SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મિઞ્જિકા થયેલા પુત્ર અને પુત્રીના જોડકામાંના પુત્ર. / ભાર૦ ૬૦ ૨૩૧–૯ મિઞ્જિકા રુદ્રસંભવા. / ભાર૦ ૧૦ ૨૩૧-૯,૧૦ (મિઞ્જિક શબ્દ જુએ.) ઉપર કહેલા જેડકામાંની કન્યા તે જ. મિત સામવંશી પુરુરવા રાજાનેા પૌત્ર અને જય રાજાને પુત્ર મિતધ્વજ વિદેહવશી ધર્મ ધ્વજ જનકના બે પુત્રામાં કનિષ્ઠ આના પુત્ર ખાંડિકય જનક, મિત્ર એક આદિત્ય, (દ્વાદશાદિત્ય શબ્દ જુએ.) ભાર॰ આ ૬-૧૫. મિત્ર વસિષ્ઠ અને ઊર્જાના એક પુત્ર. / ભાગ૦ ૪ ૧-૪૧. મિત્ર (૨) જેઠ મહિનામાં અત્રિ ઋષિ, પૌરુષેય રક્ષસ, તક્ષક નાગ, મેનકા અપ્સરા, હાહા ગંધ રથસ્વન યક્ષના સમાગમમાં ફરનારા સૂર્ય / ભાગ ૧૨-૧૧-૩૫, અને મિતઘ્ન રામે મારેલા રાવણુ પક્ષને એક રાક્ષસ. / વારા યુદ્ધ સ૦ ૪૩. મિત્રદેવ ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા ભાર૦ ક૦ ૧૮–૧૧. મિત્રધર્માં અગ્નિવિશેષ. / ૧૦ ૨૨૨-૧૨'મિત્રનદન વૃષ્ણુિકુળાત્પન્ન એક જાદવ. મિત્રપદ ભારતવનું તીર્થં મિત્રભાનુ એક રાજર્ષિ', એનું વિશેષ વૃત્તાંત મળતુ નથી. મિત્રયુ ભૃગુકુળૅત્પન્ન એક ઋષિ, મૈત્રેયી આની કન્યા હતી. મિત્રયુ (૨) સેામવંશી પુરુકુળાપન્ન અજમીઢ પુત્ર નીલવંશના દિવાદાસ રાજાના બે પુત્રામાંના કનિષ્ઠ મેં આને મૈત્રેય અને ચ્યવન એવા બે પુત્ર હતા. મિત્રવન અગ્નિવિશેષ. / ભાર૦ ૧૦ ૨૨૨–૧૨. મિત્રવમાં દ્રોણાચાયે` મારેલા એક પાંચાલ. મિત્રવર્મા (૨) દુર્ગંધન પક્ષના એક રાજા. / ભાર॰ ક ૦ ૦ ૨૭. મિત્રવિદ્યા અવત્ય રાજા જયસેનને વસુદેવ ભગની ૮ મુખમણ્ડિકા રાજાધિદેવીથી થયેલી કન્યા, આને સ્વયંવર થતા હતા ત્યાંથી કૃષ્ણે તેને હરી આણી તેની સાથે પાતે લગ્ન કર્યું હતું. / ભાગ૦ ૧૦ ક. અ૦ ૫૮. ૭ આને કૃષ્ણથી વૃક ધ્રુત્યાદિ દસ પુત્ર થયા હતા. મિત્રવિંદા (૨) કુશદ્વીપમાંની એક નદી. મિત્રસહુ સૂÖવંશી કમાષપાદ રાજાનું જ ખીજું નામ. મિત્રસેન અજુ ને મારેલા દુર્યોધન પક્ષના એક રાજા. મિત્રજ્ઞ અગ્નિવિશેષ | ભાર૦ ૧૦ ૨૨૧-૧૨ મિત્રાવર એક બ્રહર્ષિ. / (૩. 'ગિરા શબ્દ જુએ.) મિત્રાવરુણ મિત્ર અને વરુણુ એ ખે. મિથિ નિમિરાજાના દેહ મથન કર્યો તેમાંથી જન્મેલે (નીકળેલા) પુત્ર તે. મિથિલ ભરતવ શના એક ક્ષત્રિય – તેના પુત્ર તે જતુ. / ભાર॰ અનુ॰ ૭–૨ મિથિલા વૈજયંત નગરનું મિથિ રાજાને લીધે પડેલું નામ – જનકપુર તે જ. મિથ્ય અગ્નિવિશેષ. / ભાર૰૧૦ ૨૨૧–૧૯ મિશ્રક ભારતવર્ષીય તી. મિશ્રકેશી પ્રાધાની અપ્સરા કન્યાએમાંની એક. મિહિરાક્ષ મહિષાસુરના પ્રધાનેામાંના એક. મિશ્રકેશી એક અપ્સરાવિશેષ, / ભાર॰ સ૦ ૧૦–૧૧, મીટ્ઠષ શક્ર આદિત્યના પુત્ર. મીઢવાન સૂર્યવંશી નરિષ્યંત કુલપન્ન દક્ષરાજાના પુત્ર, આના પુત્ર સૂરાજા. મીન માછલી, અવધૂતના ગુરુ પૈકી એક. / ભાગ॰ ૧૧–૪-૩૪, મીન (૨) બાર રાશિઓ પૈકી એક. મુકુટ ભારતવષીય તી. મુટા ઋણુવાન પતમાંથી નીકળેલો નદી. મુક઼દ વિષ્ણુ. સુકુંદ (૨) કુબેરના નવ નિધિએમાંના છઠ્ઠો, મુકુદ (૩) શાલિ દ્વીપમાં એક પત, મુક્તિક યજુવે દીપનિષત, સુખણ્ડિકા સ્થગ્રહ. / ભાર૦ ૧૦ ૨૩૦-૩૦,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy