________________
ઇરાની સુના કાવશાહ ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહમદ
ઇરાની સુના કાવશાહ: પ્રણયપ્રધાન નવલકથા “દિલાવર દિલ’ (૧૯૫૨) તેમ જ કુટુંબજીવનના સંઘર્ષને આલેખતી સામાજિક કૃતિ “બાપના શાપ કે ખુદાના ખેફ' (૧૯૫૪) ના કર્તા.
મુદ્દાઓનું નિરૂપણ કરત કરસનદાસ મૂળજીને પ્રવાસગ્રંથ. પ્રવાસની અગત્યથી આરંભી આગબાટ-પ્રવાસ, લંડન શહેરને પરિવેશ તથા ઈલૅન્ડનાં પ્રખ્યાત રથળાનાં સુરત અને ઝીણવટભય વર્ણન આપવા સાથે લેખકે શિલ્પ-સ્થાપત્ય, હુન્નર-ઉદ્યોગા, મ્યુઝિયમ અને મનોરંજનનાં માધ્યમો વિશે તેમ જ પ્રજાનાં તત્કાલીન આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સંચલને અંગેનાં પોતાનાં નિરીક્ષણા આપી ગ્રંથને રોચક બનાવ્યો છે. ઈંગ્લૅન્ડનાં વિખ્યાત સ્થળનાં રંગીન ચિત્ર આ ગ્રંથનું એક વિશેષ આકર્ષણ છે. લેખકની સાહિત્યસર્જન-પ્રવૃત્તિના સુફળ તરીકે તેમ જ ગુજરાતી પ્રવાસસાહિત્યની વિશિષ્ટ કૃતિ રૂપે મરાઠીમાં અનુવાદિત આ ગ્રંથનું આગવું મૂલ્ય છે.
બા.મ.
ઈશ્વર પેટલીકર : જુઓ, પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ. ઈશ્વરચરણદાસજી : ચરિત્રલેખક. સ્વામીનારાયણ સંત-પરંપરામાં થઈ ગયેલા રાંત ગુણાતીતાનંદ સ્વામીના ભકતજીવનન આલેખતા ચરિત્રપ્રધાન ગ્રંથો ‘શ્રી ગુણાતીતાનંદ સ્વામી (૧૯૬૨) તેમ જ “અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી' (૧૯૭૯) એમણે આપ્યા છે. “વચનામૃત' (૧૯૨૫) તેમ જ “અબજી બાપાશ્રીની વાર્તા ૧-૨’ એમના સંપાદિત ગ્રંથો છે.
ઇરાની સેહરાબ શહેરમાર, મશરેક' (૧૮૮૭, ૧૯૨૩): 'દુન્યાઈ ચક્કર યાને ચડતી પડતી' (૧૯૦૪), ‘પરસતાન ચક્રમ’ (૧૯૧૫), બેતાબ ખલકત યાને બેચેન દુનિયા' (૧૯૧૫), ‘ઘેલા ઘાંચીનું કુટુંબ' (૧૯૧૬), હમશીર કે શમશીર' (૧૯૧૭), ‘તલવારની ધાર' (૧૯૧૮), “અક્કલમન્ટ બેવકૂફ' (૧૯૧૮), ‘તકદીરની તકલીફ (૧૯૧૮), ‘હિન્દુસ્તાનની ખૂબસુરત પાદશાહ (૧૯૧૯), ‘બેગમાં અને શયલાકુમારી' (૧૯૧૯), ‘તકલાદી તાજ' (૧૯૧૯), ‘અક્કલને ખજાન' (૧૯૨૦), 'લૂટારુ મુબારક’ (૧૯૨૩) વગેરે નવલકથાઓના કર્તા.
ચંટો. ઇર્શાદગઢ: ચિનુ મોદીને, ગઝલ અને દશ તસ્બીઓ સમાવત કાવ્યસંગ્રહ. ‘તી' “ક્ષણિકા' પછીને કવિને બીજો પ્રયોગ છે. આ બંને દ્વારા ગઝલના સ્વરૂપને એકત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ક્ષણિકા'માં પહેલા શેરના કાફિયા રદીફને છેલ્લા શેરમાં પુનરાવર્તિત કરવામાં આવે છે, ત્યારે ‘સી’માં મલા અને મકતાને લગભગ એકાકાર કરી તખલ્લુસને દોહરાવી પ્રારંભના અને અંતના છેડાને એક કરવાથી રચનાનું વર્તુળ પૂરું થાય છે. ‘પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી' એ જાણીતી તબી અહીં છે; તો ગઝલોમાં અંગત વેદના ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની છે.
- ચં.ટા. ઇલહિસબ: ‘પ્રેમ-સુંદરની વાર્તા' (૧૯૦૪) ના કર્તા.
કૌ.બ. ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩): ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આદ્રતાથી આલેખતાં
મૃતિચિત્રામાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણન કાવ્યગત ભાવને તાદૃશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.
નિ.વા. ઈવા ડેવ: જુઓ, દવે પ્રફુલ્લ નંદશંકર. ઇશાક સુલેમાન: ‘લયલા મજનૂ' (૧૮૭૯)ના કર્તા.
ઈશ્વરલાલ જસરાજ : ચરિત્રલેખક. વિ. સં. ૧૮૬૮ માં રાજ
સ્થાનના મારવાડમાં જન્મેલા અને પિતાના ચમત્કારપૂર્ણ જીવનને લઈને તે પ્રદેશમાં ભગવાનના અવતારરૂપ મનાયેલા રામદેવજીનું સરળ અને લોકભોગ્ય શૈલીમાં આ લેખકે લખેલું
જીવનચરિત્ર ‘શ્રી રામદેવજી નકળંગ ચરિત્ર' (૧૯૩૬) મુખ્યત્વે રામદેવજીના પરમભકત હરજી ભાટીનાં ભકતને તેમ જ પ્રચલિત દંતકથાઓ પર આધારિત છે.
કૌ.બ.
ઈશ્વરલાલ ભાઈબાભાઈ: સામાજિક ત્રિઅંકી નાટક ‘હમતકુમારી નાટક' (ગિરધરલાલ કાલભાઈ પંડ્યા સાથે, ૧૯૧૩) ના કર્તા.
ક.ઘ. ઈશ્વરલાલ વસંતલાલ કાંતિલાલ : જીવનવિષયક સુવિચારો
સ્વરૂપનું ચિંતનાત્મક ગદ્ય રજૂ કરતાં પુસ્તકો ‘જીવન જીવવા જેવું છે' (૧૯૬૦) અને ‘જીવનવૈભવ' (૧૯૬૯) ના કર્તા.
ઈસમાઈલ મહંમદ : રહસ્યકથા ‘સફરી બીબી અથવા ભેદી સુંદરીનાં ભદી કાવતરાં' (૧૯૧૬) ના કર્તા.
ક..
ઈસમાઈલી નસીરુદ્દીન પીરમહંમદ, ‘નસીર ઈસ્માઈલી', ‘ઝબીન' (૧૨-૮-૧૯૪૬): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ હિંમતનગરમાં. વતન ધોળકા. ૧૯૬૨ માં મૅટ્રિક, ૧૯૬૭માં બી.કોમ, ૧૯૬૯માં એમ.કોમ., ૧૯૭૩માં એલએલ.બી. સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ઑફિસર.
ઈંગ્લેન્ડમાં પ્રવાસ (૧૮૬૬): ૧૮૬૩ માં વ્યવસાય અંગે કરેલી, ઈંગ્લૅન્ડયાત્રાનું બાર પ્રકરણ અને પ્રત્યેક પ્રકરણમાં બાર-બાર
૩૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intematonal
For Personal & Private Use Only
www.jainelibrary.org