SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવ થઈ જાય અને સાચાં મહાવ્રત થતા મુનિદશા પ્રગટ કરે એવા જીવો | તો થોડા વિરલા જ હોય છે. અવિરતિના ભેદ :અવિરતિના બાર ભેદ છે. આ કાયના જીવોની હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો તથા પાંચ ઈન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી એ રીતે અવિરતિના ૧૨ ભેદ છે. (૨) એક રીતે ત્રણ ભેદ છે. (a) અનન્તાનુબંધી કષાયોદય જનિત., (b) અપ્રત્યાખ્યાનાવરણ કષાયોદયજનિત અનેક પ્રત્યાખ્યાના-વરણકષાયોદયજનિત. બીજી રીતે કહીએ તો બાર ભેદ છે. છે. કાયાના જીવોની હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો. તથા પાંચ ઈન્સિયો અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી એ રીતે અવિરતિના કુલ ૧૨ ભેદ છે. અવિરુદ્ધ મેળવાળાં. (૨) વિરુદ્ધ નહિ તેવું; અનુકૂળ; બંધબેસતું. (૩) યથાર્થ અવિરુદ્ધ અન્ય પ્રમાણ સહ :પ્રત્યક્ષ પ્રમાણ. અવિરુદ્ધ ઉપાય :અનુકૂળ ઉપાય; અવિદ્ધ કાર્ય દ્રવ્યમાં ગુણ ગણધેણે ત્રિકાળ કાયમ રહે છે, તેથી તે અવિરુદ્ધ છે. (૨) વસ્તુ પોતાપણે સરૂપે છે. વસ્તુ સ્વપણે અસ્તિપણે છે. અવિરુદ્ધ સ્વભાવનો અભાવ : વિરુદ્ધ સ્વભાવ. (૨) વિરુદ્ધ સ્વભાવનું હોવું. અવિરમણ ઈન્દ્રિય અને પ્રાણીરૂપ અસંયમ. (૨) વિરક્ત ન થવું. ત્યાગ ન કરવો ૧૩૦ અવિરોધ ઉપાય :યથા તથ્ય પ્રતીત થાય એવો ઉપાય. અવિરોધપણે સાંગોપાંગ; સકલ અવિકલપણે. (૨) મધ્યસ્થપણે. અવિવેક :વિચારશૂન્યતા; સત્યાસત્યને ન સમજવું. અવિવેક દેરવવો સારા નરસાની પરખનો અભાવ ટાળવો-દૂર કરવો. અવિવણી કરીને ગૌણ કરીને. અવિવિM :અવિવેકવાળી; વિવેકશૂન્ય; ભેદ વિનાની; અભિન્ન ભેળસેળ. અવિશુદ્ધ સંસાર પર્યાયવાળો. (૨) રંગબેરંગી. અવિનશ્વર :અવિનાશી અવિશેષ :સમાન; અભિન્ન. (૨) વિશેષ રહિત, જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના, જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી, તેથી અવિશેષ છે. અવિશેષ :એકરૂપ (૨) અભેદ (૩) સ્વભાવથી અભેદ. ગુણ-ગુણી ભેદ વસ્તુદષ્ટિમાં નથી. સામાન્ય એકભાવ સ્વરૂપ ધ્રુવ છે. સોનાના દષ્ટાંતે. એ ચાર બોલથી આત્માને જાય તેનું ફળ નિઃસંદેહ અનુભવ બતાવે છે. અણસંયુકત, વર્તમાન ક્ષણિક અવસ્થામાં, પર નિમિત્તમાં જોડાવાથી ઉત્પન્ન થતા પુણ્ય-પાપના ભાવોથી ભિન્ન, પરપર્યાયમાં જોડાણરૂપ રાગદ્વેષની એકાગ્રતાના વેદનથી, મોહકર્મમાં હું સંયુક્ત છું એમ બંધ ભાવે બંધાયો હતો તે સંયોગાધીન દષ્ટિ સ્વલક્ષ વડે તોડીને પરરૂપે-રાગ રૂપે હું નથી, એમ ત્રિકાળી નિર્મળ એકાકાર સ્વભાવને લક્ષમાં લઈ, પૂર્ણ, અસંગ, ધ્રુવ સ્વભાવનું ધોલન કરતાં, સ્વભાવમાં એકાગ્ર દૃષ્ટિનું જોર આપતાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને અંશે સ્થિરતા રૂપ નિર્મળ પર્યાય ઊઘડી ભૂલરૂપ વિકારરૂપ અવસ્થાનો નાશ થાય છે. ત્રિકાળી એકાકાર અખંડ જ્ઞાયક છું એમ શુદ્ધનયનું જોર થતાં પોતાનું અબદ્ધ સ્પષ્ટપણું અનુભવમાં આવે છે. (૪) એકરૂપ પરિણામ; સામાન્ય પરિણામ. (૫) વિશિષ્ટતાનો અભાવ; અભેદ; એકતા; સર્વસામાન્યતા. (૬) એકરૂપ પરિણામ; સામાન્ય પરિણામ. (૭) સમાન; તફાવત વિનાનું. (૮) એકરૂપ પરિણામ; સામાન્ય પરિણામ; સવિકાર ચૈતન્ય પરિણામ. (૯) સમાન; અભિન્ન. (૧૦) જ્ઞાન, દર્શન આદિ ગુણભેદ રહિત સામાન્ય એકરૂપ. અવિરોધ વિરોધ મટાડીને ; વિરોધનો અભાવ કરીને; અનુકૂળતા. (૨) છઠ્ઠા ગુણસ્થાને મુનિ યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવાં તે નિશ્ચય-વ્યવહારના વિરોધનું (સુમેળનું) ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાન ને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમ જ દેશવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય-વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે. (૩) વિરોધ રહિત; વિરોધનો અભાવ; અનુકૂળતા. (૬) યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાયઃ સુમેળ. (૭) બાધા નથી. (૮) બાધા રહિત. (૧૧) બંધબેસતું. (૧૨) મેળવવાં; વિરોધ રહિત, અવિરુદ્ધ. (૧૩) મેળ; બનાવ; પૂર્વાપર સંગતિ; વિરોધનો અભાવ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy