SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મળ થઇ જાય, તેમ કર્મ નો ઉદય કરે અને અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય તેને ઔપથમિક ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવને, સૌ પ્રથમ જયારે પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરે, ત્યારે, ચોથે ગુણસ્થાને, ઔપથમિક સભ્યદર્શન થાય છે. આ ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થાય છે. પછી ચારિત્રમાં ઉપશમભાવ ઉપશમશ્રેણી વખતે મુનિને હોય છે. આ ઉપશમભાવ, એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો, વર્તમાન ઉદય નથી. તેમ જ તેનો સર્વથા ક્ષય પણ થઇ ગયો નથી. જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં, નીચે કાદવ બેસી ગયો હોય, તેમ સત્તામાં મોહકર્મ પડ્યું છે. જીવની આવી નિર્મળ પર્યાયને ઔપથમિક ભાવ કહે છે. ઔપથમિક ભાવના ભેદો પથમિક સમ્યકત્વ અને મશમિક ચારિત્ર એમ ઔષથમિક ભાવના બે ભેદ છે. પથમિક શમ્યકત્વ:જીવને પોતાના સત્ય પુરુષાર્થથી જ્યારે પથમિક સભ્યત્વ પ્રગટે છે ત્યારે જડ કર્મો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વ કર્મનો અને અનંતાનુબંધી ફોધ-માન-માયા-લોભ કર્મનો સ્વયં ઉપશમ થાય છે. અનાદિ મિથ્યાષ્ટિ જીવોને તથા કોઈ સાદિ મિથ્યાદષ્ટિને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ કુલ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ થાય છે એ બાકીના સાદિ મિથ્યાષ્ટિને મિથ્યાત્વ, સમ્યગ મિથ્યાત્વ અને સમત્વ પ્રકૃતિ એ ત્રણ તથા અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત પ્રકૃતિનો ઉપશમ થાય છે. જીવના આ ભાવને પથમિક સખ્યત્વ કહેવાય છે. ઔપથમિક સભ્યગ્દર્શન તે દશામાં, મિથ્યાત્વ કર્મનાં તથા અનંતાનુબંધી કષાયના જડ રજકણો, સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાં, મેલ નીચે બેસી જાય છે તેમ, અથવા જેમ અનિને, રાખથી ઢાંકયો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે, જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, ત્યારે પથમિક સમ્યગ્દર્શન જ હોય છે. અનાદિ મિથ્યાષ્ટિને, પથમિક સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ચાર, એમ પાંચ પ્રકૃતિ, ઉપશમરૂપ હોય છે. અને સાદિ-મિથ્યાદષ્ટિને, પથમિક સમ્યગ્દર્શન થતાં, જેને મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ, સત્તારૂપે હોય છે .તેને, મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ૨૪૮ ચાર એમ સાત પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે; અને જે સ્ત્રાદિ મિથ્યાદષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિ જ સત્તામાં હોય છે. તેને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર, એમ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે. (૨) તે દિશામાં મિથ્યાત્વકર્મનાં તથા અનંતાનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાથી મેલ નીચે બેસી જાય છે તેમ, અથવા જેમ અગ્નિને રાખથી ઢાંકયો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે પથમિક સમ્યગ્દર્શન જ હોય છે. (૩) તે દશામાં મિથ્યાત્વ કર્મનાં તથા અનંતાનુબંધી કષાની જડ રજકણો સ્વર્ય ઉપશમરૂપ હોય, જેમ મેલા પાણીમાં મેલ નીચે બેસી જાય છે તેમ, અથવા જેમ અગ્નિને રાખથી ઢાંકયો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે પથમિક સમ્યગ્દર્શન જ હોય છે. અનાદિ મિથ્યાષ્ટિને પથમિક સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ચાર, એમ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ હોય છે. અને સાદિ-મિથ્યાષ્ટિને ઔપથમિક સમ્યગ્દર્શન થતાં, જેને મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ સત્તારૂપે હોય છે તેને, મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એમ સાત પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે; અને જે સાદિ મિથ્યાષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિ જ સત્તામાં હોય છે તેને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે. (૪) પ્રથમ જીવ રોગ મિશ્રિત વિચાર દ્વારા વિકારીભાવ (પુણ્ય, પાપ, આસવ, બંધ)નું તથા અવિકારી ભાવ (સંવર, નિર્જરા, મોક્ષ) નું સ્વરૂપ, આ તત્ત્વોનું જ્ઞાન કરીને પછી જ્યારે તે ભેદો તરફનું લક્ષ ટાળીને જીવ પોતાના ત્રિકાળી પરિણામિક ભાવનો-જ્ઞાયક ભાવનો યથાર્થ આશ્રય કરે છે ત્યારે તેને શ્રદ્ધાગુણનો ઔપથમિક ભાવ પ્રગટે છે. શ્રદ્ધાગુણના પથમિકભાવને ઔપથમિક સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પ્રગટતાં જીવને ધર્મની શરૂઆત થાય છે; ત્યારે જીવની અનાદિથી ચાલી આવતી શ્રદ્ધાગુણની મિથ્યાદશા ટળીને સમ્પર્દશા પ્રગટ થાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy