SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1049
Loading...
Download File
Download File
Page Text
________________ સાવચેત :સાવધાન. સાવા અને નિરવદા :સાવદ્ય અને નિરવદ્ય તે આત્માનાં પરિણામ છે. સ્વભાવના લક્ષે રાગરહિત દશા કરે, તે નિરવ છે. ને આત્માના ભાન વિના, એકલા શુભાશુભ પરિણામ કરે, તે સાવદ્ય છે. વળી અજ્ઞાની કહે છે કે, મેઘકુમારના જીવે હાથીના ભાવમાં પગ ઉચો કર્યો, ને સસલું બચી ગયું, તે બચાવવાના શુભ પરિણામને, અજ્ઞાની નિરવઘ કહે છે, તે ધર્મ કહે છે. પણ તે વાત ખોટી છે. તે શુભ પરિણામ સાવદ્ય છે, તે પુણ્યબંધનું કારણ છે. જો શુભભાવને નિરવદ્યપણાનું લક્ષણ માનવામાં આવે, તો અભાવીમાં પણ તે લાગુ પડશે, ને તો અભવીનો પણ મોક્ષ થઈ જશે, પણ તે સાચું લક્ષણ નથી. તે અતિવ્યામિદોષ વાળું છે. સાવધ યોગ :પાપનો આરંભ. (૨) પાપ ક્રિયા. (૩) પાપ યોગ સાવધર્મો હિંસાદિ સહિત આરંભ સહિતના કર્મો. સાવધ-નિરવા સાવદ્ય ને નિરવદ્ય તે આત્માના પરિણામ છે. સ્વભાવના લક્ષે રાગરહિત દશા કરે, તે નિરવદ્ય છે. ને આત્માના ભાન વિના એકલા શુભાશુભ પરિણામ કરે, તે સાવદ્ય છે. વળી અજ્ઞાની કહે છે કે, મેધકુમારના જીવે હાથીના ભાવમાં પણ ઊંચો કર્યો, ને સસલું બચી ગયું, તે બચાવવાના શુભ પરિણામને, અજ્ઞાની નિરવદ્ય કહે છે, ને ધર્મ કહે છે. પણ તે વાત ખોટી છે. તે શુભ પરિણામ સાવદ્ય છે. તે પુયબંધનું કારણ છે. જો શુભ ભાવને નિરવદ્યપણાનું લક્ષણ માનવામાં આવે તો, અભવીમાં પણ તે લાગુ પડશે, ને તો અભવીને પણ મોક્ષ થઈ જશે. પણ તે સાચું લક્ષણ નથી. તે અતિવ્યામિ દોષવાળું છે. સાવધયોગ :હિંસાદિ યોગ સહિત. (૨) પાપ ક્રિયા. (૩) પાપ સહિતના યોગો; હિંસા સહિતના યોગો. શ્રાવાયોગથી યકતપણું નિંદનીય યોગથી દોષિત; હિંસાદિ દોષથી સહિત સાવધાન :યાદ રહે તેમ (૨) સાવચેત. (૩) ચોતરફ નજર રાખી રહેલું; સાવચેત; જાગ્રત; સજાગ; ખબરદાર; સાવધ; સચેત. (૪) દત્તચિત્ત; એકચિત્ત થઈને. (૫) સાવચેત; જાગૃત. ૧૦૪૯ સાવધાન થઈને સ્થિર ચિત્તપૂર્વક; શાંત ધ્યાનપૂર્વક; સ્થિર મન કરીને; મનને સ્થિર કરીને; એક ચિત્તે. (૨) દત્તચિત્ત; એક ચિત્ત થઈને. સાવધાનીથી ઉપયોગને, સૂક્ષ્મ કરીને સ્વાનરકત :પોતાના પ્રત્યે અનુરાગવાળા સાવય :છાપત્યવાળું સાંવ્યવહારિક પ્રત્યા :અવગ્રહ, ઇહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઘડાના રૂપને મેં પ્રત્યક્ષ દીઠું તેમ લોકો કહે છે તેથી તે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. (૨) જે ઇન્દ્રય અને મનની સહાયતાથી, પદાર્થને એક દેશ સ્પષ્ટ જાણે. (૩) જે ઈન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થને એક દેશ (ભાગ) સ્પષ્ટ જાણે. (૪) જે ઈન્દ્રિય અને મનના નિમિત્તેના સંબંધે પદાર્થને એક દેશ(ભાગ) સ્પષ્ટ જાણે તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. (૫) જે ઈન્દ્રિય અને મનની સહાયતાથી, પદાર્થને એકદેશ સ્પષ્ટ જાણે. (૬) આત્મ સન્મખ, જે ભાવકૃત જ્ઞાન કે મતશિાન છે, તેને વિશેષકથનમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહે છે. સાલ:આસ્રવ સહિત; શુભોપયોગી સાસ્વાદન સમક્તિ વમી ગયેલું સમક્તિ. અર્થાત્ જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તો પણ મિથ્યાત્વ અને સમક્તિથી કિંમત તેને જુદી ને જુદી લાગે. જેમ છાશમાંથી માખણ વલોવી કાઢી લીધું ને પછી પાછું છાશમાં નાખ્યું. માખણ અને છાશ પ્રથમ જેવાં એકમેક હતાં તેવા એકમેક પછી થાય નહીં તેમ મિથ્યાત્વની સાથે એકમેક થાય નહી.. સાસાદન સમ્યગ્દર્શન પામ્યા પછી કોઈ જીવ પડી જાય, પડતા પડતા હજુ | મિથ્યાત્વ અવસ્થા સુધી પહોંચ્યો નથી પણ વચમાં છે તેને સાસાદન કહેવાય છે. સાસાદન એટલે સમક્તિથી પડી ગયો ને હજી મિથ્યાત્વ પામ્યો નથી એવા વચલા બહુ અલ્પ સમયે જે અવસ્થા રહે છે તેને સાસાદન કહેવાય છે. સાંસારિક ઈદ્રિયસુખો પરાધીન; આકુળતાયુકત; અતૃમિકારક, અસ્થિર, અને નાશવંત હોવાથી દોષયુકત છે. સાંસો ગરીબી; ખેંચ, સાંસા પડવા=પૂરી ગરીબાઇ થવી =હોવી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy