SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ જ હોય છે. કારણ કે તે જીવો, કર્મફળ ચેતનાપ્રધાન હોય છે. તેમાં ત્રણ || પૃથ્વીકાયિક, અપ્રકાયિક ને વનસ્પતિકાયિક જીવો, સ્થાવર શરીરના સંયોગવાળા છે, તથા વાયુ કાયિકને અગ્નિકાયિક જીવો, ત્રસ છે; તો બધા મનપરિણામ રહિત એકેન્દ્રિય જીવો જાણવા. (૯) વાયુ કાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને,વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિશ્ચયથી તો તેઓ પણ સ્થાવરનામ કર્માધીનપણાને લીધે, - જોકે તેમને વ્યવહારથી ચલન છે, તો પણ સ્થાવર જ છે. (૯) પૃથ્વી કાયિક વગેરે જીવો. સ્પર્શનેન્દ્રિયના (ભાવ સ્પર્શને ઈન્દ્રિયનો) આવરણના ક્ષયોપશમને લીધે, તથા બાકીની ઈન્દ્રયોના (ચાર ભાવેંન્દ્રિયોના) આવરણનો ઉદય, તેમજ મનના (ભાવમનના આવરણનો ઉદય હોવાથી, મનરહિત એકેન્દ્રિય છે. ઈંડાની અંદર રહેલા ગર્ભમાં રહેલાં, અને મૂચ્છ પામેલાં પ્રાણીઓ ના જીવત્વનો, તેમને બુદ્ધિપૂર્વક વ્યાપાર નહિ જોવામાં આવતો હોવા છતાં, જે પ્રકારે નિશ્ચય કરાય છે તે પ્રકારે એકેંદ્રિયોના જીવત્વનો પણ નિશ્ચય કરાય છે; કારણ કે બંનેમાં, બુદ્ધિપૂર્વક વ્યાપારનું અદર્શન( નહિ જોવામાં આવવું તે) સમાન છે. એકેન્દ્રિયાદિ જીવો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિકાય- આ સઘળા, એકેન્દ્રિયાદિ જીવો કર્મેન્દ્રિય ન હોવા છતાં, અનંત કાળથી રાગ વેદે છે, રાગ સાથે એકતા અનુભવે છે. તેથી બંધકથા સાંભળી છે, એમ કહેવામાં આવે એકરૂપ :તદ્રુપ (૨) એકમેક (૩) એકધારાએ. એકરૂપતા :સદશતાં રહિત એકરસ :સમરસ ભાવના. એકલયપણે ભક્તિપણે; સર્વાર્પણપણે. એલેશ :રાગ-દ્વેષ રહિત. એકલા :નિર્ભેળ એકવેદનથી વેધ :એક જ્ઞાનથી જણાવા યોગ્ય, ((નૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે પણ તે માન્યતા અપ્રમાણ છે. ગુણ-ગુણીના પ્રદેશો અભિન્ન હોય છે, તેથી ગુણ જે ઈંદ્રિયથી જણાય તે જ ઇંદ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્મેન્દ્રિયથી જણાય છે. માટે આકાશ પણ કર્મેન્દ્રિયથી જણાવું જોઈએ, પણ આકાશ તો કોઈ ઈન્દ્રિયથી જણાતું નથી. માટે શબ્દ આકાશ વગરે અમૂર્તિક દ્રવ્યનો ગુણ નથી. વળી જે શબ્દ પુદગલનો પર્યાય હોય તો પૃથ્વીસ્કંધની જેમ તે સ્પર્ધાનાદિક ઈન્દ્રિયોનો વિષય હોવો જોઈએ અર્થાત જેમ પૃથ્વી સ્કંધરૂપ પુગલપર્યાય સર્વ ઇંદ્રિયોથી જણાય છે તેમ શબ્દરૂપ પુદ્ગલપર્યાય પણ સર્વ ઈન્દ્રિયોથી જણાવો જોઈએ (એમ તર્ક કરવામાં આવે તો) એમ પણ નથી, કારણ કે પાણી (પદુગલ પર્યાય હોવા છતાં). ધ્રાણેન્દ્રિયન વિષય નથી, અગ્નિ(પગલ પર્યાય હોવા છતાં) ધ્રાણેન્દ્રિય તથા રસનેન્દ્રિયનો વિષય નથી અને પવન (પુદ્ગલ પર્યાય હોવા છતાં) ધ્રાણેનિદ્રય, રસનેન્દ્રિય તથા ચશ્ન-ઈંદ્રિયનો વિષય નથી. વળી એમ નથી કે પાણી ગંધ વિનાનું છે (તેથી નાકથી અગ્રાહ્ય છે.) અગ્નિ ગંધ તથા રસ વિનાનો છે)તેથી નાક તથા જીભથી અગ્રાહ્ય છે) અને પવન, ગંધ, રસ તથા વર્ણ વિનાનો છે(તેથી નાક, જીભ તથા આંખથી અગ્રાહ્ય છે). કારણ કે સર્વ પુલો સ્પર્ધાદિ ચતુક સહિત સ્વીકારવામાં આવ્યાં છે, કેમ કે જેમને સ્પર્ધાદિ ચતુક વ્યકત છે એવાં (૧) ચન્દ્રકાન્તને, (૨) અરણિને અને (૩) જવને જે પુલો ઉત્પન્ન કરે છે તે જ પુદ્ગલો વડે (૧) જેને ગંધ અવ્યકત છે એવા પાણીની, (૨) જેને ગંધ તથા રસ અવ્યકત છે એવા અગ્નિની અને એકનિષ્ઠા એક જ વસ્તુ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. એકનિતિ :એકનિષ્ઠાવાન, એકWણું :સ્વસમયપણું (૨) વળી દરેક વસ્તુનું એકપણું છે. - પોતપોતાના અનંત સ્વભાવ અર્થાત્ ગુણવસ્તુ રૂપે એક છે માટે એકપણું છે. (૩) ત્રિકાળી અનંત ગુણ તથા અવસ્થારૂપ અખંડ પિંડ એકાકાર વસ્તુપણે દેખો તો નિશ્ચય દૃષ્ટિથી આત્મા એકરૂપ છે. એક્ષણે ક્ષીરનીરવત; પાણીમાં દૂધની માફક; એકભત દિવસમાં એક જ વખત જમવું.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy