SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકરણ-લેખકો ઉશ. અદે. અશ્વિન દેસાઈ વિવેચક. અધ્યાપક, પટેલ રમણ બ્રધર્સ ઍન્ડ પટેલ જી. આર. કોમર્સ કોલેજ, બારડોલી અ.રા. અનંતરાય રાવળ વિવેચક. ગુજરાત રાજયના ભૂતપૂર્વ ભાષાનિયામક અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ. અ.યા. અમૃતલાલ યાજ્ઞિક વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક અને આચાર્ય, મીઠીબાઈ કોલેજ, વિલેપાર્લે, મુંબઈ ઉ.પં. ઉપેન્દ્ર પંડયા વિવેચક.નિવૃત્તા પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ નટવરલાલ પંડવા, ‘ઉશનસ્' કવિ, વિવેચક. નિવૃત્ત આચાર્ય, શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડ ક.જા. કનુભાઈ જાની વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ કાં.આ. કાંતિલાલ આચાર્ય વિવેચક. નિવૃત્ત આચાર્ય, મહિલા આર્ટ્સ કોલેજ, નડિયાદ કિ સો. કિશોરસિંહ સોલંકી નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, મહુધા કી.જો. કીર્તિદા જોશી પ્રાધ્યાપક, શ્રી સણા સી. યુ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ કુ.ક. કૃષણકાન્ત કડકિયા વિવેચક. પ્રાધ્યાપક, સાબરમતી આર્સ ઍન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ કૌ.બ્ર. કૌશિક બ્રહ્મભટ્ટ કવિ. સંદર્ભ સહાયક, ક. લા. સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. પછીથી કોપી- દ, અમદાવાદ. પછીથી કાપી- રાઇટર, નવનીતલાલ ઍન્ડ કંપની, અમદાવાદ ચુંટો. રચંદ્રકાન્ત ટોપીવાળા કવિ, વિવેચક. નિયામક, ક. લા. સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ચં.વ્યા. ચં. પૂ. વ્યાસ | વિવેચક. આચાર્ય, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ચશે. ચંદ્રકાન્ત શેઠ કવિ, વિવેચક. પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જ.કે. જયંત કોઠારી વિવેચક, નિવૃત્ત પ્રાધ્યાપક, જી. એલ. એસ. આ કૅલેજ, અમદાવાદ જ.ગા. જયંત ગાડીત નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ જ.ત્રિ. જયેન્દ્ર ત્રિવેદી વિવેચક. નિવૃત્ત આચાર્ય, મહિલા કોલેજ, ભાવનગર જ.પં. જયંત પંડયા વિવેચક. અંગ્રેજીના નિવૃત્તા પ્રાધ્યાપક, ભકત વલ્લભ ઘળા આર્ટ્સ કોલેજ, અમદાવાદ જ.. જયંત મોઢા કવિ. કૉમ્યુનિટી ઓર્ગેનાઇઝર, યુ. સી. ડી. વિભાગ, પોરબંદર નૃ.પા. વૃધિત પારેખ વિવેચક. પ્રાધ્યાપક, આર્સ એન્ડ સાયન્સ કોલેજ, પાટણ દિવ્યા. દક્ષા વ્યાસ વિવેચક. પ્રાધ્યાપક, આર્સ ઍન્ડ કોમર્સ કોલેજ, વ્યારા દી.મ. દીપક મહેતા વિવેચક. કલ્ચરલ અફેર્સ સ્પેશ્યાલિસ્ટ. યુ. એસ. ઇન્ફર્મેશન સર્વિસ, મુંબઇ ધ.મા. ધર્મેન્દ્ર માસ્તર, મધુરમ્' કવિ, વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, સી. બી. પટેલ આર્ટ્સ કૅલેજ, નડિયાદ ધી.ઠા. ધીરુભાઈ ઠાકર વિવેચક. નિવૃત્ત આચાર્ય, આર્ટ્સ કોલેજ, મોડાસા, સંપાદક, ગુજરાતી વિશ્વકોશ, અમદાવાદ ધી ય ધી.મ. ધીરેન્દ્ર મહેતા કવિ, નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, રામજી રવજી લાલન કોલેજ, ભુજ ન.૫. નરોત્તમ પલાણ વિવેચક. પ્રાધ્યાપક, પટેલ કોલેજ, ભાયાવદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy