SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મપ્રત્યયી આત્મવિશ્વાસુ; આત્મભરોસાવાળું. (૨) આત્મ પ્રાપ્ત કરવાની | ખાતરીવાળું. આત્મપરિણામ સંતતિ :આત્માના પરિણામોની પરંપરા. Record 5001 to 10000 આત્મપરિણામ સંતતિ :આત્માના પરિણામોની પરંપરા. આત્મપરિણામની સ્થિરતા :આત્મમગ્નતા; સ્વરૂપની સાવધાનીરૂપ સમાધિ. આત્મબુદ્ધિ: મારાપણું. (૨) આત્મલીનતા. આત્મભૂત:પોતાનામાં કે પોતાનાથી ઊપજેલું; આત્મસ્વરૂપ; આત્મલીનતા; આત્મભક્તિ સંશય; ભ્રમણા. માત્મયપણે પોતામયપણે. આત્મકતી આત્મખુમારી. આત્મસિદ્ધિ પ્રષ્ટ થવાનાં ચાર કારણો: (a) શબ્દબ્રહ્મરૂપ પરમાગમની સેવા. (b) કુતર્ક ને કુમતનું ખંડન કરનાર નિર્બાધ અખંડ યુકિત-ન્યાય. (c) સર્વજ્ઞ ભગવાનથી આવેલ પરંપરા ગુરુનો ઉપદેશ. (d) જાત અનુભવ. ઉપરોક્ત ચાર કારણો વડે નિજવિભવ પ્રગટ થયો છે. આત્મરોગ :આત્મભ્રાન્તિરૂપ રોગ. આત્મલાભુ સ્વરૂપ પ્રાપ્તિ; સ્વરૂપને ધારી રાખવું તે; પોતાને ધારી રાખવું તે; હયાતી. દ્રવ્ય પોતાને ધારી રાખે છે અર્થાત્ પોતે હયાત રહે છે તેથી તેને પરિણામ છે.). આત્મહીનતા :આત્મામાં તલ્લીન; આત્મામાં એકાગ્રતા; આત્મવ્યવહાર માત્ર અચલિત ચેતના, તે જ હું છું, એમ માનવું, પરિણમવું તે આત્મવ્યવહાર-આત્મારૂપ વર્તન છે. (૨) આત્મારૂપ વર્તન, આત્મારૂપ કાર્ય; આત્મારૂપ વ્યાપાર. આત્મવત:પોતાનામાં રહેવું. ૧૬૦ આત્મવસ્તુ :પ્રશ્નઃ- આત્મવસ્તુ અવ્યક્ત છે તો કેમ જણાય ? ઉત્તર :- વર્તમાન વર્તતી પર્યાય વ્યક્ત છે-પ્રગટ છે. તે પર્યાય ક્યાંથી આવે છે ? કોઈ વસ્તુ છે તેમાંથી આવે છે કે અદ્ધરથી આવે છે ? તરંગ છે તે પાણીમાંથી આવે છે કે અદ્ધરથી આવે છે ? તેમ પર્યાય છે તે અદ્ધરથી આવતી નથી પણ અંદર વસ્તુ અવ્યક્ત શક્તિરૂપ છે તેમાંથી આવે છે. વ્યક્ત પર્યાય અવ્યકત આત્મશકિતને પ્રસિદ્ધ કરે છે - બતાવે છે. આત્મવાદ પ્રાપ્ત નિગ્રંથ; ઉપયોગ છે લક્ષણ જેનું; અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસનું ભાજન, પોતાનાં કરેલાં કર્મોનો ભોક્તા, વ્યવસ્થા કરી દ્રવ્ય પર્યાયરૂપ નિત્યાનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. (૨) ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસનું ભાજન, પોતાનાં કરેલાં કર્મોનો ભોક્તા, વ્યવસ્થા કરી દ્રવ્ય પર્યાયરૂપ, નિત્યાનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. આત્મવિશાર જાગૃત થવામાં સહાયક ગુણો દાન, શીલ, તપ અને ભાવ, એમ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે. આત્મવિરોધક આત્માનો અવરોધ કરનાર, આત્માનું ખંડન કરનારા આત્મવીર્ય :આત્મશક્તિ (૨) જીવની શક્તિ. આત્માધા:જાતનાં વખાણ; આપ વડાઈ કરવી એ. (૨) પોતાની પ્રશંસા. (૩) આત્મપ્રશંસા; આપવડાઈ. આત્મસંચય :આત્માને વશ કરવો. આત્મસંચેતન :આત્મ અનુભવ. આત્મસંતુતિ પોતાની જૂઠી આપવડાઈ આત્મસ્થ :આત્મામાં રહેલા. આત્મસંભાષણ અંતરાત્માને ઉદ્દેશીને વાત કહેવી. આત્મસ્મૃતિપૂર્વક આત્મસ્મરણપણે = પોતાને સંબોધે તે રીતે. આત્મસમાધિ:આત્મકલ્યાણ. આત્મસ્વભાવ :અવિકારી, નિરુપાધિક, શાંતસ્વરૂપ છે. (૨) સમ્યગ્દષ્ટિપણું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy