________________
૬૪
સંખ્યાત્મક શબ્દકોશ
(૩) ઘ્રાણેન્દ્રિય - રાગોપરતિ (૪) રસેન્દ્રિય - રાગોપરતિ (૫) સ્પર્શેન્દ્રિય - રાગોપરતિ - (સમવાયાંગ સૂત્ર)
મિથ્યાત્વના ૨૫ ભેદ ૧. આભિગ્રહિકમિથ્યાત્વ, ૨. અનાભિગ્રહિકમિથ્યાત્વ, ૩. આભિનિવેશિકમિથ્યાત્વ, ૪. સાંશયિકમિથ્યાત્વ,
૫. અનાભોગિકમિથ્યાત્વ, ૬. લૌકિકમિથ્યાત્વ, ૭. લોકોત્તરમિથ્યાત્વ, ૮. કુબાવચનિકમિથ્યાત્વ, ૯. જીવને અજીવરૂપ શ્રદ્ધવું તે મિથ્યાત્વ, ૧૦. અજીવને જીવ સ્વરૂપે શ્રદ્ધવું તે મિથ્યાત્વ, ૧૧. કુસાધુને સાધુ માનવારૂપ મિથ્યાત્વ, ૧૨. સાધુને અસાધુ માનવારૂપ મિથ્યાત્વ, ૧૩. સન્માર્ગની ઉન્માર્ગરૂપે શ્રદ્ધા કરવારૂપ મિથ્યાત્વ, ૧૪. ઉન્માર્ગની ઉન્માર્ગરૂપે શ્રદ્ધા કરવારૂપ મિથ્યાત્વ, ૧૫. ધર્મને અધર્મરૂપે શ્રદ્ધવો તે મિથ્યાત્વ, ૧૬. અધર્મને ધર્મ માનવારૂપ મિથ્યાત્વ, ૧૭. આઠ કર્મથી મુક્ત થયેલાને અમુક્ત માનવારૂપ
મિથ્યાત્વ, ૧૮. આઠ કર્મથી અમુક્તને મુક્ત માનવારૂપ મિથ્યાત્વ, ૧૯. જિનવાણીથી ન્યૂન પ્રરૂપણારૂપ મિથ્યાત્વ, ૨૦. જિનવાણીથી અધિક પ્રરૂપણારૂપ મિથ્યાત્વ, ૨૧. જિનવાણીથી વિપરીત પ્રરૂપણારૂપ મિથ્યાત્વ, ૨૨. અવિનયમિથ્યાત્વ, ૨૩. અક્રિયામિથ્યાત્વ, ૨૪. અજ્ઞાનમિથ્યાત્વ, ૨૫. આશાતનામિથ્યાત્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org