SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અસમાન જાતીય શાનાવરણના થાયને લીધે અસમાન જાતિના પદાર્થોને | જાણનારા જ્ઞાનને, આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે. અસામાન જાતીય દ્રવ્ય પર્યાય જેવા કે જીવ પુલાત્મક દેવ, મનુષ્ય વગેરે. અસમીથીન :અસમ્યક અઠીક; અયોગ્ય. અસમીપ :દૂર. અસંમોહ :ભ્રાન્તિરહિત સ્થિરતા; ચિત્તની અત્યંત શુદ્ધિસહિત. અસંમોહનું સ્વરૂપ આગમપૂર્વક જ્ઞાન જ જ્યારે સત્ય અનુષ્ઠાનને અધ્યાંતરૂપ સ્થિરતાને પ્રાપ્ત થાય છે ત્યારે તેને અસંમોહ કહે છે. અસંયુક્ત અન્યના સંયોગ રહિત; કર્મના નિમિત્તથી, જે વિકારી શુભાશુભભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે, એનાથી ભગવાન આત્માઅસંયુક્ત છે, સંબંધ રહિત છે. (૨) સંપર્ક વિનાનો (૩) પુણ્ય અને પાપ, સુખદુઃખરૂપ કલ્પનાઓથી રહિત. (૪) સંપર્ક વિનાનો, સંબંધ રહિત. (૫) સંપર્ક વિનાનો. (૬) અસંગ; સંબંધ વિનાનો; સંપર્ક વિનાનો; અસંયત સંયમ વિનાનું; નિગ્રહ વિનાનું; નિરંકુશ. (૨) અસંયમી; ગૃહસ્થ; લૌકિક, દુન્યવી. અસંયણ શુદ્ધાત્મ સ્વરૂપની હિંસારૂપ પરિણામ, જેનું લક્ષણ છે એવો અસંયમ. (૨) ઉપયોગ મૂકી જવો. અસંયમિત પૂજા જેને જ્ઞાનપૂર્વક સંયમ ન હોય તેની પૂજા. સ્યાદવાદ :સાંખ્યમતી વસ્તુને નિત્ય જ માને છે, બૌદ્ધમતી ક્ષણિક જ માને છે. સ્યાદ્વાદી કહે છે કે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય તો અનેક અવસ્થાનું પલટવું થાય છે તે કેવી રીતે બને છે ? જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો જે વસ્તુ પહેલાં દેખી હતી તે આજ છે એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય છે? માટે કથંચિત્ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે. આ રીતે સ્યાદ્વાદ વડે સર્વાગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. વળી કેવો છે સ્યાદ્વાદ ? સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ તેના વિરોધને દૂર કરે છે. અસંયતિ પૂજા સંયમ વિનાનાની પૂજા; અસંયમીની પૂજા. ૧૪૧ અસંયોગી:પરથી સર્વ પ્રકારે જુદી. અસર કુમાર :અસુર નામની દેવગતિ નામકર્મના ઉદયવાળા ભવનવાસી દેવ. અસુરેન્દ્રો :અધોલોકવાસી દેવોના ઈન્દ્રો. અનપથરિત અસહભત વ્યવહારનય અસુરેન્દ્રો :અધોલોકવાસી દેવોના ઈન્દ્રો. = જે સૂક્ષ્મ રાગનો અંઈ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી તે અનુપરિત અસભૂત વ્યવહારનયનો વિષય છે. અસુરેન્દ્રો :અધોલોકવાસી દેવોના ઈન્દ્રો અવસર્પિણી કાળ જે કાળમાં આયુ, કાયે, સુખ એ બધાં ઘટતાં જાય, એ કાળને અવસર્પિણી કાળ કહે છે. અસર્વ પ્રકારાનાવરણનો પાયોપરામ અમુક જ પ્રકારના પદાર્થોને જાણનારા જ્ઞાનને, આવરણમં નિમિત્તભૂત કર્મોની ક્ષયોપશમ. અસર્વ પ્રકારનાં બધા પ્રકારનાં નહિ, પણ અમુક જ પ્રકારનાં; અપૂર્ણ. (આ અપૂર્ણ સુખ, પરમાર્થે સુખાભાસ હોવા છતાં, તેને સુખ કહેવાની અપારમાર્થિક રૂઢિ છે.) આસર્વપ્રકારશાનાવરણનો પાયોપશમ અમુક પ્રકારના પદાર્થોના જાણનારા જ્ઞાનને, આવરણમાં નિમિત્તભૂત કર્મોનો, ક્ષયોપશમ. આસ્રાવો આસવો નિબદ્ધ છે, અધૃવ છે, શરણહીન છે, અનિત્ય છે, દુઃખરૂપ છે અને દુઃખફળરૂપ છે. અસ્રાતા વેદના; દુઃખ; અશાંતિ. અસલ મૂળ; પ્રાચીન; ઉત્તમ, ખરું; સાચું. અસુલભ :દુર્લભ અશ્વતંત્રતા :પરાધીનતા. અસ્પર્ય દેહમાં રહ્યા છતાં તે પુલની સાથે એકમેક ક્યારેય થતો નથી. હંમેશા જલકમલવત્ અસ્પૃશ્ય છે. આસ્વાદ્યમાન છે આસ્વાદ લેવાય છે; અનુભવાય છે. અસંસાર સંપૂર્ણ વિરક્ત; જગતના સંબંધનો જેને અભાવ છે તે. અસંસાર જગતના સંબંધનો અભાવ; સંપૂર્ણ વિરક્ત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy