SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ દેસાઈ રમણિક શ્રીપતરાય દેસાઈ રમાબહેન મનુભાઈ (૧૯૨૭)માં મસ્જીવનનો પ્રશ્ન છે ખરો, પણ ત્યપ્રેમના મહિમા વૃતિના કેન્દ્રમાં છે. 'સ્નેહસ’(૧૯૩૧), માનર પ્રકાશિત ‘ત્રિશંકુ’(૧૯૫૫) તથા ‘આંખ અને અંજન’(૧૯૬૦) એમની અન્ય સામાજિક નવલકથાઓ છે. ગાંધીવિચારની સાથે સામ્યવાદી વિચાર ધરાવતાં પાત્રોનું આલેખન એમની નવલકથાઓમાં પ્રારંથી દેખાય છે, પરંતુ ગાંધીયુગીન મૂલ્યો નો એમનો અનુગ કૃતિને અને વિહી બને છે. વચ્ચે થોડાંક વર્ષ દરમિયાન એમની દૃષ્ટિમાં પરિવર્તન અનુભવાય છે. “શોભના’(૧૯૩૯)માં પરાશરના પાત્રને કેન્દ્રમાં લાવી પહેલી વખત સામ્યવાદી વિચારો તરફ તેઓ તટસ્થ ભાવથી જુએ છે. ‘છાયાનટ’(૧૯૪૧)માં વાસ્તવવાદી અભિગમ છે એમની નવલકથાઓના પ્રચલિત ઢાંચાથી કેટલેક અંશે જુદી પડતી આ નવલકથામાં આદર્શઘેલા ગૌતમ કૃતિને અંતે આદર્શ મૂકી મૂલ્યહાસવાળા જગતની વાસ્તવિકતાને સ્વીકારી લે છે. ‘ઝંઝાવાત’ -ભા. ૧૨૫૪૪, ૧૯૪૯)માં મ્યવાદી વિચારો પ્રત્યેની સહાનુભૂતિ વિશેષ પ્રગટ થાય છે. પ્રા’(૫૫)માં ઈરો. ૨૦૦૫ ના સમયના વિશ્વની કલ્પના કરી શસ્રદોડ અને યુદ્ધ એ જ માનવજાતની નિયતિ છે એવા નિરાશાવાદી સૂર વ્યકત કર્યો છે. પરંતુ આ વાસ્તવવાદી ને નિરાશાવાદી દૃષ્ટિ ફી ભાવનાવાદ તરફ વળે છે તે ‘સૌંદર્યયાત’(૧૯૫૧)માં ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાના અને ‘સ્નેહસૃષ્ટિ’(૧૯૫૩)માં ગાંધીરંગ્યા સામ્યવાદના પુરસ્કાર પરથી વ્યકત થાય છે. છેલ્લી કૃતિમાં ત ગાંધીવિચાર અને શામ્યવાદી વિચારના સમન્વયનું વલણ રહ્યું છે, નૈનિાસિક પીરાણિક વનું વર્ષ આયેલી એમની આઠ નવલકથાઓમાંથી ઘણીમાં ગાંધીયુગીન ભાવનાઓ ઐતિહાસિક વાતાવરણમાં પ્રવેશી છે, તો કળાંક ઇનિંગ કરતાં અન્ય લોકરંજક તત્ત્વો બળવાન બન્યાં છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી, કળાકીય દૃષ્ટિએ ધ્યાનપાત્ર ‘ભારેલો અગ્નિ’ નવલકથામાં રૂદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધીકથિત અહિંની ભાવના વણી લીધી છે. 'યિતિજ' ભા. ૧,૨ (૧૯૩૮, ૧૯૪૧)માં ગુપ્તસામ્રાજય પૂર્વેના અલ્પ-ઐતિહાસિક સામગ્રીવાળા નાગ જાતિના સામ્રાજ્યને વિષય તરીકે લીધું છે એટલું જ, અન્યથા ગાંધીવાદી ભાવનાઓ કૃતિમાં પ્રવેશીને ઐતિહાસિકતાને જોખમાવે છે. પહાડનાં પૃષ્ઠો’- ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૯), ‘કાલભોજ’(૧૫) તથા ‘સૌર્ષતર્પણ’(૧૯૫૧) એ મધ્યકાલીન રાજ્યૂત ઇતિહાસના સમયની કૃતિઓમાં ઐતિહાસિક વાતાવરણ પ્રમાણમાં વિશેષ જોવાનું છે. 'બાલાજેંગણ’(૧૯૫૨) મૌન જીવન અને વ્યકિતત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી ચરિત્રનવલકથા છે. 'શચી પૌવામી' (૧૯૫૪) વીરતા, પ્રેમ અને ચમત્કારના રસાયણમાંથી બનેલી પૌરાણિક વરવાળી નવકથા છે. ‘ઠા’(૧૯૩૮) નવલકથા ઐતિહાસિક કરતાં ભેદભરમ અને પ્રણયનાં ચોકક તત્ત્વવાળી વિશેષ છે. 'બંસરી'(૧૯૩૩) જાસૂસી નવલકથા છે. ‘શકા'(૧૯૩૨), ‘પં’(૧૯૩૫), ‘રસ ’(૧૯૪૨), ‘કાંચન અને ગેરુ’(૧૯૪૯), 'દીવડી'(૧૯૫૧), ‘બાળચક્ર’ (૫૯૫૨), ‘સતી અને સ્વર્ગ ’(૧૯૫૩), ‘ધબકતાં હૈયાં'(૧૯૫૪) ૨૬૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International અને ‘હીરાની ગમ'(૧૯૫૮) એ વાર્તાસંગ્રહોમાંની દાઢનો જેટલી વાર્તાઓમાં દાંપત્યજીવનની પ્રસન્નતા ને વેદના, પ્રેમની ભગ્નતા, કવિ કલાકારનું માનસ, સામ્યવાદી વિચારોથી રંગાયેલાં પાત્રાની ભાવનાઓ આદિ વિવિધ વિષયો અને ભાવોનું નિરૂપણ છે, છતાં પાંખા કળાતત્ત્વને લીધે એ ધ્યાનપાત્ર ઓછી બને છે. ‘સંયુકતા’, ‘શંકિત હૃદય’(૧૯૨૫), ‘અંજની’(૧૯૩૮) તથા ‘ગ્રામસેવા’(૧૯૪૧) એ લેખકનાં દીર્ઘનાટકો અને ‘પરી અને રાજકુમાર’(૧૯૩૮), ‘તપ અને રૂપ’(૧૯૫૦), ‘પુષ્પાની સૃષ્ટિમાં’(૧૯૫૨), ‘ઉશ્કેરાયેલા આત્મા’(૧૯૫૪), ‘કવિદર્શન’ (૧૯૫૭), ‘બૈજ ભાવ‘(૧૫) તથા ‘વિદેહી' (૧૯૬૯)માં સંગૃહીત એકાંકીઓ લેખકનો છેક સુધી જળવાયેલો નાખ સૂચવે છે. તાલીમ વ્યવસાયી રંગભૂમિનાં નાટકોનો પ્રભાવ દાખવની ઐતિહાસિક, પચણિક અને સામાજિક વસ્તુવાળી આ નાટઘરચનાઓમાં કળાતત્ત્વ પાંખું છે, પણ તખ્તાલાયકી છે. એમના કાવ્યસંગ્રહો ‘નિહારિકા’(૧૯૩૫) અને ‘શમણાં’ (૧૯૫૯)ની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સારવી છે. ‘ગઈકાલ’(૧૯૫૯) અને ‘મધ્યાહ્નનો મૃગજળ’(૧૫૬) એ એમના ૧૯૩૧ સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. ‘રશિયા અને માનવશાંતિ’(૧૯૫૩) પ્રવાસવર્ણનના ગ્રંથ છે, તોપણ કેટલાક આત્મકથાત્મક અંશો એમાં દાખલ થયા છે. 'બા'(૧૯૪૨), 'માનવૌરભ'(૧૯૬૦) અને સ્વામી વિદ્યાનંદજી’(૧૯૫૦) એમનો ચરિત્રાત્મક કૃતિઓ છે. “જીવન અને સાતત્ય'- ભા. ૧, ૨,૧૯૩૬, ૧૯૩૮), 'સાહિત્ય અને ચિંતન’(૧૫૨), 'કલાભાવના'(૧૯૬૨), 'તાવડિયા ગામનું અધિક વાન'(૧૯૩૩), ‘ગ્રામેશનનન'(૧૯૪૬), ' બંધારણ’(૧૯૪૨), ગરિકોના જીવનનો સર્વાંગી બ્યાસ કરતા ગ્રંથ ‘અપ્સરા’ના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮, ૧૯૪૯), મ વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો 'ગુજરાતનું ઘડતર'(૧૯૪૫), 'કિંમ અને વિચાર’(૧૯૪૬), ‘ગુાબ અને ક્રેટ'(૧૯૪૮), 'ભાની સંસ્કૃતિ'(૧૯૫૪) એ એમના સાહિત્યવિવેચન, અભ્યાસચિતન તથા ઇતિહાસના ગ્રંથો છે. ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ તથા ‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’(૧૯૪૦) એ એમના અનુવાદગ્રંથા છે. ૪.ગા. દેસાઈ રમણિક ક્રીપતરાય : ગુરની કવિઓની ક્રમાકે અને સાલવાર માહિતી આપનું એમનું સંપાદિત પુસ્તક પ્રાચીન કવિઓ અને તેમની કૃતિનો’(૧૯૪૯) ગુવનના હિન્ય ઇતિહાસના અભ્યાસમાં ઉપયોગી છે. નવા દેસાઈ રમાબહેન મનુભાઈ (૧૮-૧૧-૧૯૩૦) : ચરિત્રકાર. જન્મ દાંડીમાં. એમ.એ., પીએચ.ડી. ગૂજરાત વિદ્યાપીઠમાં રીડર તથા પ્રૌઢશિક્ષણ તાલીમ અને સંસોધન કેન્દ્રના નિયામક. 'ગાવન’ નાં સાંપાદક. ‘અમારાં મોટાં બહેન’(૧૯૮૩) ચરિત્રગ્રંથ ઉપરાંત ‘જાગ્યા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy