SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ષડ્ સ્થાનક ષડ્ સંસ્થાન - સમચતુરસ્ર, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ વામન, કુબ્જ, હુંડક (કર્મગ્રંથ) ષડ્ હાસ્ય (ષટ્ક)- હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા - (કર્મગ્રંથ) . સંખ્યાત્મક શબ્દકોશ આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, ઉપાય છે અંક-૭ અરિહંતની ૭ વ્યુત્પત્તિ ઃ- ૧ અર્હન્ત, ૨ અરિહંત, ૩ અરુહંત, ૪ અરહોન્તર, ૫ અરહત્ત, ૬ અરહયત, ૭, અરયાન્ત – (ભગવતી સૂત્ર વૃત્તિ) આગમ ગ્રંથોનું વર્ગીકરણ :- (૭ પ્રકારે) ૧. પૂર્વ - ૧૪ પૂર્વ ૨. અંગ - ૧૧ ૩. ઉપાંગ - ૧૨ ૪. પ્રકીર્ણક - ૧૦ ૫. છેદસૂત્ર - ૬ ૬. મૂલસૂત્ર - ૪ ૭. ચૂલિકા - ૨ ઉપક્રમ :- (આયુષ્ય સંબંધિત) ૧. અધ્યવસાય, ૨. નિમિત્ત, ૩. આહાર, ૪. વેદના, ૫. પરાઘાત, ૬. સ્પર્શ, ૭. આનપ્રાણ (શ્વાસોચ્છ્વાસ) ઊર્ધ્વલોક ઃ- ભૂઃ ભુવઃ સ્વઃ મહત્, જનઃ, તપઃ, સત્ય (શૈવ માન્યતા) કાલ (સમય) - પૂર્વાલ, મધ્યાહ્ન, અપરાદ્ધ, સાયં, સંધ્યા, પ્રદોષ, મહારાત્રિ કુલકર - વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજિત, મદેવ, નાભિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy