________________
સંખ્યાત્મક શબ્દકોશ
૧૩
પંચધાતુ - સોનું, રૂપું, તાંબુ, સીસું, લોઢું પંચધાન્ય - ચોખા, જવ, ઘઉં, તલ, મગ પંચનિગ્રંથ - પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક
- (તત્ત્વાર્થ સૂત્ર) પંચનિધિ - પુત્ર, મિત્ર, શિષ્ય, ધન, ધાન્ય
- સ્થાનાંગ સૂત્ર પંચનદી - ગંગા, યમુના, સરયુ, ઈરાવતી, મહી
- (સ્થાનાંગ સૂત્ર) પંચનિદ્રા - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, થિણદ્ધિ
- (કર્મગ્રંથ) પંચનિષદ્યા - ઉત્કટુકા (ઉકડુ), ગોદોહિકા, સમપાદપુતા, પયંકા, અર્ધપયંકા
- (સ્થાનાંગ સૂત્ર). પંચપરમેષ્ઠી - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પંચપર્યુષણ કર્તવ્ય-અમારિ પ્રવર્તન, સાધર્મિવાત્સલ્ય, પરસ્પર સમાપના,
અઠ્ઠમતપ, ચૈત્યપરિપાટી પંચપર્વત - જવાળામુખી, ઘુમ્મટાકાર, ઇરોજન, ફોલ્ટ બ્લોકવાળા,
ઘેડવાળા પંચપ્રમાદ - મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા પંચપ્રાણ - પ્રાણ, અપાન, બાન, ઉદાન, સમાન પંચપ્રસ્થાન - (સરસ્વતી, ત્રિભુવન-સ્વામિની, શ્રીદેવી, યક્ષરાજગણિ,
ગૌતમ-સ્વામી-સૂરિમંત્રની પાંચ પીઠિકા) પંચપાંડવ - યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ પંચપ્રતિક્રમણ - રાઈય, દેવસિઅ, પાક્ષિક, ચૌમાસી, સંવત્સરી પંચપ્રતિજ્ઞા - (ભગવાન મહાવીરની)
(૧) અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં (૨) સદૈવ ધ્યાનસ્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org