SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મૈનાક ૭૬ ખાલી મારુતિએ આને અભિવ“દન કર્યું અને પોતે લંકા તરફ ગયા. / વા૦ રા૦ સુંદર સ૦૧. મૈનાક (૨) ભારતવષીય એક પર્યંત. માક્ષ ચાર પુરુષાર્થોમાંના ચેાથેા/ ભાગ૦૩–૨ ૮–૩ માદ સવિશેષ / ભાર॰ આ૦ ૫૭–૧૧. માદાગિરિ અ`ગદેશની પૂર્વ' તરફના પર્યંત / ભાર૦ સભા અ૦ ૩૧૨૧, માદાપુર ઉલૂક દેશની ઉત્તર તરફનુ" એક નગર, અહીં પાંડવના વખતમાં વામદેવ અને સુદામા એવા એ રાજા હતા. / ભાર૦ સભા૰ અ૦ ૨૮–૧૧, માદાષ વેદવ” મુનિના અથવવેદને અભ્યાસી એક શિષ્ય. / ભાગ૦ ૧૨-૭-૨. માહુ બ્રહ્મદેવથી ઉત્પન્ન થયેલા પુત્ર. માહન નગરવિશેષ. / ભાર॰ વન૦ અ૦ ૨૫૪. માહિની સમુદ્રમથન કરવાથી તેમાંથી અમૃત નીકળ્યું હતું. એ નિમિત્તે દેવ અને દૈત્યામાં કલહ ઉત્પન્ન થયા. અમૃતનેા કલશ દૈત્યો પેાતાની પાસે લઈ ખેઠા ત્યારે દેવાના કલ્યાણ માટે વિષ્ણુએ ધારણ કરેલા સ્ત્રીરૂપ અવતાર તે. આ અવતાર ચાક્ષુષ મન્વ ંતરમાં થયા હતા. / ભાગ॰ અષ્ટમ૦ અ૦ ૮. મૌજ એક બ્રહ્મર્ષિ'. ( ૩. ભૃગુ શબ્દ જુએ.) મૌ‘જકેશ એક બ્રહ્મર્ષિ' (૨. અત્રિ શબ્દ જુએ) મૌજવૃષ્ટિ એક બ્રહ્મર્ષિ'. (અંગિરા શબ્દ જુએ.) મૌજાયન એક બ્રહ્મર્ષિ'. ( ૧. વિશ્વામિત્ર શબ્દ જુએ.) મૌદ્ગલ્ય એક બ્રહ્મર્ષિ', (૩. અગિરા શબ્દ જુએ.) મૌદ્ગલ્ફ (૨) જન્મેજયના સર્પસત્રમાંના એક સદસ્ય મૌદ્ગલ્ય (૩) દારથિ રામની સભામાં જે આ ધર્મશાસ્ત્રી હતા તેમાંના એક મૌગણ્ય (૪) સામવથી પુરુકુળાપન ભર્માક્ષ રાજાના પાંચ પુત્રમાંના જ્યેષ્ઠ મુદ્ગલના વંશમાં જેએ તપ વડે બ્રાહ્મણુ થયા હતા તેમની સત્તા. માનવેપગ એક સવિશેષ / ભાર૰ આ૦ ૫૮–૧૭, મ્લેચ્છ દેશવિશેષ. / ભાર॰ ભી૦ ૯–૫૭. મ્લેચ્છ (૨) આ જાતિના નહિ એવા પરદેશીઓ અને જગલી લેાકેા. યજુવેદ મ્લેચ્છભાષા જેમાં વિદુરે યુધિષ્ઠિરને શિખામણ આપી હતી અને વાઢ્યાગૃહની હકીક્ત હી દીધી હતી તે. મ થલ્લામાન ભારતવષીય દેશ. / ભાર૰ ભીષ્મ૦ ૧ અ૦ ૯, વિ૦ ૬–૭. યજુવેદ ચાર વેદમાં ખીજો. આ બ્રહ્મદેવના દક્ષિણુ મુખમાંથી ઉત્પન્ન થયેલા હાઈ ધનુર્વેČદ, આને ઉપવેદ છે. ( ૧. વેદ શબ્દ જુએ.) યજુર્વેદમાં આવેલા મન્ત્રા ઋગ્વેદમાંથી જ લીધેલા છે. એ મંત્રા સિવાય તેમાં નવું ગદ્ય લખાણુ પણુ છે. એમાં લીધેલા ઋગ્વેદના મૂળ મંત્રોમાં ઘણા ફેરફાર કરેલા નજરે પડે છે. આ ફેરફાર પર - પરાગત ચાલી આવેલે હેાય અથવા યજ્ઞ વગેરે ક્રિયા માં ખપ લાગે એવા હેતુપુરસ્કર પણ હેાય. યજુવેંદ કર્મ કાંડીઓના વિધાનસંગ્રહ જેવે છે. એમાં યજ્ઞના વિધિ અને યજ્ઞમાં વરેલા ઋત્વિો વગેરેના ધર્મ ઇત્યાદિનાં થના છે. ધાર્મિક ક્રિયાઓનાં વિધાના સંબંધે એમાં ઘણુ' લખાણુ હેાવાને લીધે જુદી જુદી ઘણી શાખાઓ પ્રમાણે ક્રિયાએ કરનારને એના અભ્યાસ ખાસ અગત્યને છે. એની બે સહિતા છે. એકને તેત્તરીય સંહિતા અને ખીજીને વાજસનેયી સહિતા કહે છે. સામાન્ય ભાષામાં એકને શુકલ અને ખીજાને કૃષ્ણયજુર્ કહેવાય છે. તૈત્તરીય શાખા બન્નેમાં પુરાતન છે અને ઈ. સ. પૂર્વેના ત્રીન સઢામાં પ્રચલિત હાવાનું જણાયું છે. વસ્તુતઃ આ સંહિતામાં વિષય તે સરખા જ છે, પણુ ગેઠવણુમાં ફેર છે. શુકલ યજુવેદ અનુક્રમ અને પદ્ધતિસર લખાયેલા છે. એમાં આપેલી કેટલીક બાબતે કૃષ્ણયજુમાં બિલકુલ નથી, તંત્તરીય અગર કૃષ્ણયજુની સંહિતામાં ૭ કાંડ, ૪૪ પ્રશ્નો અથવા પ્રકરણ, ૫૧ અનુવાક અથવા પેટાવિભાગ અને ૨,૧૯૮ `ડિયા છે. સામાન્યતઃ એક કંડિકામાં પચાસ શબ્દો હૈાય છે.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy