SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1070
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વોચિત્ત વસ્તુને યોગ્ય; પોતાને યોગ્ય (૨) પોતાને ઉચિત; પોત પોતાને યોગ્ય. (આત્માનો સ્વભાવ ત્રણે કાળના સ્વોચિત પર્યાયો સહિત સમસ્ત દ્રવ્યોને જાણવાનો છે.) (૩) પોતાને ઉચિત; પોતપોતાને યોગ્ય (આત્માનો સ્વભાવ ત્રણેકાળના સ્વોચિત્ત પર્યાયો સહિત સમસ્ત દ્રવ્યોને જાણવાનો છે.) (૪) પોતાને ઉચિત; પોતપોતાને યોગ્ય (આત્માનો સ્વભાવ ત્રણે કાળના સ્વોચિત પર્યાયો સહિત સમસ્ત દ્રવ્યોને જાણવાનો છે.) સ્વોપણ પોતાના ગ્રંથ ઉપર પોતાના હાથે થયેલ ટીકા ટિપણ; વિવરણ વૃત્તિ; વિવૃત્તિ; ભાણ વગેરે. વોપલબ્ધિથી ઉપલબ્ધ પોતાને સ્વાનુભવ વડે અનુભવીને. સ્વોપાબ્ધિથી ઉપલુબ્ધ કરીને પોતાને સ્વાનુભવ વડે અનુભવીને સ્વીકn :ગ્રહણ કરવું; અંગીકાર કરવું સ્વીકાર :આદર; શ્રધ્ધા સ્વીકારવું સંમત કરવું સુવિચાણ સુજ્ઞ; સુજનો. સુવિચારણા :ભ્રાન્તિની વેદનદશા, તેનું ફળ જ્ઞાન દશા. સુવિચારદશા:ભ્રાન્તિની છેદનદશા; તેનું ફળ જ્ઞાનદશા. સુવિદિત સારી રીતે જાણવું સુવિદિત પદાર્થ સત્ર સૂત્રોના અર્થના જ્ઞાનબળ વડે સ્વદ્રવ્ય અને પદ્રવ્યના વિભાગના પૂરા જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને વિધાનમાં (આચરણમાં) સમર્થ હોવાથી (અર્થાત્ સ્વદ્રવ્ય અને પદ્રવ્યનું ભિન્નપણું જાણ્યું હોવાથી, શક્યુ હોવાથી અને અમલમાં મૂક્યું હોવાથી જે શ્રમણ પદાર્થોને અને પદાર્થોના પ્રતિપાદક સૂત્રોને જેમણે સારી રીતે જાણ્યાં છે એવા છે. સુવિનીત :સારા સંસ્કાર પામેલું; ખૂબ વિનયી. સુલટા સવળા; સીધા. સુલાભુ સુખ પ્રાપ્ત; સરળતાથી મળવું તે; (૨) સરળતાથી મળે તેવું; સુપ્રાપ્ય; સુવર્ણપાછાણ જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણપાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહારનયથી સુવર્ણપાષાણ સુવર્ણનું સાધન છે, તેમ વ્યવહારનયથી ૧૦૭૦ વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગનું સાધન છે; એટલે કે વ્યવહારનયથી ભાવલિંગી મુનિને સવિકલ્પ દશામાં વર્તતાં તત્ત્વાર્થશ્રધ્ધાન, તન્વાર્થજ્ઞાન અને મહાવ્રતાદિપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતાં શુધ્ધાત્મશ્રદ્ધાન જ્ઞાનાનુષ્ઠાનનાં સાધન છે. સુવિશુદ્ધ શાનદર્શન :આત્માનું સ્વરૂપ માત્ર સુવિશુદ્ધ જ્ઞાન-દર્શન છે. (તેમાં જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર છે.) સુવિશુદ્ધ:અચિત્રિત, સિદ્ધપર્યાયવાળો (૨) સિધ્ધ પર્યાયવાળો સવિશુધ્ધ પૈતન્ય પરિણમન સ્વભાવ :આત્માનું કર્મ છે અને તે કર્મ અનાકુળતા સ્વરૂપ સુખને નિપજાવે છે માટે સુખ તે કર્મફળ છે. સુખ આત્માની જ અવસ્થા હોવાથી આત્મા જ કર્મફળ છે. (૨) સુવિશુધ્ધ ચૈતન્ય પરિણમન સ્વભાવ આત્માનું કર્મ છે અને તે કર્મ અનાકુળતા સ્વરૂપ સુખને નિપજાવે છે માટે સુખ તે કર્મફળ છે. સુખ આત્માની જ અવસ્થા હોવાથી આત્મા જ કમેળ છે. સવિશધ્ધ શાન દર્શન માત્ર આત્માનું સ્વરૂપ માત્ર સુવિશુધ્ધ જ્ઞાન અને દર્શન છે. (તેમાં જ્ઞાન સાકાર છે. અને દશર્ન અનાકાર છે.) સવિશુધ્ધ દર્શન શાન : આત્મતત્ત્વનો સ્વભાવ સુવિશુધ્ધ દર્શન અને જ્ઞાન છે. સવિશુધ્ધદર્શન શાન સ્વભાવ :આત્મતવનો સ્વભાવ સુવિશુધ્ધ દર્શન અને જ્ઞાને છે. સુવિહિત સારી રીતે કરવામાં આવેલું; વિધ્ધિપૂર્વક કરેલું; શાત્રે જે કરવા માટેની સ્પષ્ટ આજ્ઞા આપી હોય તેવું. (૨) સારી રીતે કરવામાં આવેલું; વિધિપૂર્વક કરેલું; શાસ્ત્ર જે કરવા માટેની સ્પષ્ટ આજ્ઞા આપી હોય તેવું (૩). સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વ જાણવાને બીજા પણ અમુખ્ય ઉપાય બતાવે છે:સત્ સંખ્યા ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ એ આઠ અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે. સત્ અને સંખ્યા-તે દ્રવ્ય, ગુણ, પર્યાયના સત્વની અપેક્ષાએ પેટા ભેદ છે, સત્ સામાન્ય છે, સંખ્યા વિશેષ છે. ક્ષેત્ર અને સ્પર્શન-તે ક્ષેત્રના પેટા ભેદ છે. ક્ષેત્ર સામાન્ય છે, સ્પર્શન વિશેષ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy