SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ ૧૯ પ પુરુષ - અધમાધમ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ, ઉત્તમોત્તમ (તત્ત્વાર્થસૂત્ર કારિકા) પ ભાષા - પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પૈશાચી, શૌરસેની, અપભ્રંશ ષડુ મુદ્રા - આહ્વાહન, સ્થાપન, સંનિધાન, સંનિરોધ, અવગુંઠન, અંજલિ પ માનાઈ - આચાર્ય, ઋત્વિજ, વૈવાહય, રાજા, પ્રિયજન, ઋતુસ્નાતા સ્ત્રી પસ - મધુર, અમ્લ, લવણ, કટુ, કષાય, તિક્ત પડુ રાજ્યગુણ - સંધિ, વિગ્રહ, યાન, આસન, વૈધીભાવ, સંશ્રય (ચાણક્ય) પડ઼ રિપુ - કામ, ક્રોધ, લોભ, મોહ, મંદ, મત્સર (વેદાંત) ષડૂ ‘રિ (યાત્રા)-સમ્યક્તધારી, પાદચારી, એકાશનકારી, સચિત્ત પરિહારી, બ્રહ્મચારી, ભૂમિસંચારી પડુ ઋતુ - હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ પડું લક્ષણ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ પડુ લેશ્યા - કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ, શુક્લ પડુ વિગઈ - દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડા વિગઈ (તળેલી ચીજો) પડંગ વેદ - શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિર્યુક્તિ, છંદ, જ્યોતિષ ષડૂ સમ્યક્ત -- પથમિક, ક્ષાયિક, લાયોપથમિક, મિશ્ર, સાસ્વાદન, મિથ્યાત્વ પર્ સમાસ - દ્વન્દ્ર, તપુરુષ, કર્મધારય, બહુવ્રીહિ, નગ્ન, અલુફ (પાણિની) પર્ સંઘયણ - વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ , કિલિકા, છેવટું (કર્મગ્રંથ) ષટુ (છ) - મથામો નિત્યકરોતિ વ સાંસારિક સુખ - પ્રિયા ર મા પ્રિયવાદ્રિની | वश्यश्च पुत्रोऽर्थकारी च विद्या षड् जीवलोकस्य सुखानि राजन् ॥ ષડૂ સંવેદના - જન્મ, મૃત્યુ, ક્ષુધા, પિપાસા, હર્ષ, શોક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy