SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્ધક વર્ગણોનો સમૂહ; કર્મના સ્કંધનો સમૂહ સ્પર્ધકો જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ વાસરૂપ-વર્ગણાઓના સમૂહરૂપ સ્પર્ધકો છે તે બધાય જીવને નથી. જીવનું સ્વરૂપ તો સદ્દિાનંદ શક્તિમય છે. નિજસ્વરૂપમાં ઝુકાવ કરતાં પરિણામમાં આનંદનો અનુભવ આવે છે. પરંતુ તેમાં કર્મના વર્ગો કે વર્ગણાના સમૂહનો અનુભવ આવતો નથી. જડ તો જીવથી ભિન્ન જ છે. આ કર્મના વર્ગ અને વર્ગણાઓ જે છે તે પુદગલ છે તેથી તેઓ શુધ્ધ ચૈતન્યથી ભિન્ન જ છે. પરંતુ તે તરફના વલણનો જે ભાવ છે તે પણ સ્વાનુભૂતિથી ભિન્ન છે. એ જડ તરફના વલણવાળી દશા સ્વદ્રવ્યના વલણવાળા ભાવથી જુદી પડી જાય છે. માટે વર્ગવર્ગણા સ્પર્ધકો બધાય જીવને નથી. સ્થિર : નિશ્ચળ. સ્થિર થવું એકરૂપ થવું. સ્થિરનામ કર્મ જે કર્મના ઉદયથી, શરીરની ધાતુ અને ઉપધાતુ પોત પોતાને ઠેકાણે રહે, તેને સ્થિરનામકર્મ કહે છે. સ્થિરનામકર્મ જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોત પોતાને સ્થાને રહે તેને સ્થિર નામ કર્મ કહે છે. સ્થિરાદુટિ:વીતરાગસુખ પ્રિયકારી લાગે. સ્થિતિરણ અંગ સમજણથી, ચિંતનથી, આત્માને ધર્મમાં સ્થિર કરવો તે. સ્નિગ્ધ :ચીકાશ ચિનગધ રૂાવસ્થાનીય સ્નિગધતા અને રૂક્ષતા સમાન. (જેમ પુદગલમાં વિશિષ્ટ સ્નિગધતા-રૂક્ષતા તે બંધ છે, તેમ જીવમાં રાગદ્વેષરૂપ વિકાર તે ભાવબંધ ૧૦૨૪ દૂધમાં ચીકાશના અવિભાગ પ્રતિરછેદો વધારે હોય છે. ધૂળ કરતાં રાખમાં અને રાખ કરતાં રેતીમાં લૂખાપણાના અવિભાગ પ્રતિચ્છેદો અધિક હોય છે.) રિનધ-ત્વચીકાશ અને લૂખાશ નિશ્વ-રૂત્વસ્થાનીય સ્નિગ્ધતા અને રૂક્ષતા સમાન. (જેમ પુગલમાં વિશિષ્ટ સ્નિગ્ધતા-રૂક્ષતા તે બંધ છે, તેમ જીવમાં રાગદ્વેષરૂપ વિકાર તે ભાવ બંધ છે.) નિગ્ધ-રૂણ :સ્નિગ્ધ એટલે ચીકણું, અને રૂક્ષ એટલે લૂખું સરસ રસયુકત (૨) જે શાશ્વત આનંદના ફેલાવી રસયુક્ત છે એવું જ્ઞાનતત્ત્વ તે સરસ છે. (૩) રસયુક્ત; રસવાળું. સુરસરિતા:ગંગાનદી સરસ્વતી જિનવાણીની ધારા (૨) જિનવાણી - કાર રૂપી ધ્વનિ તે સરસ્વતી છે. (૩) સમ્યજ્ઞાન. (સરસ્વતી) =જિનવાણી; ઔમ ધ્વનિ. (૪) સર્વજ્ઞ સ્વભાવને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે, એ વાણીને સરસ્વતી કહેવામાં આવે છે. એને શાસ્ત્ર પણ કહીએ. સરસ્વતીની મૂર્તિ જે સમ્યજ્ઞાન છે એ જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે, દ્રવયને અડીને જે જ્ઞાન પર્યાય થા તે સમ્યજ્ઞાન, તે સરસ્વતીની સાચી મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે. જેમાં સર્વ પદાથો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંતધર્મો સહિત આત્મતત્વને-ચૈતન્ય તત્વને પ્રત્યક્ષ દેખે છે. શ્રુતજ્ઞાન તે આત્મતત્વને પરોક્ષ દેખે છે. (વેદનની અપેક્ષાએ જો કે શ્રુતજ્ઞાન આત્મ તત્વને પ્રત્યક્ષ દેખ છે.) કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે આટલો કેર છે. પોતમાં જે શ્રુતજ્ઞાન થાય છે. તે ભગવાનના જ્ઞાન અનુસાર અને યર્થાથ તત્વને અનુસરીને છે. તેથી તે પણ સરસ્વતીની સત્યાથ મૂર્તિ છે. દ્રવ્યશ્રત વચનરૂપ છે, તે પણ સરસ્વતીની સાચી મૂર્તિ છે. નિમિત્ત છે ને ? વચનો દ્વારા અનંત ધર્મોવાળા આત્માને બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોના તત્વને જણાવનારી જ્ઞાન તથા વચનરૂપ અનેકાતમથી સરસ્વતીની મૂર્તિ છે. તેથી સરસ્વતીનાં નામ વાણી, ભારતી, શારદા, વાÈવી ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ નિત્ય,અનિત્ય વગેરે અનંત ધર્મોને સિનગ્ધત્વ અને રૂત્વ એક અવિભાગ પ્રતિચ્છેદથી માંડીને અનંત અવિભાવ પ્રતિરછેદો સુધી તરતભતા પામે છે. કોઇ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો (નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે. (બકરી કરતાં ગાયના દૂધમાં અને ગાયના કરતો ભેસના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy