SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ મૃત્યુદેવી ત્યાંથી ચાલી નીકળી અને ધેનુકાશ્રમમાં જઈ તેણે ધાર તપ આરંભ્યું. હારા વજુદી જુદી રીતે તપ કર્યું". એના તપથી રાજી થઈ બ્રહ્મદૈવ ત્યાં પ્રશ્નટ થયા અને કહ્યું કે તું આટલાં બધાં ધેાર તપ શુ કરવા કરે છે? મારી આજ્ઞા પ્રમાણે તારે સંહાર તા કરવા જ પડશે, ત્યારે મૃત્યુ દેવીએ માગ્યું કે લાભ, ક્રોધ, દ્રોહ, નિ`જપણું અને પરસ્પરમાં તીક્ષ્ણ વાણીના પ્રયાગ આ બધી વસ્તુએ પ્રાણીઓના દેહને નાશ કરે એમ હું માગું છું. બ્રહ્મદેવે તથારતુ કહ્યું, વળી કહ્યું કે આ મારા હાથમાં પડેલાં તારાં અશ્રુએ પ્રાણીઓના પેાતાના દેહમાં જ ઉત્પન્ન થયેલા રાગા બનશે. એ રાગેા મનુષ્યને નિર્જીવ કરી નાખી મારી નાખશે. લેાકેા રાગથી મરણુ થયું એમ કહેશે; તને વગેાવશે નહિ, અધમ નહિ થાય. મૃત્યુ નામની આ સ્રી બ્રહ્મદેવના ઉપદેશથી અને શાપના ભયથી ખેાલી કે બહુ સારુ.. આ મૃત્યુદેવી પોતે કામ-ક્રોધના ત્યાગ કરી, કાઈના પર આસક્તિ રાખ્યા વગર, અંતકાળે પ્રાણીઓના પ્રાણુનું હરણ કરે છે. જેનાથી પ્રાણીએ પીડાય છે એ સર્વ વ્યાધિઓ તેનાથી ઉત્પન્ન થયા છે. આયુષ્ય તથા કભાગ પૂરાં થતાં સર્વાં પ્રાણીઓનું મૃત્યુ થાય જ છે. ૭૨ વેન રાજાની મા અને અગરાજાની સ્ત્રી સુનીથા આ મૃત્યુદેવીની પુત્રી થાય. ' મૃત્યુ (ર) કવચિત્ યમનુ' પણ આ નામ કહેવાય છે, મૃત્યુ (૩) અધર્મને નિતી સ્ત્રીથી થયેલા પુત્ર, મૃત્યુ (૪) આ નામના એક ઋષિ. એ ચાલુ મન્વન્તરમાં છઠ્ઠો વ્યાસ થઈ ગયા. (વ્યાસ શબ્દ જુઓ.) મૃત્યુજય મૃત્યુને જીતવા ઉપરથી શિવનુ એ નામ પડયુ છે. મૃદુર કલ્ક યાદવના તેર પુત્રામાંના એક. ૠવિત્ શ્વક યાદવના તેર પુત્રામાંના એક તૃષા અધર્મીની પત્ની. એને દંભ અને માયા એમ એ સ'તાતા હતાં. / ભાગ૦ ૪–૮–૨. મેઘપુષ્પ મેકલ અમરકટકના મેકલ પર્યંતની અને કિષ્કિંધાની દક્ષિણે આવેલા દેશ, વા૦ રા૦ કિષ્કિં॰ સ૦ ૪૧ | • આની રાજધાની માહિષ્મતી. મેલ (૨) અમરકટક આગળના એક પત. મેકલ (૩) મેકલ દેશના રાજાનું સામાન્ય નામ. મેકલા મેકલ દેશની રાજધાની. મેકલા (૨) નર્મદા નદીનું નામાન્તર મેકલકન્યા નદા નદીનું આ નામ મળી આવે છે. જેમ ભગીરથનાસંબંધને લઈને ગંગાનું નામ ભાગોરથી પડયું છે, તેમ મેકક્ષ પતમાંથી નીકળ્યાના સબબથી આ નામ પડયું હાય એમ જણાય છે. આના મેઘ જળની વૃષ્ટિ કરનાર દેવવિશેષ. સાધારણ મેઘ અને પ્રલય મેઘ એવા ભેદ છે. પ્રતિવર્ષે જે વૃષ્ટિ કરે છે તે સાધારણ મેધ અને બ્રહ્મદૈવના અંતકાળે વૃષ્ટિ કરીને સત્યલાક સહવર્તમાન સઘળું ડુબાડી દે તે પ્રલય મેઘ. આની સંખ્યા સાત હાઈ તેનાં નામ : સ ંવ, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક અને શાણુ છે, / મત્સ્ય અ૦૨. આ બ્રહ્મદેવના નિત્ય પ્રલયમાં આવું કામ પડતું નથી. તે વખતે તેા કેવળ સમુદ્રના વધવાથી ભૂલેાક, ભુવક અને સ્વર્ણાંક એમ ત્રણ જ લેાક ડૂખી જાય છે. પણ મલેક, જનલેાક, તપાલક અને સત્યલાક હાય છે તેવા તે તેવા જ રહે છે. આ ચારને ડુબાડવાને સમયે જ માત્ર પ્રલય મેઘ વૃષ્ટિ કરે છે. મેઘ (૨) તારકાસુરનેા અનુયાયી, એક અસુર. મેઘ (૩) કિષ્કિ ંધાની પશ્ચિમે આવેલા પર્વાંત. /વા॰ રા૦ કિષ્કિંધા॰ સ૦ ૪૨.૭ આનું સુવર્ણ" પર્યંત એવું પણ નામ છે. મેઘનાદ એક દેવગવિશેષ. મેઘનાદ (૨) ઇંદ્રજિતનું મૂળ નામ. મેઘનાદ (૩) મેધવણુ રાક્ષસનું ખીજું નામ મેઘનાદ (૪) એક ભારતીય તી. મેનિનાદ બગડાની સંજ્ઞાવાળા મેઘનાદ તે જ. મેઘપુષ્પ શ્રીકૃષ્ણના રથના ચાર ઘેાડામાંના એક.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy