SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાસ ભેગીલાલ મહાશંકર વ્યાસ મેઘજી હરિરામ કોલેજમાંથી તાલીમ લઈને શિક્ષક. નિવૃત્તિ દરમિયાન બાળકો માટેનાં ત્રમાસિક અને માસિકનું સંપાદન. એમણે બાળભોગ્ય ચરિત્ર “સીતા વનવાસ'- ભા.૧, ૨ (૧૯૨૨, ૧૯૨૫), ‘બાળકની વાતો' - ભા. ૧-૨, નાટક ‘ગુંજને વર (૧૯૨૫) તથા નવલકથા “ભયંકર ભુજંગ' (૧૯૨૫) ઉપરાંત ‘ભારતવીર' (૧૯૨૬), ‘રાષ્ટ્રકીર્તન’ અને ‘રાષ્ટ્રગરબી' જેવાં પુસ્તકો પણ આપ્યાં છે. વ્યાસ મણિલાલ ભાઈશંકર : પદ્યકૃતિ “રામનામ ભજનાવલી’ (૧૯૩૧) તથા નાટકનાં ગીતા અને લગ્નગીત નાં સંપાદન ‘મસતાની માંશુક અને ભગાતળાવને આશક’ -ભા. ૧-૨ (૧૯૩૪) અને ‘નવાં નવાં નખરાં' (૧૯૩૫) ના કર્તા. મુ.મા. વ્યાસ મણિશંકર રણછોડજી : ‘શાનોદય ભાનમાળા' (૧૯૮૬)ના કર્તા. મૃ.મા. વ્યાસ મણિશંકર લલુભાઈ : ‘માશંકરકૃત કાવ્ય'-ભા. ૧ (૧૮૭૫) તથા ચતુર સ્ત્રીવિલારા મનરંજક ગરબાવલી' (૧૮૯૬) -ના કર્તા. વ્યાસ ભોગીલાલ મહાશંકર : દ્વિઅંકી નાટક ‘ાંદ્રાણી લાચને (૧૯૦૫)ના કર્તા. વ્યાસ ભેળાશંકર પ્રેમજી (૨૫-૨-૧૮૮૭,-) : કવિ. જન્મ રીબ (જિ. રાજકોટ)માં. ૧૯૧૬ માં હંટર મેલ ટ્રેનિંગ કોલેજમાંથી તાલીમ લઈને પ્રથમ વર્ગ મેળવી અમદાવાદની વનિતાવિશ્રામ શાળામાં શિક્ષક. એમણ ‘કમી પ્રભુચરણ' (૧૯૨૬) તથા “નવદીવડા' (૧૯૩૨) જવી પુસ્તિકાઓ આપી છે. વ્યાસ મગનલાલ હરજીવન: ચતુરંકી “ભાનુમતિ વિજય નાટક' (૧૮૮૮)ના કર્તા. મૃ.માં. વ્યાસ મગનલાલ હરિભાઈ : આધ્યાત્મિક લેખસંગહા “સત્સંગમાળા' (૧૯૪૮) અને ‘યના માર્ગ' (૧૯૮૨)ના કર્તા. મૃ.મા. વ્યાસ મણિધરપ્રસાદ શંકરલાલ (૩-૮-૧૮૮૬, ૮-૩-'૧૯૬૬) : જન્મ અમદાવાદમાં. ૧૯૦૬માં ડૉકટરી પાસ. ગાંધીજીના અંતવાણી. નોંધપોથી “મહાત્માની છાયામાં' (મરણોત્તર પ્રકાશન, ૧૯૬૯) એમના નામે છે. મૃ.માં. વ્યાસ મણિલાલ જાદવજી : નવલકથાઓ હદયદ્ગાર'- ભા. ૧ (૧૯૧૧) અને ‘પ્રિયંવદા' (૧૯૧૫)ના કર્તા. મૃ.મા. વ્યાસ મણિલાલ જેઠાલાલ (૧૮૮૦, ૧૯૪૦): જાદુકથા “અલ્લાઉદ્દીનનો ઉદય' (૧૯૧૮) તથા નવલકથાઓ “ખૂન કે જાદુ' (૧૯૧૭), ‘કલ્યાણી' (૧૯૧૮), “મહાલક્ષ્મીનું ખડગ' (૧૯૧૮), આસામ પર હલ્લો' (૧૯૧૮), ‘સ્નેહમયી અને વિષમયી' (૧૯૧૯), 'કુમારી કામંદકી' (૧૯૨૫), ‘સવિતાનું સાવિત્રીવ્રત' (૧૯૨૬), ‘શશીવદની અને શશી પ્રભા' (૧૯૩૩), ‘સતી ભકિતપ્રભા' (૧૯૩૩) વગેરેના કર્તા. મુ.મા. વ્યાસ મણિલાલ બકોરભાઈ : વિવેચનગ્રંથ ‘જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય' (૧૯૧૪) તથા સંપાદનો ‘વિમલપ્રબંધ (૧૯૧૪) અને ‘પ્રબોધબત્રીસી' (૧૯૩૦)ના કર્તા. મૃ.મા. વ્યાસ મનહરલાલ ચંદુલાલ : નવલકથાઓ “અધમનાને અવધિ’ (૧૯૫૩), ‘કલાકારની કલ' (૧૯૫૩), ‘પાંચ એક્કો' (૧૯૫૩) વગેરેના કર્તા. મૃ.મ. વ્યાસ મયાશંકર નથુરામ : નવલકથા ‘વિજયધ્વનિ(૧૯૦૭)ના કર્તા. મૃ.મા. વ્યાસ મયાશંકર બોઘાભાઈ : નાટક ‘રાણા ચંદ્રસિંહ' (૧૮૮૯) તથા કથાકૃતિ સતી શ્રીદેવી' (૧૮૮૯)ના કર્તા. મૃ.મા. વ્યાસ માણેકલાલ છગનલાલ : ચરિત્ર ‘વણવ ડાહીબે કૃતિ' (૧૯૦૨)ના કર્તા. મુ.મા. વ્યાસ માણેકલાલ હરજીવનદાસ : કચ્છ-જખના વતની. એમની પાસેથી કાવ્યગ્રંથ ‘વિરહોદ્ગાર યાને કવિજીવન વિરહ મળ્યો છે. મુ.મા. વ્યાસ મૂળશંકર પ્રભુલાલ : મનરાંગ્રહ ‘ગોવિંદગીત' (૧૯૪૨) -ના કર્તા. મૃ.માં. વ્યાસ મૂળશંકર પ્રેમજી (૧૯-૧-૧૯૦૦) : વાર્તાકાર. જન્મ રીબ (ગોંડલમાં. રાજકોટની હંટર ટ્રેનિંગ કોલેજ અને અમદાવાદની રાત્રિશાળામાં અભ્યાસ કરીને મૅટ્રિક. ઉપરાંત સર જે. જે. આર્ટ કૂલની બે પરીક્ષાઓ રાજકોટથી પાસ. અમદાવાદમાં શિક્ષક. એમની પાસેથી કથાકૃતિઓ ‘સ્વર્ગની પરીઓ' (૧૯૩૩), 'કથાકુસુમો' (૧૯૩૫) વગેરે મળી છે. મૃ.માં. વ્યાસ મૂળશંકર લલ્લુભાઈ: કવિતા ‘ઉદિએ ચાલતનવર્ધક પ્રબંધ' (૧૮૯૩)ના કર્તા. મૃ.માં. વ્યાસ મેઘજી હરિરામ: પદ્યચરિત્ર ‘આનંદવિયોગ' (૧૮૭૩)ના કત. મુ.મા. ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૫૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy