SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સંખ્યાત્મક શબ્દકોશ પંચ કામગુણ – શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પંચ કારણ - અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા, દૈવ પંચ ક્રિયા - કાયિકી, અધિકરણી, પ્રાષિકી, પરિતાપના, પ્રાણાતિપાતિકી પંચ કોશ - અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય (વેદાંત) પંચગવ્ય - દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર, ગોબર (છાણ) પંચચક્ર - રાજચક્ર, મહાચક્ર, દેવચક્ર, વીરચક્ર, પરશુચક્ર પંચાંગ - તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ પંચાચાર – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર પંચચારિત્ર - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત - (તત્ત્વાર્થ સૂત્ર) પંચાંગી - મૂળસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પંચ જ્યોતિષચક્ર-સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા પંચોપચાર (૧)-વસ્ત્ર, ફૂલ, ધૂપ, દીપ, સ્વર્ણમુદ્રા, (૨)-ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, જલ પંચતત્ત્વ (૧)- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, (૨)- ગુરુતત્ત્વ, મંત્ર, મન, દેવ, ધ્યાન (વૈષ્ણવ મત) પંચતરુ - વડ, પીપળો, ઉદુંબર, આમ્ર, અશોકવૃક્ષ પંચતીર્થ - સિદ્ધાચલ, સમેતશિખર, આબુ, ગિરનાર, અષ્ટાપદ, (જૈન તીર્થો) પંચતૃણ - કુશ, કાશ, દાભ, ઇખ, સરકડું પંચતિથિ -- નંદા, ભદ્રા, જયા, રિક્તા, પૂર્ણા પંચદાન - અભય, સુપાત્ર, અનુકંપા, કીર્તિ, ઉચિત પંચદિવ્ય - દુંદુભિનાદ, વઢવૃષ્ટિ, ગંધોદકવૃષ્ટિ, વસુધારા વૃષ્ટિ, “અહોદાન'ના ઉદ્ગારો પંચદૃષ્ટિવાદ - પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત, ચૂલિકા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy