SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસ – રાજાધિરાજ રાક્ષસ : સુરેશ જોશીની આ ટુંકીવાર્તામાં ઇસ્પનાગમાં પડેલી યચુસ્ત વિકાના સંદર્ભે વર્તમાનમાંથી સ્મૃતિપનમાં ખૂલની ભુતરષ્ટિ રસપ્રદ છે. ડૉ. રાઘવ કવિ (૧૮૭૦, ૧૯૧૧): ‘ખેતાબાવની’ તથા ‘સંતાસંત દર્પણ’ વગેરે કચ્છી કૃતિઓના કર્તા. રાજ પર્યંત મીનિયા, 'ચંદ્રમણિ ગારર’(૨૩-૩-૧૮૬૭, ૧૭-૧૦-૧૯૫૦): કવિ, નાટકકાર, નવલકથાકાર. જન્મ ભરૂચ તાલુકાના અમર ગામમાં. સાત ધારણ-વર્નાકયર ફાઇનલ સુધીનો અભ્યાસ. ગુજરાતી પ્રાથમિક શાળામાં ને કરી. ‘મનહર કીર્તનમાળા યાને મોક્ષ મેળવવાની ચાવી’નવા ‘મુનામૃત’(૧૯૫૨) એમના ભતિવિષયક કાવ્યોના સંગ્રહ છે. ‘સંગીત રામ-રાવણ નાટક' અને શશીકાન્ત અને શશીકળાનું નાટક' એમની નાટયકૃતિઓ છે. ‘કાના ઘોડાની વારતા’, ‘ભારતનું ભાવિ અને કાગનાં કૌતુક' તથા 'પાપી પિતા અને મૂલ્યવાન મોતી’ એમની ક્થાત્મક કૃતિઓ છે.‘વિકટોરિયા વિરહ’, ‘પંચસ્તોત્ર રત્નાષ્ટક’, ‘નમસ્તે અષ્ટક’, ‘મારાં મેાંઘેરાં મોતી’, ‘ગપગોળા યાને ગાંડી ગુજરાત’, ‘જમાનો યાને કળિયુગનો કાકો' વગેરે પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે. નિવા. રાજકવિ કેશવલાલ શામજી : ઉપદેશગર્ભ અને રંજક ૧૫૨ પદ્યકૃતિઓનો સંગ્રહ 'કેશવકૃતિ’(૧૯૪૨)ના કર્યાં. ... ૨૬. રાજગુરુ કમળાશંકર વિશ્વનાથ(૧૮૯૬, − : નવલક્પાકાર. જન્મ રાજપીપળા (જિ. ભરૂચ)માં. મૅટ્રિકયુલેટ. એમણે 'વાસંતી અથવા રંગના કે વીરાંગના’(૧૯૨૪) તથા “સમરાંગણની સુંદરી અથવા મેોગલ સમ્રાટની હિન્દુ ધર્મભગિની' જેવી સામાજિક તથા ઐતિહાસિક નવલકથાઓ આપી છે. ગુજગુરુ જગજીવન નારાયણ : નવલકથા "ધીર ચંદ્રમાર'(૧૯૧૧) -ના કર્તા. ૨... .ર.દ. રાજગુરુ રામજી કાનજી : બાળસાહિત્યકૃતિ ‘બાળકોના બગીચા’ (૧૯૩૯)ના કર્તા, ૧૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ રાજગાર કેશવજી જેરામ : નવલકથા ‘દિવ્ય કિશોરી’(૧૯૧૫)ના . Jain Education International 2.2.2. ૨.ર.દ. રાજગોર શિવપ્રસાદ ભાઈશંકર (૧૯-૧-૧૯૨૩) : સંશોધક. જન્મ ભાવનગરમાં. એમ.એ., પીએચ.ડી. સંયુક્ત શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય. એ પછી નિવૃત્ત. ‘ગુજરાત એક દર્શન' (૧૯૫૭), 'અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'(૧૯૬૪), ‘ગુજરાતની કેળવણીના ઇતિહાસ’(૧૯૬૬), ‘ગુજરાતના વહાણવટાનો ઇતિહાસ’ (૧૯૭૬) વગેરે પુસ્તકો એમના નામે છે. રા રાજા મૂળરાજ : એકાંકીસંગ્રહ ‘વનારનાં વન' વર્ણનો કર્તા. ૨.ર.દ. રાજપરા નટુભાઈ ગોકુળદાસ (૧૪-૯-૧૯૩૧) : વિવેચક. જન્મ બ્રહ્મદેશના માલમીનમાં. ૧૯૫૬માં બી.એ. ૧૯૫૯માં એમ.એ. પહેલાં શિક્ષક, પછી ૧૯૫૮થી ધર્મેન્દ્રસિંહ કૉલેજ, રાજકોટમાં અધ્યાપક. ‘ભારતીય કાવ્યશિાંત’(અન્ય સાથે, ૧૯૬૦) એમના કાવ્ય શાસ્ત્રનો પ્રારંભિક ગ્રંથ છે. ચં.ટો. રાજપરિયા સાંકળચંદ વનમાળીદાસ : નવલકથા ‘મનહર કમળા’ (૧૯૧૩)ના કર્તા. રાજવૈદ્ય રામશંકર નારાયણજી : પ્રકૃતિ “બનું હર રોજાના હૈરાન (૧૯૨૮)ના કર્તા. ૨.ર.દ. રાજસ્થાન : ‘ઊંટનાં સ્તબ્ધ રૂવાં શું ઘાસ' જેવા લાક્ષણિક કલ્પન સાથે ભૂતકાળ અને સંસ્કૃતિના સ્તરો ઉપાયનું રઘુવીર ચૌધરીનું સ્થલવિષયક કાવ્ય. ચંડો રાજા મથુરાદાસ ગોકુળદાસ, 'મનહર' : નવલકથાઓ 'રોહમાં રોટ અને સંસારની વિચિત્રતા’(૧૮૯૮), ‘નિર્ધન શેઠને ઘણી ખમ્મા', 'ડચંડ અથવા નામાણીના જલસાની મા’(૧૯૦૦) તા ‘ચાહજાદી હુમ’(૧૯૨૩)ના કર્તા, ... રાજધિવાજ (૧૯૨૫) : કીયાલાલ મુનશીની ગુજરાતના સાર્થકી યુગના ઇતિહાસ પર આધારિત નવગકથાત્રયીની 'ગુજરાતનો ના પછીની નવલકથા. ચાર ખંડમાં વિભકત આ નવલકથામાં જયસિંહ હિરાજનો સારવિય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિન્ગ્યુ પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે. કાકના પાત્રનું અતિૌરવ અને મહત્ત્વની ઘટનાઓમાં અનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ'ની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે. For Personal & Private Use Only ૪.ગ. www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy