SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અતીન્દ્રિય અરાગી તત્ત્વ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. મારા નિત્ય સ્વભાવમાં દોષ નથી, એમ નિદોર્ષ અનુભવ કરતાં દેહાધ્યાસ છૂટે છે. (૮) દેહમાં આત્મબુદ્ધિ, દેહ તેજ આત્મા છે, એવી બુદ્ધિ (૯) દેહમાં આત્મ બુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ, દેહમાં આત્માતા મનાઇ છે, અને તેને લીધે, સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે. દેવાર્થ :દેહ માટે દેહાંતર એક ગતિમાંથી બીજી ગતિમાં જવું. દેહાંતર રૂપ :ભવાંતર રૂપ દૈત્યતા :વિનય. દેવત :દેવત્વ; દિવ્ય તેજ; શરીરની તાકાત; શક્તિ; બળ; સત્ત. (૨) તેજ દંડ શકિત પ્રમાણે, તેને શિક્ષા કરવારૂપ દંડ દંતવાક્ય :દાંતમાંથી જે વાકય નીકળે તે, પાછું ન કરે. દંતી ઈન્દ્રિયોને નિગ્રહ કરવાવાળું. (૨) ઇન્દ્રિયનિગ્રહ (૩) ઇન્દ્રિય નિગ્રહ કરવો દંભી માયાચારી દંભોથી વજ, (વજ) દઢ ભાન :એકાગ્ર ઉપયોગ. ભાન લક્ષ; વિચાર. હતર :બહુ દઢ દહતા :સસ્વરૂપની નિઃશંક પકડ. દઢપણે એકનિષ્ટપણે. દહીત દઢ નહોતું તેવું દઢ કરેલું; મજબૂત કરેલું. દઢ ગાઢ (૨) બળવાન (૩) બળવાન, સ્થિર, અટલ, નિશ્ચિત (૪) મજબૂત, અશિથિલ, ગાઢ, બળવાન, શકિતવાળું, ટકાઉ, સ્થિર, અટલ દરધM :દઢધર્મ નિશ્રાથી. પ્રથમ દેહદ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, દ્રષ્ટિ થઇ, આત્મા માં, ગયો, દેહથી નેહ, પ્રથમ દેહની દશામાં ફેશફાર થયે એટલે કે રોગ થયે, પોતે દેહના ભાવ પણે કર્તા- ભોકતા થતો હતો, તે અશુદ્ધ ચેતનાનું એકાગ્રપણૂ છૂટયું, ત્યાં શુભ-અશુભ રાશારિરૂપ અશુદ્ધ પરિણામ થી છૂટીને શુદ્ધ ચેતનાનો કર્તા- ભોકતા થયો, આ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમકિત- | ४४८ નું સ્વરૂપ છે, આમાં બીજું કાંઇ કરવાનું ન આવ્યું, તેમાં આ કાંઇ ઊંચામાં ઊંચી વાત નથી, પણ જૈન દર્શન- મોક્ષમાર્ગનો એકડામાં એકડો છે. આ સિવાય બીજું માનવું, તે મિથ્યા માનવું છે. દૂરંત :જેનો અંત દૂર છે એવા. (૨) મટવું બહુ કઠણ. (૩) જેનો અંત દૂર છે, એવા (૪) પાર ઊતરી શકાય નહી તેવું, મહા મુશ્કેલીથી પાર પમાય તેવું, ખરાબ પરિણામ વાળું. (૫) અપાર, અનંતકાળ (૬) અનંત, અપાર, અંતે ખરાબ પરિણમતું, દુર્જય, અકળ, અગમ્ય (૭) અનંત, અપાર, દુર્જય, અકળ, અગમ્ય. (૮) જેનો પાર પામવો કઠિન છે, તથા જેનું પરિણામ ખરાબ છે. ઉત્તર :અનુત્તર = જવાબને ટાળી શકાતો નથી. (૨) ટાળી ન શકાય તેવું. દરત્તર છે: કોઇપણ રીતે ટાળી શકાતો નથી. દુતર મુશ્કેલીથી તરી કે વટાવી જવાય તેવું. ટર્શન રોકાયે જ્ઞાન રોકાય. દૂરતર વિશેષ દૂર. દૂરી ભૂત અત્યંત દૂર, ઘણો જ દૂર, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી દુર્લર દુઃસાધ્ય દુર્ધટ :મુશ્કેલીથી ઘડાય તેવું, મુશ્કેલીથી બને કે બનાવાય તેવું, દુઃસંભવ દૂધર પકડી રાખવું મુશ્કેલ; મુશ્કેલીથી ધારણ કરી શકાય તેવું. (૨) મુશ્કેલીથી ધારણ કરી શકાય તેવું. (૩) મુશ્કેલીથી ધારણ કરી શકાય તેવું; પકડી રાખવું મુશ્કેલ. (૪) ઉગ્ર, પ્રચંડ (૫) આકરું, કઠિનતાથી ધારણ કરી શકાય, એવું. (૬) મુશ્કેલીથી ધારણ કરી શકાય તેવું, પકડી રાખવું મુશ્કેલ. દુર્નિવાર નિવારવો મુશ્કેલ; રાખવો મુશ્કેલ. (૨) ટાળવું મહાકઠણ. (૩) નિવારવો મુશ્કેલ; ટાળવો મુશ્કેલ. (૪) નિવારી શકાય નહિ તેવું, ટાળી ન શકાય તેવું, અટકાવી ન શકાય તેવું. (૫) અપાર અજ્ઞાન, મહા મુશકેલીથી છૂટે તેવું. (૬) અવશ્ય, અટકાવી ન શકાય તેવું દુર્બઓિ મિથ્યા દૃષ્ટિઓ દુર્બળ :સૂક્ષ્મ, પાતળો.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy