપ આત્મશાંતિ અનુભવવી, જીવતાં છતાં મુક્ત દશા,-જીવનમુકત દશાપણું અનુભવવું. નિર્વેદ પ્રાપ્ત વૈરાગ્યને પામેલો. નિર્વેદની કથા જે કથામાં, વૈરાગ્ય રસની પ્રધાનતા હોય, તેવી કથા. નિર્વેદખાસ વૈરાગ્યને પામેલો, જ્ઞાની નિરવશ્વ સ્વાભાવિક, નિર્દોષ, અનિંદ્રા, અનવદ્ય, નિષ્પાપ (૨) નિર્દોષ; નિબંધ,કિંચિત; વિરોધવાળું નથી; સ્વાભાવિક; અનવદ્ય; અનિંદ્ય; ૫૪૨ અવિરુધ્ધ (૩) નિર્દોષ, અનિંદ્ય, અનવદ્ય; સ્વાભાવિક; નિષ્પા૫; નિબંધ. (૪) નિષ્પાપ નિર્વષ્ય :વધ નહિ કરાયેલી; અહિંસક નિરવધિ :ત્રણે કાળે (૨) અનાદિ (૩) અવધિ-હદ-મર્યાદા-અંત વગરનું (૪) ત્રણે કાળે; જેમાં અવધિ ન હોય તેવું; સમય મર્યાદા વિનાનું; નિરંતર ચાલું (૫) અનાદિ (૬) અવધિ-હદ-મર્યાદા-અંત વગરનું (૭) અનાદિ (૮) અવધિ અંદર ઊંડું ઊતરી ગયેલું, અંદર પેસી ગયેલું. નિરવયવ :અવયવ વગરનો; અંશ વગરનો; નિરંશ; એકથી વધારે પ્રદેશ વિનાનો નિર્વર્તના રચના કરવી-નિપજાવવું, તે નિર્વર્તના છે, તેના બે પ્રકાર છેઃ ૧. શરીરની કુચેષ્ટા ઉપજાવવી, તે દેહ-દુ:પ્રયુકત નિર્વતૈના છે. અને શસ્ત્ર વગેરે હિંસાના ઉપકરણની રચના કરવી, તે ઉપકરણ નિર્વર્તના છે. અથવા બીજા પ્રકારે બે ભેદ આ પ્રમાણે પડે છેઃ ૧. પાંચ પ્રકારના શરીર, મન, વચન, શ્વાસોચ્છવાસનું નિપજાવવું, તે મૂળગુણ નિર્વર્તના છે. ૨ કાટ, માટી વગેરેથી ચિત્ર વગેરેની રચના કરવી, તે ઉત્તરગુણ નિર્વર્તના છે. નિવર્ય ઉપજવું; ઉપજતો; ઉત્પાદ નિર્વત્ય :નિપજાવવું, જે કોઇ પર્યાય પ્રથમ ન હોય, પણ નવીન જ ઉત્પન્ન કરવામાં આવે, તે કર્તાનું નિર્વ કર્મ છે, જેમ કે આત્મામાં સમ્યગ્દર્શનની પર્યાય, પ્રગટ નહોતી તે કર્તાએ પુરુમાર્થ, વડે પ્રગટ કરી, તે આત્માનું નિર્વત્યે કર્મ નિર્વર્ય ઉપજાવવું, નિપજાવવું. (૨) નીપજવું, ઉપજવું, નિપજાવવું. નિત્ય કર્મ પુદ્ગલ પોતે પોતાના પર્યાયને નિપજાવે છે, તે તેનું નિર્વત્ય કર્મ છે. નિરવર્ષ:નિર્દોષ, સ્વાભાવિક, અનિંધ, અનવધ. નિરવશેષ :જેમાં કાંઇ બાકી રહયું ન હોય તેવું, સમગ્ર, પૂર્ણ, સર્વ બધું. નિરવશેષપણે સર્વથા; સંપૂર્ણપણે (૨) કાંઇપણ બાકી રાખ્યા વિના. (૩). સંપૂર્ણપણે, કંઇપણ, બાકી રાખ્યા, વિના.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy