SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ જ્ઞાનેન્દ્રિય - ૫ કર્મેન્દ્રિય - પ પંચતત્ત્વ (ભૂત) - ૫ =૨૫ પાંચ મહાવ્રતની ૨૫ ભાવના પ્રાણાતિપાતવિરમણની પાંચ ભાવના – - ઇર્યાસમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, આલોકિત પાનભોજન, આદાનભાંડમાત્ર નિક્ષેપણા-સમિતિ, મૃષાવાદવિરમણની પાંચ ભાવના - વિચારીને બોલવું, ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક અદત્તાદાનવિરમણની પાંચ ભાવના (૧) મકાનની આજ્ઞા લેવી, (૨) મકાનમાં સીમાનો ખુલાસો કરી આજ્ઞા લેવી, (૩) શક્રેન્દ્રની આજ્ઞા લઈ તૃણ, કંકર આદિ લેવાં, (૪) સાધર્મિક સાધુનાં ઉપકરણોની આજ્ઞા લઈ ઉપયોગ કરવાં, (૫) સામૂહિક આહાર હોય તેની આજ્ઞા લઈને વાપરવું મૈથુનવિરમણની પાંચ ભાવના - ૧. સ્ત્રી, પુરુષ, નપુંસકથી સંસક્ત શયનઆસનનો ત્યાગ કરવો ૨. સ્રીકથાનો પરિત્યાગ કરવો ૩. સ્રીનાં અંગોપાગ જોવાનો ત્યાગ કરવો ૪. પૂર્વક્રીડાનું સ્મરણ ન કરવું ૫. પ્રણીત આહારનો ત્યાગ કરવો પરિગ્રહવિરમણની પાંચ ભાવના – Jain Educationa International ૬૩ (૧) શ્રોત્રેન્દ્રિય - રાગોપરિત (૨) ચક્ષુઈન્દ્રિય - રાગોપરિત For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy