SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1026
Loading...
Download File
Download File
Page Text
________________ સહલેખના ધર્મ સમાધિમરણ-સંથારો. તેનું સ્વરૂપ કહે છે. આ એક મરણના અંતે | થવા વાળી સંલેખના જ મારા ધર્મરૂપી ધનને મારી સાથે હાઈ જવાને સમર્થ છે. તે રીતે ભક્તિ સહિત નિરંતર ભાવના કરવી જોઈએ. ટીકા :- આ માત્ર એકલી સંલેખના જ મારા ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે તે કારણે દરેક મનુષ્ય આ અંતિમ સંલેખના અથવા સમાધિ મરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ. ભાવાર્થ :- સંસારના કારણ ક્રોધાદિ કષાય છે અને તેમનાં કારણ આહાર વગેરે પરિગ્રહમાં ઈચ્છા છે. (સ્વસમ્મુખતાના બળ વડે) એ બધાંને મટાડવાં તેને જ સંલેખના કહે છે. આ સંલેખના બે પ્રકારની છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરવો અને બીજા સર્વથા ત્યાગ કરવો. તેથી વિચાર કરીને શ્રાવકે પોતાના મરણના અંત સમયે જરૂર સંલેખના કરવી જોઈએ. મેં જે જીવન પર્યત પુયરૂપ કાર્યો કર્યું છે તથા ધર્મનું પાલન કર્યું છે તે ધર્મને મારી સાથે પહોંચાડવાને માટે આ અંક સંલેખના જ સમર્થ છે - એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિ મરણ ૧૦૨૬ ભાવાર્થ :- સંલેખના કરનાર પુરૂષની ઈચ્છા એવી નથી કે હું જબરદસ્તીથી મરણ કરું પણ એનો અભિપ્રાય એવો હોય છે કે જબરદસ્તીથી મરણ થવા લાગે ત્યારે મારા પરિણામ શુદ્ધ રહે અને હું સંસારના વિષયભોગોથી મમત્વનો ત્યાગ કરી દઉં, તેના મરણમાં જો રાગ દ્વેષ થાય તો જ આત્માઘાત થાય. પણ જે મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાત થઈ શકતો નથી. આત્માઘાતી કોણ છે તે બતાવે છે : જે જીવ ક્રોધાદિ કષાય સંયુક્ત થયો થડો શ્વાસ રોકીને કે જળથી, અગ્નિથી, વિષથી કે હથિયાર વગેરેથી પોતાના પ્રાણનો વિયોગ કરે છે તેને સદા આપઘાતનો દોષ થાય છે. સલવાઈ જવું:અટવાય જવું; ગુંચવાઈ જવું. સવતઃ:સવ આત્મપદેશથી સવિકલ્પ :ઉપયોગ, જ્ઞાન (૨) ભેદવાળો. (૩) ચંચળ, ઈન્દ્રિયોના વ્યાપાર રહિત. સવિકલ્પ અને નિર્વિકલ્પ ભેદાન :ભેદના ચાર પ્રકારે અર્થ નીચે મુજબ છે. આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ પાડવા તે પણ ભેદ છે.-વ્યવહાર છે. તે બંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. (૨) આત્મા શરીરથી ભિન્ન છે, કર્મથી ભિન્ન છે તેવા વિકલ્પ સહિત ભેદ પાડવો તે ભેદજ્ઞાન છે, પણ તે રાગસહિત છે. સમ્યગ્દર્શન થતાં પહેલાં આવું વિકલ્પવાળું ભેદજ્ઞાન હોય છે. રાગનો અભાવ થઇ સ્વભાવમાં એકાગ્ર થવું તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. તેમાં પરથી જુદા પડવાની અપેક્ષાએ ભેદજ્ઞાન કહેલ છે, છતાં તે નિર્વિકલ્પ છે. તત્વ શ્રધ્ધાન સમ્યગ્દર્શન- આ ચોથી વાત છે.જ્ઞાન બધાને જાણી લે છે, છતાં ત્યાં રાગ નથી. તે નિર્વિકલ્પ ભેદજ્ઞાનમાં આવી જાય છે. છતાં અપેક્ષામાં ફેર છે. પોતાનું ભાવ ભાસન થતાં તેમાં સાત તત્ત્વોનું ભાવભાસન આવી જાય છે. અહીં પોતાના સ્વ-પર પ્રકાશક જ્ઞાન સામર્થ્યથી સ્વને જાણીને જાણતાં સાતે તત્વોને જાણી લે છે, છતાં ત્યાં રાગ નથી. અઃ અપેક્ષાએ નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. પોતાના જ્ઞાનનો સ્વભાવ કરવું. હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિમરણ કરીશ. એ રીતે ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ આવવા પહેલાં જ આ સંલેખના વ્રત પાળવું અર્થાત્ અંગીકાર કરવું જોઈએ. ટીકા :- હું મરણ સમયે અવશ્ય જ વિધિપૂર્વક સમાધિમરણ કરીશ. એવી ભાવના સહિત શ્રાવક જે પ્રાપ્ત થયેલ નથી એવા શીલ (સ્વભાવ)ને પ્રાપ્ત કરી લે છે. ભાવાર્થ :- શ્રાવકે આ વાતનો વિચાર સદેવ કરવો જોઈએ કે હું મારા મરણ વખતે અવશ્ય જ સંલેખના કરીશ. કારણકે મરણ વખતે પ્રાયઃ મનુષ્યોના પરિણામ બહુ દુઃખી થઈ જાય છે તથા કુટુમ્બીજનો અને ધનાદિથી મમત્વભાવ છૂટતો નથી. જેણે મમત્વભાવ છોડી દીધો, તેણે સંલેખના કરી. મમત્વભાવ છૂટી જવાથી પાપનો બંધ થતો નથી તથા નરકાદિ ગતિનો બંધ થતો નથી, તેથી મરણ વખતે જરૂર જ સંલેખના કરવાના પરિણામ રાખવા જોઈએ. અવશ્ય જ થનાર જે મરણ છે તેમાં કષાયનો ત્યાગ કરતાં રાગદ્વાષ વિના પ્રાણ ત્યાગ કરનાર જે પુરૂષ છે તેને આત્મઘાત થઈ શકતો નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy