SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ યક્ષગ્રહ ‘યક્ષામ' અને કોઈએ 'જ્ઞાન' એમ ઉત્તર આપ્યા. એ ક્રમે યક્ષ અને રાક્ષસ થયા. / વા૦ રા॰ ઉત્તર૦ સ૦ ૩. મનુષ્ય ચે।નિથી ચઢિયાતી જાતિવિશેષ. એએ ધનપતિ કુબેરના સેવકે ગણાય છે. એમની ઉત્પત્તિ સંબંધે જુદા જુદા ગ્રંથકારા જુદી જુદી વાત કહે છે. એમનામાં કાર્ય લાક્ષણિક વિશેષતા નથી; પણ સામાન્યતઃ તે બિલકુલ ઉપદ્રવકારી ન હેાવાથી પુણ્યજના કહેવાય છે. કાઈ કાઈ વખત તે અટકચાળાયે કરે છે, કાલિદાસ કવિના ‘મેઘદૂત' કાવ્યના નાયક પણ એક યક્ષ હતા. યક્ષગ્રહ કમહ તે જ. / ભાર॰ ૧૦ ૨૩૦-૫૩, પક્ષી યક્ષ સ્ત્રી. / ભાગ૦ ૧૦-૯૦-૯, યજ્ઞ સ્વાયંભૂ મન્વન્તરમાં રુચિ નામના ઋષિને આકૃતિ નામની સ્ત્રીનો કૂખે થયેલા પુત્ર. આને સ્વાયંભૂ મનુએ રુચિ ઋષિ પાસેથી પુત્રિક ધર્મી પ્રમાણે પાછા લીધેા હતે. (પેાતાની કન્યા, એને પુત્ર થાય તે મને પછે આપવા એ સ`કેતથી કાઈને --- આપવી તે પુત્રિકાધ`.) આને દક્ષિણા નામની સ્ત્રી હતી અને તેની કૂખે આનાથી બાર દૈવ ઉત્પન્ન થયા હતા. તે તુષિત નામથી જાણીતા છે. (તુષિત શબ્દ જુએ.) આ યજ્ઞ વિષ્ણુને અવતાર હેાઇ, તે જ મન્વન્તરમાં સ્વર્ગમાં ઈંદ્ર પણ હતા, અને તે જ કારણથી પહેલા મન્વન્તરમાં દક્ષિણા એ ઈંદ્રાણી હતી. યજ્ઞતુ એક કૌરવ. યજ્ઞકાપ રામે મારેલા રાવણ પક્ષના બે રાક્ષસ / વા૦ રા યુદ્ધ સ૦ ૯ અને ૪૩. યજ્ઞદત્ત ભગદત્તના પુત્ર. એણે સહસ્ત્રાર્જુન જોડે યુદ્ધ કર્યું" હતું. / અશ્વ૦ ૭૫-૭૬. થર્સાપ’ડાયન એક બ્રહ્મર્ષિ (૩. ભૃગુ શબ્દ જુએ.) યજ્ઞમાહુ પ્રિયવ્રત રાજાના દસ પુત્રમાં ત્રીજો સુરાદથી વૈષ્ટિત શામાલિદ્વીપના આ અધિપતિ હતા. એવું પેાતાના દ્વીપના પેાતાના પુત્રોના જ નામના સાત ભાગ કરી, તે પ્રત્યેકને એકએકને અધિપતિ કર્યા હતા. તેમનાં નામઃ સુરાચન, યામી સૌમનસ્ય, રમણૂક, દેવવ, પારિભદ્ર, આપ્યાયન અને અવિશાન એવાં હતાં. યજ્ઞવલ્કય યાજ્ઞવલ્કય ઋષિના પિતા. યજ્ઞવરાહુ શ્વેતવરાહ શબ્દ જુએ. યજ્ઞવાહુ અગસ્ત્ય કુલેાત્પન્ન એક ઋષિ યજ્ઞશત લંકામાંને! એક રાક્ષસ. યજ્ઞશત્રુ લકામાંને રાક્ષસિવશેષ, યજ્ઞસેન પૃષતરાજાના પુત્ર દ્રુપદ રાજાનું બીજું નામ / ભાર૰ આ૦ ૧૧૦–૭. યજ્ઞશ્રી કલિયુગમાં થયેલા બહુસ ંજ્ઞક રાજાએ પૈકી શિવસ્જદના પુત્ર. એને પુત્ર વિજય / ભાગ૦ ૧૨ ૧–૨૭. યજ્ઞહેાત્ર ત્રીજ ઉત્તમ મનુના પુત્રોમાંના એક પુત્ર. યાજ યાજોપયાજ શબ્દ જુએ. યાજોપયાજ યમુનાને તીર રહેતા ક્રાઈ કાશ્યપગોત્રોત્પન્ન ઋષિના પુત્ર. આ બન્ને સહેાદર હાઈ તેમાં યાજ માટે અને ઉપયાજ નાના હતા, ઉપયાજ પરમ નિઃસ્પૃહ હતા, પરંતુ યાજ તેવા ન હતા. તેથી જ તેણે દ્રવ્યના લે:ભે દ્રુપદના યજ્ઞ કરી તેમાંથી દ્રોણાચાર્ય તે મારે એવા ધૃષ્ટદ્યુમ્ન નામનેા પુત્ર ઉત્પન્ન કરી આપ્યા. કૃષ્ણા દ્રૌપદી પણ ત્યાં જ ઉત્પન્ન થઈ હતી. (દ્રુપદ શબ્દ જુએ.) | ભાર॰ આ॰ ૧૪૯–૮, ભાર૦ આ૦ ૧૮૧-૨૨. યાદવ યદુરાજાના સઘળા વંશજ. યાન સ્વાયંભૂ મન્વન્તરમાંના વસિષ્ઠ ઋષિના સાત પુત્રામાંના એક. યામ સ્વાયંભૂ મન્વન્તરમાંને। દેવવિશેષ, યામી ચાલુ મન્વન્તરમાંના ધર્માંઋષિની દસ સ્ત્રીએમાંની એક. આ પ્રાચેતસ દક્ષની કન્યા. તેને સ્વ નામના પુત્ર તે નાગવીથી નામની કન્યા એવી એ સ ંતતિ હતી. યામીનુ જામી એવું નામ પણ કાઈ ઠેકાણે મળી આવે છે. યામુનગિરિ એકની સંજ્ઞાવાળા હિમાલયનું શિખરવિશેષ. પાંડવે। ગંધમાદન ઉપરથી નીકળી દ્વૈતવનમાં આવતાં આ શિખર ઉપર વિશાખયૂપ નામના સ્થળે રહ્યા હતા. અહીં એક વેળા ભીમસન મૃગયા માટે અરણ્યમાં ગયા હતા. તેને નહુષ રાજ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy