SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્વના સંદર્ભગ્રંથોની સૂચિ –અર્વાચીન કવિતા (સુન્દરમ્) –અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (ધીરુભાઈ ઠાકર) –આધુનિક કવિતાપ્રવાહ (જયન્ત પાઠક) આત્મકથા: સ્વરૂપ અને વિકાસ (ડૉ. રસીલા કડિયા) -આપણાં સ્ત્રીકવિઓ (કુલીન કે. વોરા) –આપણું વિવેચનસાહિત્ય (હીરા કે. મહેતા) –એકાંકી: સ્વરૂપ અને વિકાસ (મફતલાલ ભાવસાર). એન ઍન્સાઇકલપીપંડયા ઑવ ઇન્ડિયન લિટરેચર (ગંગારામ ગગ) – એન ઍન્સાઇકપીડિયા ઍવ ઇન્ડિયન લિટરેચર - . ૧, ૨, ૩ (અમરેશ દત્ત) -- કેટેલોગ ઑવ બુકસ પ્રિન્ટેડ ઇન ધ બોમ્બે પ્રેસિડેન્સી : ૧૮૯૬ થી ૧૯૩૭ -કેટેગ ઑવ નેટિવ પબ્લિકેશન્સ ઇન ધ બોમ્બે પ્રેસિડેન્સી અપ ટ ૩૧ ડિસેમ્બર ૧૮૬૪ (એલેકઝેન્ડર ગ્રાંટ) -કેટેગ ઑવ મરાઠી ઍન્ડ ગુજરાતી પ્રિન્ટેડ બુકસ ઇન ધ લાઇબ્રેરી ઑવ ધ બ્રિટિશ મ્યુઝિયમ (જ. એફ. લૂમહાર્ટ) -કોપીરાઇટ ગ્રંથસૂચિ : ઈ.સ. ૧૯૦૦ પહેલાં પ્રકાશિત થયેલાં પુસ્તકો –ક્ષરાક્ષર (ધીરુ પરીખ) –ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ (ચિનુ મોદી) –ગત શતકનું સાહિત્ય (વિજયરાય ક. વૈદ્ય). –ગુજરાત વર્નાક્યુલર લાઇબ્રેરીનાં પુસ્તકોની યાદી - ભા. ૧ –ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહી: ૧૯૩૩, '૩૪, '૩૫, ૩૬, '૩૭, ૩૮, '૩૯, '૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, '૪૮, '૪૯, ૫૩, ૫૫, '૫૬, ૫૭, ૫૮, '૫૯, '૬૧, '૬૪, '૬૬, '૬૮, '૬૯ –ગુજરાતના નાગરનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ (છોટુભાઈ ર. નાયક) -ગુજરાતના સારસ્વત (કે. કા. શાસ્ત્રી) –ગુજરાતી ગ્રંથકાર અને ગ્રંથો - ભા. ૧ (મણિશંકર ગોવિંદજી વૈઘશાસ્ત્રી) -ગુજરાતી ગ્રંથસૂચિ (કિકુભાઈ ર. દેસાઈ) –ગુજરાતી તખલ્લુસે (ત્રિભુવન વીરજીભાઈ હેમાણી) -ગુજરાતી નવલકથા (રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા) –ગુજરાતી નાટયસાહિત્યને ઉદ્ભવ અને વિકાસ (મહેશ ચેકસી) –ગુજરાતી બાલસાહિત્ય –ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ (રતિલાલ સાં. નાયક) –ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (વિજયરાય ક. વૈદ્ય) –ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભા. ૧, ૨, ૩, ૪ (ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુકલ, ચિમનલાલ ત્રિવેદી) -ગુજરાતી અધ્યાપકોને માહિતીકોશ (વિનાયક રાવળ, બળવંત જાની, મનહર મોદી) –ગૂર્જર સાક્ષર જયન્તીઓ –ગ્રંથ અને ગ્રંથકાર - ભા. ૧-૧૧ (હીરાલાલ ત્રિ. પારેખ) -ગ્રામ પુસ્તકાલય ગ્રંથસૂચિ (કિકુભાઈ ર. દેસાઈ) –ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ (ઉપેન્દ્ર ભટ્ટ) jared Buliseks (13tat? ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy