SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મચ્છુક મચકક એક તીર્થં વિશેષ. (૩. કુરુક્ષેત્ર શબ્દ જુએ.) મચકુક (૨) એક યક્ષવિશેષ. / ૧૦ ૮૧–૨૦૦. મંજુલા વ ́જુલા શબ્દ જુએ. નદીવિશેષ / ભાર૦ ભી ૯–૩૪. મડ બ્રહ્મર્ષિ' (૩. ભૃગુ શબ્દ જુએ.) મસૂર મણિપુર, અર્જુનના સસરા ચિત્રવાહનની પાંડચદેશસ્થ નગરી. / ભાર૦ ૦૬૩–૮૧. મણિકધર કુર સેનાપતિમાંના એક મણિ એક ઋષિ. / સ૦ ૧૧–૨૪. મણિકર્ણિકા ભાગીરથી સંબધી તીર્થં વિશેષ. મણિકામુ કધર કુબેર સેનાપતિમાંના એક. મણિફ્રૂટ પ્લક્ષદ્રીપમાં આવેલા સાત પર્વતામાં એક. મણિગ્રીવ કુબેરપુત્ર અને નલકુબેરને કનિષ્ઠ ભાઈ મણિદ્વીપ દ્વીપવિશેષ. આ સપ્તદ્વીપમાં ન હેાય એકદા અોપમાં આ નામાન્તરને સામાન્ય દ્વીપ હાવા જોઇએ. એમાં મહિસાસુર રહેતા હતા. મણિધર લેહિન પર્યંત ઉપર રહેનાર યક્ષવશેષ. ણિનાગ એક નાવિશેષ. મણિનાગ (૨) ભારતવી ય તી. / ભાર૰વન૦ ૨૨-૧૦૬. મણિપુર ચિત્રવાહન રાજાની નગરી. અહીં અર્જુન પુત્ર બભ્રુવાહન રાજ્ય કરતા હતા. મહુસૂર તે જ. મણિપુર (૨) નિવાતકવચનું નગર. / વા॰ રા. ઉત્તર૦ સ૦ ૨૩. મણિપુષ્પક સહદેવને યુદ્ધ સમયે વગાડવાને શંખ. મણિભદ્ર શિવગણુ. મણિભદ્ર (૨) કુબેર સેનાપતિમાંના એક. એ ચંદ્રપ્રભ પર્વત ઉપર રહેતા એક. મણિભૂષ કુબેર સેનાપતિમાં મણિમતી ભારતવષીય નદી, મિતી (૨) એક નગરી. એનુ દુયા એવુંય નામ જડી આવે છે. મણિમન્થ એક પર્વાંતવિશેષ. / ભાર૦ અનુ ૦૪૯-૩૩, મણિમાન પાતાળલેાકમાંને નાગવિશેષ. મણિમાન (૨) કુબેર સેનાપતિ રાક્ષસવિશેષ, એ ૪૭ મતગ કુબેરને અતિપ્રિય સેવક હતા, એકદા આનાથી અગસ્ત્ય ઋષિના કાંઈ અપરાધ થઈ ગયા, તેથી ઋષિએ આને શાપ દીધા કે તારું મૃત્યુ વહેલું થશે. પછી તે પ્રમાણે પાંડવા હિમવાન પ°ત પર હતા ત્યારે ભીમ કમળ લેવા કુખેરવનમાં ગયે, તે વખતે તે નિમિત્તે ભીમ અને આની વચ્ચે યુદ્ધ થયું, તેમાં ભીમે આને મા. / ભાર૰ વન૦ અ૦ ૧૬૦. મણિમાન (૩) રુદ્રગણુવિશેષ, મણિમાન (૪) ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા. / ભાર॰ દ્રોણ અ૦ ૨૫. મણિમાન (૫) દ્રોણાચાયે મારેલા પાંડવ પક્ષના એક રાજા. એ પૂર્વ તરફના રાજા હશે. મણિમાન (૬) દ્રૌપદી સ્વયંવરમાં આવેલા એક ક્ષત્રિય. / ભાર॰ આ૦ ૨૦૦૭–૭. મણિવક્ર આપ નામના વસુને પુત્ર. મણિવાહન સેામવંશી ઉપરિચર વસ્તુને ગિરિકાથી થયેલા પુત્રામાંના એક. મણિસ્રગ્નિ કુબેર સેનાપતિમાંના એક યક્ષ, મષ્ટ ભગુકુળના બ્રહ્મષિ વિશેષ માલક નાગવિશેષ. / ભા૨૦ સ૦ ૯-૧૦. મચ્છુક કન્યા મચ્છુકરાજ આયુની પુત્રી સુશે।ભના. ઇવાકુ વંશના પરીક્ષિતની સ્ત્રો અને શલ, દલ અને ખલ નામના પુત્રાની માતા, / ભાર૦ ૧૦ ૧૯૫-૩૨. મન્ડુકરાજ આયુ નામના રાજ, સુશેાભનાને પિતા. / ભાર ૧૦ ૧૯૫-૩૨. મતંગ દાશથિ રામને ફળ આપનારી શબરીના ગુરુ. / વા૦ રા૦ અરણ્ય૦ સ૦ ૭૪. મતંગ (૨) નાપિતથી બ્રહ્મણીને પેટે જન્મેલે એક ઋષિપુત્ર. એ એના પિતાને અરણ્યમાંથી સમિધ અને દર્ભ લાવી આપતા હતા. એ ખીજને યજ્ઞ કરાવતા. એક વેળા યજ્ઞને સારુ ઉતાવળથી ઈંટા લાવવાને પિતાના કહેવાથી તે ગધેડી અને તેના બચ્ચાંને રથે જોડી અરણ્યમાં ગયા. આ બ્રહ્મખીજ નહાતા તે આનાથી ઉધાડું જણાઈ આવે છે, કારણ કે તે કાળમાં ચાંડાળ અને યવન સિવાય
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy