SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૦. अभिधानचिन्तामणौ देवकाण्डः २ सुषमदुःषमा ते द्वे, दुःषमसुषमा पुनः। .. सैका सहवर्षाणां, द्विचत्वारिंशतोनिता' ॥१३०॥ अथ दुःपमैकविंशतिरब्दसहस्राणि तावती तु स्यात् । एकान्तदुःषमापि ह्येतत्सङ्ख्याः परेऽपि विपरीताः ॥१३१॥ प्रथमेऽरत्रये मास्त्रियेकपल्यजीविताः । त्रिोकगव्यूतोच्छ्रायास्त्रियकदिनभोजनाः ॥१३२॥ कल्पगुफलसन्तुष्टाश्चतुर्थे त्वरके नराः । , पूर्वकोट्यायुषः पञ्चधनुःशतसमुच्छ्रयाः ॥१३३॥ पञ्चमे तु वर्षशतायुषः सप्तकरोच्छ्याः ' । षष्ठे पुनः पोडशाब्दायुषो हस्तसमुच्छ्याः ॥१३४॥ પારદુષમ-સુષમતુષમા નામને એકાન્ત દુખવાળે આરે એકવીશ હજાર વર્ષને છે. આ અવસર્પિણીના છ આરા જાણવા અને ઉત્સપિણમાં તેથી વિપરીત સમજવું. | ૧૩૧ પહેલા આરામાં મનુષ્યો ત્રણ પલ્યોપમ. બીજામાં બે પલ્યોપમ, ત્રીજામાં એક પલ્યોપમના આયુષ્યવાળા હોય છે અને ઊંચાઈમાં અનુક્રમે ત્રણ ગાઉ, બે ગાઉ અને એક ગાઉ વાળા હોય છે. ભેજન અનુક્રમે ત્રણ, બે અને એક દિવસે કરનારા હોય છે. ૧૩૨ કલ્પવૃક્ષે આપેલાં ફળેથી સંતોષ માનનારા હોય છે. ચેથા આરામાં પૂર્વ કોડ (૭૦ લાખ પ૬ હજાર વર્ષોવડે એક પૂર્વ થાય. તેવા) વર્ષના આયુષ્યવાળા. અને ૫૦૦ ધનુષ્યની ઊંચાઈવાળા હોય છે. ૧૩૩ . પાંચમા આરામાં ૧૦૦ વર્ષના આયુષ્યવાળા અને સાત હાથની ઊંચાઈવાળા હોય છે, અને છઠ્ઠા આરામાં ૧૬ વર્ષના આયુષ્યવાળા અને ૧ હાથની ઊંચાઈવાળા હોય છે. ૧૩૪ | ઉત્સર્પિણીમાં પણ આ જ કમે
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy