SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ તારતમ્ય સત્વ; અધિકપણું. (૨) ઓછાવત્તાપણું (૩) તરતમભાવ, તફાવત, ભેદ, ફેર, જૂનાધિકતા, ઓછાવત્તાપણું (લા.) સાર, રહસ્ય, મતલબ, તાત્પર્ય (૪) સર્વ તારનાર :ઉદ્ધારનાર તાલ :સંગીતમાં ટેકાનું માપ. રિધમ. તાલાવેલી:અધીરાઇ, ધાલાવેલી. તુચ્છ સંસારી :અલ્પ સંસારી તુકાર :અનાદર, તિરસ્કાર, નજીવું, માલવગરનું અતિ અલ્પ તુચ્છતા પામરતા; ક્ષુદ્રતા; હલકાઈ, નિંદાપણું, અધમતા; મામુલીપણું. તુર્યાવસ્થા:તુરીયાવસ્થા–પરમાત્માને વિષે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ અવસ્થા, ત્યાં અનાદિ વિપર્યાસ નિર્ભીકપણાને પ્રાપ્ત થવાથી, કોઇપણ પ્રકારે ઉદ્દભવ થઇ શકે જ નહિ. તથાપિ તેથી ન્યુન એવા વિરત્યાદિ ગુણસ્થાને વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. જન્મ મરણ વટાવીને બ્રહ્મની સાથે થતી એકાત્મકતા. (૨) ચોથી અવસ્થા (જાગ્રત, સ્વપ્ન, સુષુમિ અને તુર્થી), જેમાં સમસ્ત ભેદજ્ઞાનનો નાશ થઇ, આત્મા બ્રહ્મ એક જણાય છે. (૩) જન્મ-મરણ વટાવીને બ્રહ્મની સાથે થતી એકાત્મકતા. તુર્યાવસ્થાતુરીયાવસ્થા જન્મ આત્મા વિષે સંપૂર્ણ જાગૃતિ. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયાં છે. એવી સહજ આત્મસ્વરૂપતા. તુરત જ :અંતર પડ્યા વિના. તુલના સરખામણી, સમાનતા, ઉપમા, કદર, કિંમત (૨) વિચાર તુલ્ય : સમાન; સરખું; જેવડું. (૨) માફક, જેવો જ, તેવો જ, એક સરખો (૩). સમાન તુલ્ય છત્રાવગાહી સમાન ક્ષેત્રે રહેલા; તુલ્યકાળે એકીસાથે તુલા :ત્રાજવા તુષ :ડાંગરના ફોતરાં, અનાજના ફોતરાં ૪૧૯ તુલ : (ધાન્યનું) ફોતરું, કણસલું. તુમાન :પ્રસન્ન, રાજી (૨) ખુશી. તુણા ઈચ્છા (૨) લાલસા, કામના; વાસનાવાળી ઈચ્છા; (૩) ઇચ્છા, પર ઉપરની મમતા. (૪) ઇચ્છા જેટલું મળે કે, તરત ચાહનાને વધારી દે, સટોડિયા વગેરે જીતે તેમ તેમ વધારે મેળવવા જાય. સંતોષથી જ ઇચ્છા રોકાય છે. તૃષ્ણા આકાશ જેવી અનંત છે. જેમ આકાશનો અંત નથી, તેમ તૃષ્ણા વધે ત્યારે તેનો અંત નથી. તૃષ્ણા અને લોભ એક જ છે. જ્યારે લોભ જાય ત્યારે નિર્મળ થાય છે. તૃષ્ણાયતન તૃષ્ણાનાં ઘર-રહેઠાણ (૨) વિષયાસકિતનાં સ્થાન તુણારૂપી દાહ :તીવ્ર ઇચ્છારૂપી દુઃખ તણાવ્યક્તિઓ :તૃષ્ણાની પ્રગટતાઓ. તુમમાષભિક :માષ એટલે અડદ અને તુષ એટલે કોતરાં- અડદની દાળમાંથી ફોતરાં કાઢી નાખું છું. શિવભૂતિ મુનિ હતા તેમને હું શુદ્ધ ચિદાનંદ છું એવું માનતો હતું પણ વિશેષ લીનતા કરી તે વીતરાગ પામ્યા. મન,વાણી, દેથી હું ભિન્ન છું, રાગદ્વિષા કોતરાં છે, તેનાથી રહિત હું જ્ઞાનસ્વભાવી છે. એમાં વિશેષ લીનતા કરવાથી તે કેવળજ્ઞાન પામ્યા; શાસ્ત્રનું જ્ઞાન ન હતું, છતાં કેવળ જ્ઞાન પામ્યા. સમ્યગ્દર્શન પછીની આ વાત છે. શિવભતિ મૂનિ જે શબ્દો બોલ્યા તે સિદ્ધાંતના શબ્દ ન હતા. પરંતુ સ્વ પરના ભાન સહિત ધ્યાન કર્યું તેથી તેઓ કેવળજ્ઞાન પામ્યા. તયા :તરસ; પિપાસા; પ્યાસ; તીવ્ર ઈચ્છા. gષર :તરસ્યો તુષાના ફોતરાંનો અગ્નિ. (તુલાનલ ભૂકાના આકારે હોય છે અને અંગારો ગાંગડાના આકારે હોય છે.) તિક્ષણ બુદ્ધિ સૂક્ષ્મ બુદ્ધિ, સૂક્ષ્મ ઉપયોગવાળો. તિમિરપટ :અંધકારનું આવરણ તિરો :તિર્યક; સર્વ પ્રદેશે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy