SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘપૃષ્ઠ મેઘપૃષ્ઠ પ્રિયવ્રતપુત્ર ધૃતપૃષ્ઠના સાત પુત્રમાંને ત્રીજો, આના વર્ષનું પણું એજ નામ હતું. મેઘપૃષ્ઠ (૨) ક્રૌચદ્વીપમાંને ત્રીજો વ મેઘમાલ પ્લક્ષદ્રીપમાંને પત મેઘમાલી ખર રાક્ષસના બાર અમાત્યેામાંના એક. મેઘવણ ધટાōને પુત્ર, આ પાંડવાના અશ્વમેધને કાળે શ્યામકણું અશ્વ આણવામાં, અને તેને પત્રિકા બાંધીને છૂટા મૂકયા પછી તેનું રક્ષણ કરવામાં ઘણા જ ઉપયોગી થઈ પડયો હતા. જૈમિની અશ્વમેધમાં આનું કવચિત્ મેઘનાદ નામ પણ કહેલુ મળી આવે છે. મેઘવાન દત્તુપુત્ર દાનવામાંના એક. મેઘવાસા વરુણલાકમાંને અસુર વિશેષ. મેઘવાહન ઈંદ્ર. મેઘવાહન (ર) કરૂષક દેશના સામાન્ય રાજા. મેઘવેગ ભારતયુદ્ધમાં અભિમન્યુએ મારેલ એક રાજ / ભાર॰ દ્રોણુ અ૦ ૪૮–૧૬, મેઘવાતિ કલિયુગમાં આન્ધ્રવંશીય ચિબિવકાને પુત્ર. એને પુત્ર તે અર્તમાન / ભાગ૦ ૧૨-૧-૨૪. મેઘસ ધિ સેામવ’શા પુરુકુલાત્પન્ન જરાસંધ રાજાને પૌત્ર અને સહદેવના ત્રણ પુત્રામાં કનિષ્ઠ. યુધિષ્ઠિરે અશ્વમેધ કર્યો ત્યારે આછું તે અશ્વને પકડયા હતા; પરંતુ અજુને એને પરાભવ કરવાથી એણે અશ્વ પાછા આપી કરભાર આપ્યા હતા / ભાર॰ અશ્વમે અ૦ ૮૨. મેદશિરા કલિયુગમાં બહુસંજ્ઞક રાજાની પછી થયેલા રાજવિશેષ / ભાગ૦ ૧૨–૧–૨૭. મેદિની મધુકૈટભની મેદ વડે વ્યાપ્ત થવાથી પૃથ્વીનું પડેલું નામ. મેદાહા ભીષણ રાક્ષસને પુરાહિત. મેધા સ્વયંભુવ મન્વન્તરમાં દક્ષે ધમ ઋષિને પેાતાની સેાળ કન્યામાંથી પરણાવેલી તેર કન્યામાંની એક. એની કન્યા સ્મૃતિ, મેધાતિથિ પ્રિયવ્રત રાજાના દસ પુત્રામાંના આઠમેા. આ પૃથ્વીના સપ્ત મહાદ્વીપમાંને, દધિસમુદ્ર વડે ૧૦ ૭૩ મેનકા વેષ્ટિત શાકદ્દોપના અધિપતિ હતા. આણે પેાતાના દ્વીપના સાત ભાગ પેાતાના સાત પુત્રાના નામના કરી, પ્રત્યેકને એક એકનું આધિપત્ય આપ્યું હતું. તેમનાં નામ પુરાજવ, મનેાજવ, પવમાન, ધૂમ્રાનીક, ચિત્રક્, બહુરૂપ અને વિશ્વાધાર એવાં હતાં. મેધાતિથિ (૨) ઉપરિચર રાષ્ઠિના યજ્ઞમાંને એક ઋષિ / ભાર॰ શાંતિ અ॰ ૩૩૬. મેધાતિથિ (૩) સામવંશી પુરુકુલેત્પન્ન રૌદ્રાશ્વ પુત્ર ઋતેયુના પ્રપૌત્ર કણ્વ રાજિષના પુત્ર. આના વશજો બ્રાહ્મણ થયા હતા. મેધાતિથિ (૪) ચાલુ મન્વન્તરમાંના સત્તરમા વ્યાસ (વ્યાસ શબ્દ જુએ.) મેધાવિક કાલ ́જર પર્યંત પાસેનું તીર્થવિશેષ / ભાર૰ ૧૦ ૮૩-૫૫. મેધાવિની કુલિંદ રાજાની સ્ત્રી. ચંદ્રહાસ રાજાની માતા. મેધાવી બાલધિ ઋષિને પુત્ર. આ પતાયુ એવા નામથી પ્રસિદ્ધ હતા. મેધાવી (૨) એક બ્રાહ્મણ / ભાર॰ શાંતિ અ ૨૭૭, મેધાવી (૩) સામવંશી પુરુકુલેત્પન્ન પાંડવના વંશના સુનય રાજાને પુત્ર, આને પુત્ર નૃપ ંજય રાજા. મેનકા પ્રાધાની અપ્સરા કન્યાએમાંની અને ત્રણ મુખ્ય અપ્સરાઓમાંની એક. આ પ્રસ્તુત પ્રતિવષે^ જેઠ માસમાં સૂર્યની સાથે સંચાર કરે છે. (પ. શુક્ર શબ્દ જુઓ.) વિશ્વામિત્ર તપ કરતા હતા તેને છળવા સારુ ઇન્દ્રે એને મેાલી હતી. એણે જઈને ઋષિને તપમાંથી ભ્રષ્ટ કર્યા. મેનકાને વિશ્વામિત્ર ઋષિથી એક પુત્રી થઈ. એ પુત્રી તે શકુન્તલા, મેનકા એને નદી તીરે અરણ્યમાં મૂકી સ્વમાં ચાલી ગઈ હતી. કણ્વ ઋષિને એ જડી અને એમણે ઉછેરી મેટી કરી. મેનકા (ર) ઊર્ણાયુ ગંધવની . મેનકા (૩) હિમાલય પર્યંતની સ્ત્રી, મેનાનું ખીજુ નામ.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy