________________
એચ. એમ. પટેલ-એમ. એમ. વી.
એચ. એમ. પટેલ: જુઓ, પટેલ હીરુભાઈ મૂળજીભાઈ. એચ. એમ. સી.: ‘ઇંગ્લીશ-ગુજરાતી ડિકશનરી'ના કર્તા.
એચ. બી. એમ. : રહસ્યકથા
રજૂસ કે જાદુગર ના કર્તા.
નવલકથાના કર્તા.
રાં.. અંજિનિયર ગુલ જહાંગીર : 'નિર્દોષ કે દાપિત’ નવડ કથાનાં કર્તા.
નિ.. એન્જિનિયર ગેરધનદાર ડાહ્યાભાઈ (ર૯-૧-૧૮૯૨,-): કવિ,
અનુવાદક. જન્મ લીમાં. વતન રાને. ૧૯૦૯ માં મૅટ્રિક. ૧૯૧૭ માં અંડિફરન અને વિકસાન કોલેજમાંથી બી.એ. ૧૯૨૧ માં એલએલ.બી. ૧૯૨૬ થી સેલિસીટર.
એમણે અઢાર વર્ગમાં રામાયણની કથા કદનું શિષ્ટ દીર્ઘકાવ્ય સમાવતા કાવ્યસંગ્રહ ‘શ્રીરામચરિતામૃત' (૧૯૧૩) તથા રાષ્ટ્રીય ગીતાના સંગ્રહપ્રભાતફેરી' (૧૯૩૦) એ બે મૌલિક કૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે સંરકૃત, પશ્ચિયન અને બંગાળી ભાષાની કેટલીક ઉત્તમ કૃતિઓનાં ભાષાનો પણ કર્યા છે. એ પૈકી પંડિત જગન્નાથ-કૃત 'કરુણાલહરી' (૧૯૩૯), ‘લહરીયુગલ' (બંગાલહરી અને યમુનાલહરી), કવિ પુષ્યદંત-રચિત ‘શિવમહિમ્ન' (૧૯૫૫), ‘કંઠાભરણ – ૧-૨-૩ (૧૯૫૭ ૬૬), 'કૃપગલીલામૃત – ૧-૨' (૧૯૪૪-૫૧), રવીન્દ્રનાથ-કૃત ‘ઉત્સર્ગ' (૧૯૩૩) અને ગીતાંજલિ' (૧૯૨૮) તથા ‘ઉમર ખય્યામની રુબાઈ' (૧૯૩૨-૩૩) નોંધપાત્ર છે.
એડનવાળા ગુલામઅબ્બાસ શમસુદ્દીન, 'નાશાદ' (૧૫-૫-૧૯૪૯): કવિ, નવલકથાકાર, જન્મ વડોદરામાં. ૧૯૬૫ માં મૅટ્રિક. ૧૯૭૧માં વનસ્પતિશાસ્ત્ર-રાયણશાસ્ત્ર સાથે બી.એસસી. ઓપરેશન રિસર્ચ ગ્ર પમાં પહેલાં ફીલ્ડ ઇન્વેસ્ટિગેટર, ૫છી ૧૯૭૩ થી સ્ટેટ બેન્ક ઑફ ઇડિયા, વડોદરામાં કેશિયર,
એમણે ‘ગુંજારવ' (૧૯૮૩) ગઝલસંગ્રહ અને ‘અધિકમણ’ (૧૯૮૩) રહય-નવલકથા આપ્યાં છે.
ચં.કો. એડનવાળા નૂરભાઈ સમસુદ્દીન (૧૯૧૪): ‘સમાજ અને સમસ્યા (૯૩૯) તથા ‘મનનાં મોતી' (૧૯૭૧)ને કત.
નિ.વા. એડનવાળા મીનુ દરાબ (૨૧-૧૦-૧૯૨૭): નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮ માં વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં
અમેરિકાની નેલ્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમ.એસ. અને ૧૯૫૬ માં રાજયશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લોરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના વડા.
અમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજયપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકોને પરિચય કરાવતી પુસ્તિકા ‘અમેરિકા આવું છે' (૧૯૬૯) એમણે લખેલી છે.
પા.માં. એડનવાળા મેહરબાનુ ફિરોજશાહ: ‘કાળા મહેલની રૂપસુંદરી યાને પાયા માલ પાદશાહને' (૧૯૦૮), સુંદર ઝારા', 'શાહજાદી છીના’, ‘દામાનંદનો કિલ્લો', ‘નામાંકિત નારીઓ', ‘આગલા જમાનાને ફિલસૂફ' વગેરે મૌલિક તથા અનુવાદિત વાર્તાઓનવલકથાઓના કર્તા.
નિ.વા. એદલજી નસરવાનજી: પદ્યકૃતિ ‘વિધવાની અરજી' (૧૮૫૯),દ્વિઅંકી નાટક "છેલબટાઉ અને મેહનારાણી' (૧૮૮૧) તથા 'કલગી ગાયનસંગ્રહના કર્તા.
'
નિ.વા. એન. બી. એલ. : નવલકથા ‘તકેબરીને તેજશ' (૧૯૩૯)ના કતાં.
નિ.વા. એંજિનિયર કાવસજી ડી.: ત્રિઅંકી નાટક 'ફબી જાળ' (૧૯૩૫) અને “ધરમી ગુનાહગારના કર્તા.
નિ.વા. એંજિનિયર કેકોબાદ હીરજીભાઈ : “કલેસન પર રકાસ' (૧૯૨૮)
અંજિનિયર જહાંગીર ડી., ‘હબર’: ‘દૂબરાન ખવીસ,' મારી નાગણ’, ‘જરથોસ્તી જીગર’ જેવાં નાટકોના કર્તા.
' .ટા. ઍન્જિનિયર જહાંગીર મ. : પારસી સમાજનાં ચિત્ર રજૂ કરતી હાસ્યપ્રધાન લઘુનાટિકાઓનો સંગ્રહ ‘ત્રણ નાટકો' (૧૯૫૫)ના કર્તા.
- પા.માં. અંન્જિનિયર બેપ્સી : પ્રેરણાદાયક જીવનચરિત્રનાં પુસ્તકો ‘લાખાણા
જીવનપ્રસંગે' (૧૯૭૯) અને ‘ગુરુ નાનકની વાતો' (૧૯૮૦)ના કતાં.
નિ.વા. એંજિનયર સેહરાબજી ખુરદજી: પાલીશા ગુજરાતીમાં છત્રીસ પાનાંની વીરરસપ્રધાન ‘ગુજરાતી નવલ' (૧૮૬૮) તેમ જ ‘કવિ ભગવાનદાસ ઉર્ફે ભાઉ મરજીનું જન્મચરિત્ર' (૧૮૯૬)ના કતાં.
એમ. આર. : વાતાંઓ ગરીબીની સૂગ અને ‘ચંડાળાકી’ના કતાં.
નિ.વા. એમ. આર. એમ.: પારસી શૈલીની રસવાહી વાર્તા વારીના રંડાપોના કર્તા.
નિ.વા. એમ. એમ. વી. : ચરિત્રલક્ષી અને ધર્મબાધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોને રાંચય ધાર્મિક સંવાદ' (૧૯૭૩) ના કર્તા.
નિ.વા.
૪૦: ગુજરાતી સાહિત્યકાશ:૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org