SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગદર્શન–સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ સર્ગદર્શન : સવર્ણ પદમાં સુષ્ટિસર્ગનાં રહસ્ય અને સંકેતને જોતું બળવંતરાય ક. ઠાકોરનું વિચારઝલ્લું કાવ્ય. ર.. સર્વેયર જહાંગીર બરજોરજી : ‘પારસપ્રાર્થના' (૧૯૩૦) તથા ‘પારસગીતા'(૧૯૩૮)ના કર્તા. ૧૮૦૪ થી ત્યાં જ સહાયક આચાર્ય. અમદાવાદ આવ્યા પછી ૧૯૧૧ માં “જ્ઞાનમંદિર’ છાપખાનાને પ્રારંભ. ‘બંધુસમાજના સભ્ય. ગીતમાળા'-ભા. ૧-૨, ‘અમદાવાદને જીવનવિકાસ' વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે. એ.ટો. સહુ ચલો જીતવા જંગ : નર્મદનું સાહસને ઉત્તેજનું વીરરસભર્યું કાવ્ય. સલાટ કાશીરામ લાલચંદ : ‘શ્રી સેમિનાથજી સુબોધ ગાયન-નાટક મંડળી દ્વારા અભિનિત મંચિત ઓપેરા’(૧૯૮૦)ના કર્તા. ચં.ટી. સલિલ: જુઓ, ચૌહાણ ભગવાનભાઈ ભૂરાભાઈ. સલમાન અબ્દુલઅલી કરીમભાઈ : ‘પદ્યકૃતિ ‘જર નિબંધ'ના કર્તા. સળિયા : પતિ પારકી પત્ની જોડે નાસી ગયો છે એના ઓથાર વચ્ચે નાયિકાની પરિસ્થિતિને પ્રતીકાત્મક દૃશ્યસામગ્રીમાં પ્રગટ કરતી રાધેશ્યામ શર્માની ટૂંકીવાર્તા. ચં.. સલાત અમૃતલાલ અમરચંદ: ‘સંસ્કૃત ધાતુકોશ' (૧૯૬૨)ના કર્તા. સલ્લા મનસુખલાલ મેહનલાલ (૨-૧૧-૧૯૪૨): જન્મ નેસડી (જિ.ભાવનગર)માં. ૧૯૬૩માં લોકભારતીના સ્નાતક. ૧૯૬૭માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ. લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપન. સમાજ શિક્ષણ ગ્રંથમાળાની ચરિત્રપુસ્તિકા ‘સંગનો રંગ એમના નામે છે. સંગતિ (૧૯૬૮): મકરંદ દવને ૧૦૧ રચનાઓને સમાવતે કાવ્યસંગ્રહ. તળપદા ભજનસૂર અને રંજક પદાવલિના મિશ્રણમાંથી ઊભી થતી આ કવિની બાની પ્રમાણમાં સરલ છે. ગીત, સોનેટ, ભજન કે મુકતકમાં અધ્યાત્મને પુટ અવશ્ય છે. ‘ખુશખુશાલી' જેવી રચનામાં કવિને મિજાજ બરાબર ઝિલાયો છે. સંગ્રહને અંતે ‘મિતાઈ ગીતિ'ની કૃતિઓમાં ભકિતનું કાવ્યમાં રૂપાંતર જવલ્લે થયું છે. - ચં.ટો. સવાદિયા લક્ષ્મીશંકર દુર્લભજી : મુસાફરી'ના કર્તા. પ્રવાસકથા “હિન્દુસ્તાનની સંઘવી ઉદ્ધવજી તુલસીદાસ : નવલકથા “ચારશીલા' - મા " (૧૯૦૮)ના કર્તા. ૨.૨.૮. સંઘવી કનૈયાલાલ કૃષ્ણાજી: ‘અંબાજીમાતાના ગરબ' (૧૯૨૧) ના કર્તા. સંઘવી ચંપકલાલ નાથાલાલ (૧૫-૨-૧૯૨૬) : કવિ. જન્મસ્થળ સુરત. ૧૯૪૮ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. લાકડાને વ્યવસાય. ‘શ્રીગુણા' (૧૯૮૦) અને 'તને' (૧૯૮૧) એમના કાવ્યસંગ્રહો સહરાની ભવ્યતા (૧૯૮૦) : રઘુવીર ચૌધરીએ કરેલાં રેખાચિત્રોને સંગ્રહ, મૂળે ‘ગ્રંથ'માં ‘તસ્વીર” શ્રેણી હેઠળ ઉમાશંકર જોશી અને જયંતી દલાલ વિશે લખેલું. ત્યાર પછી પ્રસંગોપાત્ત અને ચાહીને જે વ્યકિતચિત્ર થયાં તે સર્વને અહીં એકસૂત્રે બાંધનારું કોઈ તત્ત્વ હોય તો તે લેખકની સર્જક વ્યકિતને ઝીલવાની વિલક્ષણ દૃષ્ટિ છે. અંગતતાની સાથે ભળેલે લેખકને વ્યંગ કે નર્મને કાકુ કલાકારોની દુનિયામાં ડોકિયું કરાવી એની નકારાત્મક સમૃદ્ધિને અને જગતના ઉધારપાસાના સંવેદનને સરસ ઉઠાવ આપે છે. પન્નાલાલ, સુરેશ જોશી, નિરંજન ભગત, રાવજી, સુન્દરમ, પ્રિયકાન્ત વગેરેના ચિત્રો મર્મીલાં છે. ચં.. સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ: નરસિંહરાવ દિવેટિયાનું રોળાવૃત્તમાં લખાયેલું, પાટણની નષ્ટ સમૃદ્ધિ પરત્વેના ઉદ્ગનું કાવ્ય. ચં.. સહીઅડ શંકરરાય અમૃતરાય (૧૦-૮-૧૮૭૪, ૭-૮-૧૯૫૧) : કવિ. જન્મ અમદાવાદમાં. પ્રાથમિકથી ઉચ્ચ કેળવણી વડોદરામાં. બી.એ. થયા પૂર્વે અભ્યાસ છોડી વડોદરાની નેટિવ હાઈસ્કૂલમાં શિક્ષક. ચં.ટા. સંઘવી જીવણલાલ છગનલાલ : 'જન સિદ્ધાંતની વાર્તાઓ'- ભા. ૧ | (૧૯૩૨), ‘જેન સાહિત્યની કથાઓ'- ભા. ૧ (૧૯૩૨), ‘આદર્શ જૈન રત્નો' (૧૯૩૩), ‘વીરભાણ ઉદયભાણ ચરિત્ર'(૧૯૩૬), ‘વીર સામંતસિંહ અને ક્ષત્રિયોનું શૂરાતન’(૧૯૩૩) તથા “છગનલાલજી મહારાજનું જીવનચરિત્ર' (૧૯૪૦)ના કર્તા. ૨.ર.દ, સંઘવી દીના: ગુજરાતના લેકનાટય ભવાઈના મૂળભૂત અંશોને અકબંધ રાખીને રચેલા આધુનિક પાંચ વેશોને સંગ્રહ ‘તાળાબંધ લેકભવાઈ' (૧૯૪૯)નાં કર્તા. ૨.ર.દ. સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ (૧૮૬૪, ૧૯૪૨): કવિ, નાટક ગુજરાતી સાહિત્યકોશ - ૨ ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy