SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ટળે જ નહિ, તેમ નિજ શુદ્ધાત્માના આશ્રય વડે, નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અને સ્વરૂપમાં એકાગ્રતા રૂ૫, શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કર્યા વિના, રાગનો ત્યાગ અર્થાત્ વીતરાગી ધર્મરૂપ મોક્ષનો ઉપાય, અને મોક્ષ મળે નહિ. ત્યાગઉપાદાન શૂન્યત્વ શક્તિ પરનો ત્યાગ અને પરનું ગ્રહણ આત્મા કરી શકે જ નહિ. ત્યાગવું :છોડવું. ત્યાગાદાન :ગ્રહણત્યાગ ત્યાગોપાદના શન્ય ગ્રહણ ત્યાગ રહિત (૨) ગ્રહણ-ત્યાગથી રહિત; વધ-ઘટ રહિત; નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ. તથા ચામડી તકેદારી :ઉપયોગ જાગૃતિ, તકરાર :વિવાદ. તજa :યથાર્થ જાણકાર તટસ્થ :કાંઠે; તે સ્થળે. (૨) સંબંધરહિત (૩) મધ્યસ્થપણું, સાક્ષીપણું તડજોડ :બાંધછોડ; વાણિયાવેડા. તણતણાટ વેદના, સણકા નાખવા, થરથરાટ છૂટવો. (૨) તમરાનો અવાજ થાય એમ, તાંતનો અવાજ થાય એમ. તણતણવાની ક્રિયા, તણતણ એવો અવાજ કરવો. તથા અન્યને પણ તથા પ્રકારે જેમ છે તેમ, યથાર્થ તથાગતિ પરિણામ :ઉર્ધ્વગમન સ્વભાવ તથાભૂત સિદ્ધભત તથારૂપ કહ્યા પ્રમાણેનું સ્વરૂપ ધરાવતું. (૨) યથાર્થ (૩) કહ્યા પ્રમાણેનું સ્વરૂપ ધરાવવું. (૪) યથાર્થ તથાવિધ તેવું (અર્થાત્ શ્રમયપર્યાયના સહકારી કારણભૂત) (૨) તે પ્રકારનું. (તથાવિધ પુદ્ગલદ્રવ્ય શરીરાદિરૂપ પ્રકારે) (૩) તે તે પ્રકારની. (૪) તેવું. (અર્થાત્ શ્રમય પર્યાયના સહકારી કારણભૂત) (૬) તે પ્રકારનો; તેવો. | ૪૦૨ (૭) તે તે પ્રકારની, તે પ્રકારનો, તેવો (૮) તેવું (અર્થાત્ શ્રામપર્યાયના સહકારી કારણભૂત). તત્કાળ :વર્તમાનકાળ તત્કાળ બોધક તે કાળે જ (ઉપદેશ કાળે જ) બોધ દેનારાં. (શાસ્ત્ર શબ્દો સદા બોધનાં નિમિત્તભૂત હોવાથી નિત્યબોધક કહેવામાં આવ્યા છે; ગુરુવચનો ઉપદેશ કાળે જ બોધનાં નિમિત્તભૂત હોવાથી તત્કાળબોધક કહેવામાં આવ્યાં છે.) (૨) તે કાળે જ (ઉપદેશકાળે જ) બોધ દેનારાં. (શાસ્ત્રશબ્દો સદા બોધનાં નિમિત્તભૂત હોવાથી નિત્યબોધક કહેવામાં આવ્યાં છે; ગુરુવચનો ઉપદેશકાળે જ બોધનાં નિમિત્તભૂત હોવાથી તત્કાળબોધક કહેવામાં આવ્યા છે.) ત૬ અભાવ તેનો અભાવ; તદ્ અભાવ અતદ્ ભાવનું લક્ષણ છે. લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે. અતભાવ અન્યત્વનું કારણ છે. (૨) તે’ પણે હોવું, ‘તે' હોવું તે, ‘તે' પણું તત્પણું. (૩) તેનો અભાવ (તઅભાવ અતદ્ભાવનું લક્ષણ છે, (અથવા સ્વરૂપ) છે. અતર્ભાવ અન્યત્વનું કારણ છે.) (૪). અતભાવ, તે પણે હોવાનો અભાવ, તે અન્યત્વનું કારણ છે. તદનુયાયી :એને અનુસરનારું; એની પાછળ પાછળ જનારું. (૨) તેને અનુસરનારી તદબીર યુક્તિ; તરકીબ; પેરવી; પ્રયત્ન; તજવીજ; વ્યવસ્થા. (૨) ઉપાય ત૬ભય :તે બન્ને (અર્થાત્ અર્થ તેમ જ વ્યંજન બન્ને). તદુભયપૂર્વક તે બન્ને પૂર્વક. તભાવ તે-પણું; તે-પણે હોવું તે; સ્વરૂપ. (૨) તે હોવું તે; તે-પણે હોવું તે; તે-પણું; તત્પણું. (૩) તે પણું, તે પણ હોવું તે, સ્વરૂપ. (૪) જે પહેલા સમયે હોય તે જ બીજા સમયે હોય તેને તર્ભાવ કહે છે. તરૂપ એકરૂપ; તદ્રુપ. તદ્રુપ :એકરૂપ (૨) એકાકાર (૩) તાદાભ્યરૂપ; એકરૂપ. (૪) કોઇપણ પદાર્થમાં લીનતા (૫) એકરૂપ, એકમેક (૬) રમણતા, લીનતા, સ્વરૂપમાં એકતા, એકમેક પપણે એકરૂપપણે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy