SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવેદી વૈદ્યબાબુ હરિલાલ – ત્રિવેદી હરભાઈ દુર્લભજી ત્રિવેદી વૈઘબાબુ હરિલાલ: નિબંધસંગ્રહ “મધુરિમા’ (૧૯૬૪)ના કર્તા. ૨.ર.દ. ત્રિવેદી શંકરલાલ બી.: સત્યાગ્રહ અને સ્વદેશી ચીજવસ્તુઓને મહિમા કરતી બેધપ્રધાન અને સંવાદસ્વરૂપની કૃતિ 'ન્યાયદેવીને અશુપાતના કર્તા. કૌ.બ્ર. ત્રિવેદી શાંતિલાલ લલુભાઈ: સામાજિક વાર્તાઓ ‘હાપુરાણ થાને સ્વર્ગની દેવી'- ભા. ૧ (૧૯૨૯), ‘વીરબાળા અને બુરખાવાળી બલા' (૧૯૩૦), ‘તવંગરની તપ' (૧૯૩૧), 'પ્રેમઘેલી પ્રભા' (૧૯૩૨), પુરાણકથા બહાદુર અભિમન્યુ અને વીર ગટરગચ્છ' (૧૯૩૬) તથા રહસ્યકથા કાળે બુરખો' (૧૯૩૬) ના કર્તા. (૧૯૬૬), 'દુનિયાનો દુશ્મન' (૧૯૬૬), “સના નગરી' (૧૯૬૬), ‘અલેપીને ઉકાપાત' (૧૯૬૬) ઇત્યાદિ કિશોરકથાઓ ઉપરાંત બંગાળી નવલકથાઓના અનુવાદ ‘ીકાંત' (૧૯૫૫), ‘ચન્દ્રનાથ' (૧૯૫૫), ‘શુભદા' (૧૯૫૮), 'સ્વામી' (૧૯૫૮), 'કાશીનાથ (૧૯૬૨), 'પરિણીતા' (૧૯૬૨), 'વિરાજવહુ' (૧૯૬૨), ‘દેવદાસ' (૧૯૬૩), 'ગૃહદાહ' (૧૯૬૩), બડી દીદી' (૧૯૬૪), 'ચૌરંગી' (૧૯૬૯) આપ્યા છે. આ ઉપરાંત શેકસપિયરની વાર્તાઓ' (૧૯૫૩) અને મુલ્કરાજ આનંદકૃત અંગ્રેજી નવલકથા ‘કુલી’ - ભા. ૧-૨ (૧૯૫૩) જેવા અનુવાદો પણ આપ્યા છે. ત્રિવેદી સામેશ્વર લલ્લુભાઈ: ‘રામચન્દ્ર આખયાન'ના કર્તા. ત્રિવેદી શિવપ્રસાદ કુશળજી | શિવુભાઈ ત્રિવેદી, “રાજરાજેન્દ્ર, “મધુકાન્ત' (૨૮-૯-૧૯૦૯): જન્મ ખેડામાં. ૧૯૨૭માં મૅટ્રિક. ૧૯૩૭માં એલ.સી.પી.એસ. વ્યવસાયી દાકતર, ૧૯૫૪માં કુમારચન્દ્રક. ‘ત્રણ ઠગ' (૧૯૪૧), ‘સુરભિ' (૧૯૪૧), 'જંગલનું વેર (૧૯૫૭) જેવી કિશોરવાર્તાઓ અને પૂંછડાં ને પાંખ' (૧૯૫૩) જેવી કિશોરભાગ્ય પરિચયપુસ્તિકા આપનાર આ લેખકે ‘કાયાની કરામત'- ભા. ૧-૨ (૧૯૫૯) અને હૃદયની સંભાળ' (૧૯૭૨) જેવાં વૈદકવિજ્ઞાન અને શરીરવિજ્ઞાન પરનાં લોકભોગ્ય પુસ્તકો પણ આપ્યાં છે. એ.ટી. ત્રિવેદી શિવશંકર વૈજનાથ : “શકિત આખ્યાન' (૧૯૧૪) તથા અંબિકા સ્તુતિ ગાયન’ – ભા. ૧ના કર્તા. ત્રિવેદી હરવિદ પ્રેમશંકર (૭-૭-'૧૮૭૨, ૧૯૧): કવિ, વાર્તાકાર. તબિયત બરાબર ન હોવાથી ધોરણ સાત સુધી અભ્યાસ કર્યા બાદ ભાવનગરના કેળવણી ખાતામાં શિક્ષક. શિવાજી અને ઔરંગઝેબની પુત્રી બુન્નિસાના પ્રેમપ્રરાંગને નિરૂપનું લગભગ ત્રણ હજાર પંકિતવાળું અને છ સર્ગમાં વહેંચાયેલું ‘શિવાજી અને ઝેબુન્નિસા' (૧૯૦૭) એમનું આખ્યાનકાવ્ય છે. વાર્તાને ટૂંકો તંતુ અને વિશાળ પટ, કવચિત્ છંદોમાં કચાશ અને શિથિલ કાવ્યબંધને કારણે કાવ્ય કથળ્યું છે. મૂળ કૃતિને નહીં પણ ફિરાલ્ટના અંગ્રેજી અનુવાદ પરથી રુબાઈથાત અને બીજાં કાવ્યો' (૧૯૮૨)માં ઉમર ખય્યામની રુબાઈયતને એમણે હરિગીતમાં કરેલ પદ્યાનુવાદ ધ્યાનપાત્ર છે. સમયેષ્ટિએ પણ આ અનુવાદ પહેલો કરે છે. એમાં ગઝલો પણ મોટા પ્રમાણમાં છે. કાઠિયાવાડની જૂની વાર્તાઓ - ભા. ૧, ૨ (૧૯૨૨, ૧૯૨૯)માં કાઠિયાવાડનું લોકસાહિત્ય સંચિત થયું છે. મેઘાણી પૂર્વે આ ક્ષેત્રમાં એમનું આ પ્રદાન નેંધપાત્ર છે. એમણે ગેથની નવલકથા સેરોઝ ઑવ વર્ટર્સ (૧૯૬૨)નું ભાષાંતર પણ આપ્યું છે. અ.ત્રિ. ત્રિવેદી હરભાઈ દુર્લભજી (૧૮-૧૧-૧૮૯૧, ૧૯-૮-૧૯૭૯): જન્મ ભાવનગર જિલ્લાના વરતેજમાં. બી.એ. થયા પછી મુંબઈ માં શિક્ષક રહી, ૧૯૧૬ માં દક્ષિણામૂર્તિ સંસ્થા જાહેર કેળવણીસંસ્થા બનતાં, નાનાભાઈ ને ગિજુભાઈના આહવાનથી દક્ષિણામૂર્તિના આજીવન સભ્ય બન્યા. વિનયમંદિરના શિક્ષક અને આચાર્ય. ૧૯૨૦થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠની નિયામક સભાના સભ્ય. ૧૯૩૫માં 'નૂતન શિક્ષણ' માસિકના તંત્રી. ૧૯૩૭માં વિશ્વ પરિષદ માટે ટોકિયોને પ્રવાસ. ૧૯૩૯માં ધરશાળા' સંસ્થાની સ્થાપના અને એના નિયામક-પ્રમુખ તરીકે કામગીરી. ૧૯૪૦માં ‘ધરશાળા' માસિકને પ્રારંભ. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભાવનગર શાખાનું સુકાન સંભાળ્યું. “નૃસિહાર' (૧૯૨૮), ‘તથાગત' (૧૯૨૪), ‘ભયનો ભેદ' (૧૯૨૯), ‘જાતક કથાઓ'- ભા. ૧-૨ (૧૯૨૮) વગેરે એમનાં ત્રિવેદી શ્રદ્ધા અશ્વિનભાઈ (૨-૮-૧૯૪૮): બાળસાહિત્યકાર, જન્મ પેટલાદમાં. ૧૯૬૪માં એસ.એસ.સી. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૦માં એમ.એ. ૧૯૭૧-૭૩ દરમ્યાન બારડોલી અને મહુધાની કોલેજોમાં વ્યાખ્યાતા. ૧૯૭૪-૭૮ દરમ્યાન ગાંધીનગર, હિંમતનગરમાં ખંડસમયનાં વ્યાખ્યાતા. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદના કોશ વિભાગમાં. ઠેરના ઠેર' (૧૯૮૨) એમને બાળવાર્તાસંગ્રહ છે. ચંટો. ત્રિવેદી શ્રીકાંત અંબાલાલ (૩૦-૧૨-૧૯૨૬): બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ વઢવાણમાં. બી.એ. ‘જન્મભૂમિ' અને હિન્દુસ્તાન ડેઈલી'માં પૂ ફરીડિંગ. એમણે ગરખનાથ' (૧૯૫૫), ‘ચન્દ્ર પર ચઢાઈ' (૧૯૫૭), માનવતાની દેવી' (૧૯૫૮), “હીરામેતીને ટાપુ' (૧૯૬૧), અટંકી વીરો' (૧૯૬૨), 'વનમાનવનું વેર' (૧૯૬૨), ચાંચિયા- ઓનો ભેટો' (૧૯૬૨), 'વાનરદેશ' (૧૯૬૩), ‘કિંગકોંગના પંજામાં' ૨૦૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy